Intezar book and story is written by Bhanuben Prajapati in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Intezar is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઇન્તજાર - નવલકથા
Bhanuben Prajapati
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
આજે રીના ખૂબ ખૂશ હતી, કારણ કે આજે એનો પતિ કુણાલ અમેરિકાથી પરત ઘણા વર્ષ પછી પાછો આવી રહ્યો હતો એટલે રીનાને તો ખુશીઓ અપાર હતી લગ્નના બીજા જ દિવસે અમેરિકા જતો રહ્યો હતો . આજે 10 વર્ષ પછી કુણાલ પાછો આવી રહ્યો હતો ફોન ઉપર તો વાત થતી હતી .પરંતુ આજે ઘણા ટાઇમ પછી એને નજીકથી મળવાનું હતું એટલી ઘણી બધી તૈયારીઓ કરી નાખી હતી કે 'કુણાલ આવે ત્યારે હું એનું સ્વાગત ખૂબ પ્રેમથી કરીશ અને કુણાલ માટે કપડા ની શોપિંગ પણ કરી દીધી એને ભાવતા નાસ્તા લાવી દીધા હતા અને કુણાલ માટે એને પોતાની જાતને પણ સોળેકળાએ શણગારી હતી.
આજે રીના ખૂબ ખૂશ હતી, કારણ કે આજે એનો પતિ કુણાલ અમેરિકાથી પરત ઘણા વર્ષ પછી પાછો આવી રહ્યો હતો એટલે રીનાને તો ખુશીઓ અપાર હતી લગ્નના બીજા જ દિવસે અમેરિકા જતો રહ્યો હતો . આજે 10 વર્ષ પછી ...વધુ વાંચોપાછો આવી રહ્યો હતો ફોન ઉપર તો વાત થતી હતી .પરંતુ આજે ઘણા ટાઇમ પછી એને નજીકથી મળવાનું હતું એટલી ઘણી બધી તૈયારીઓ કરી નાખી હતી કે 'કુણાલ આવે ત્યારે હું એનું સ્વાગત ખૂબ પ્રેમથી કરીશ અને કુણાલ માટે કપડા ની શોપિંગ પણ કરી દીધી એને ભાવતા નાસ્તા લાવી દીધા હતા અને કુણાલ માટે એને પોતાની જાતને પણ સોળેકળાએ શણગારી
આપણે આગળના ભાગમાં જોયું કે' ' રીના કુણાલનો ઇંતેજાર કરી રહી હતી કુણાલ અમેરિકાથી વસંતીને લઇને લઈને આવી રહ્યો છે. એ ખબર પડતા તે બેભાન બની ગઈ હતી. અને ભાનમાં આવતા એના સાસુને સમજાવ્યા કે કુણાલનું ખુશીથી ...વધુ વાંચોકરે એના સાસુ રીના સામુ જોઈ રહ્યા . હવે આપણે આગળના ભાગમાં જોઈએ.... ભાગ/2 રીનાના સાસુ-સસરા વાત કરી રહ્યા હતા કે, રીના વહુ તરીકે નહીં પરંતુ છોકરી તરીકે દસ વર્ષ સેવા કરી છે એ છોકરીની આવી દશા થશે એવું તો વિચાર્યું ન હતું,! તેના સાસુ-સસરા બંને એને જોઈને આંસુ સારી રહ્યા હતા. રીનાએ કહ્યું; મમ્મી -પપ્પા તમે ચિંતા ના કરો !
(આગળના ભાગમાં જોયું કે રીના, કુણાલનું સ્વાગત કરે છે.જૂલી રીનાને કહે છે.કે ;તું કુણાલનું સ્વાગત કરીને બેવકૂફ ભર્યું કામ કરે છે.પણ રીના એને ટૂંકમાં જવાબ આપી અને તેના સાસુ, સસરા અને તે ત્રણેય ખૂબ સરસ રીતે વસંતી અને ...વધુ વાંચોઆરતી કરે છે.વસંતીને પણ રીનાને જોઇને નવાઈ લાગે છે એ રીનાને કહે છે કે 'તું કુણાલ સાથે રહી શકે છે.ફોરેન માં આ બધું નોર્મલ છે.અને આગળ વસંતી જવાબ આપે છે ..આગળ વાંચો..) "કુણાલ ત્યાં આવે છે.તો પણ રીના તેના ચહેરાના ભાવ સહેજ બદલવા દેતી નથી." "વસંતી કહે; કુણાલ હું થોડીક ચર્ચા કરવા માગું છું." "જે કહેવું હોય તે તું કહી શકે
(આપણે આગળના ભાગમાં જોયું કે રીના, કુણાલ અને વસંતી ત્રણે જણા એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા અને છેલ્લે છુટા પડ્યા. રીના એની મિત્ર સાથે પોતાનું દિલ હળવું કરવા માટે જુલી પાસે જઈને એ પોતે ખૂબ જ રડવા ...વધુ વાંચોઅને જૂલીએ એને આશ્વાસન આપ્યું.હવે આગળ....) "જૂલીએ રીનાને કહ્યું; હવે રડવાના દિવસો નથી .બહુ થયું ,હવે તો મને વાત કર તને વસંતી શું કહેતી હતી અને તમારી વચ્ચે શું ચર્ચા થઈ એ મને કહેતો મને સમજણ પડે!! "રીના કહે; વસંતી મને એમ કહેતી હતી કે 'તું અમારી સાથે રહી શકે છે અને અમારી સાથે અમેરિકામાં પણ આવી શકે છે અમારી સાથે
(આગળના ભાગમાં જોયું કે " રીના તેની મિત્ર જૂલી પાસે જાય છે અને જૂલી એને સાંત્વના આપે છે અને સમજાવે છે કે તે કુણાલને માફ નહીં કરે અને તું અમેરિકા એની સાથે જઈશ રીના ના પાડે છે પરંતુ ...વધુ વાંચોએને કહે છે કે તારે ફોરેન જવાનું છે એવું તારે સવારે કુણાલને કહેવું જ પડશે હવે આગળ..) બીજા દિવસે સવારે રીના જાગીને એના ઘરે જાય છે અને પછી ચા-નાસ્તો પતાવીને તરત જ રીના ,વસંતી પાસે જઈને કહે છે કે વસંતી હું અમેરિકા આવવા તૈયાર છું પણ એક પત્ની તરીકે નહિ એક મિત્ર તરીકે. " વસંતી કહે; તમે કેમ મિત્ર તરીકે ?