Infinity book and story is written by Minal Vegad in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Infinity is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઇન્ફીનીટી - ધ સિમ્બોલ ઓફ લવ - નવલકથા
Minal Vegad
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
" આ 910 નંબર જ છે ને??" ઓફીસ ના બારણે આવી એક ડિલિવરી બોય એ પૂછ્યું.
" હા, આ 910 જ છે." સાહિલ એ કહ્યું.
" આરોહી પટેલ... નું કુરિયર છે." ડિલિવરી બોય કુરિયર પર નામ વાંચતા બોલ્યો.
" યસ, હું આરોહી છું." આરોહી તો પોતાનું નામ સાંભળી પેહલા તો ચોંકી ગઈ અને પછી ઊભી થઈ તેની પાસે ગઈ.
" મેડમ, અહી સહી કરી દ્યો." ડિલિવરી બોય એ પેપર અને પેન આપ્યું.
"પેમેન્ટ?? " આરોહી એ સહી કરી પેપર અને પેન પાછું આપતા પૂછ્યું.
" પેમેન્ટ થઈ ગયું છે." પેલા એ પેપર પોતાના બેગમાં રાખતા કહ્યું.
" શું તમે મને જણાવી શકી આ કોણ એ મોકલ્યું છે?" આરોહી આ કુરિયર થી એકદમ અજાણ હતી એટલે તેને સમજાયું નહિ આ કોણ એ મોકલ્યું હશે. તેના પર ફક્ત પોતાનું જ નામ હતું એટલે આરોહી એ પૂછ્યું.
" સોરી મેડમ, એવો કાઈ આઇડિયા નથી. અમારું કામ તો તમારી સુધી કુરિયર પહોચાડવાનું જ હોય છે." આટલું કહી કુરિયર બોય ત્યાંથી નીકળી ગયો.
" અરે આરોહી આજે તારો બર્થ ડે છે અને તું અમને કેહતી પણ નથી??" સાહિલ એ જોયું તો પેલું કુરિયર એક ગિફ્ટ પેપર માં હતું.
Part :- 1 " આ 910 નંબર જ છે ને??" ઓફીસ ના બારણે આવી એક ડિલિવરી બોય એ પૂછ્યું. " હા, આ 910 જ છે." સાહિલ એ કહ્યું. ...વધુ વાંચો " આરોહી પટેલ... નું કુરિયર છે." ડિલિવરી બોય કુરિયર પર નામ વાંચતા બોલ્યો. " યસ, હું આરોહી છું." આરોહી તો પોતાનું નામ સાંભળી પેહલા તો ચોંકી ગઈ અને પછી ઊભી થઈ તેની પાસે ગઈ. " મેડમ, અહી સહી કરી દ્યો." ડિલિવરી બોય એ પેપર અને પેન આપ્યું.
Part :- 2 આરોહી એ બોક્સ ખોલ્યું તો તેમાં એક બ્લૂટુથ સ્પીકર હતું અને સાથે એક લેટર પણ હતો. આરોહી એ લેટર ઓપન કર્યો, " ...વધુ વાંચોતો આ આપણી બીજી મુલાકાત છે. આ સ્પીકર ના મેમરી કાર્ડમાં જે પણ સોંગ છે એ બધા જ મારા ફેવરિટ છે. કારણ કે હું જ્યારે પણ આ બધા સોંગ સાંભળું ત્યારે તું હમેંશા મને મારા ચહેરા સામે દેખાય છે. અને મજાની વાત તો એ છે કે આ
Part :- 3 " સાહિલ.......??" આરોહી મનમાં વિચારી રહી હતી. " જ્યારે મે પેલી ચોકલેટ્સ બધાંને વહેંચી દેવાનું કહ્યું હતું ત્યારે સાહિલ મારા માટે થોડી બચાવીને રાખી હતી. પરંતુ ...વધુ વાંચોતો ફ્રેન્ડ હોવાના લીધે એવું કરે પણ ખરો??" આરોહી પોતે જ સવાલ જવાબ કરી રહી હતી. " બીજું બોક્સ સાહિલ પોતે જ લઈ આવ્યો હતો નીચેથી.... એ સાચે કોઈ કુરિયર બોય એ આપ્યું હશે કે એ ખોટું બહાનું આપતો હશે?? અને આ ત્રીજું તો સર એ આપ્યું હતું. જો
Part :- 4 "હેલ્લો આરોહી!!" સામે છેડેથી એક શાંત અને પ્રેમભર્યો અવાજ સંભળાયો. " કેમ છો?" સામે છેડેથી હજુ પણ એટલો જ પ્રેમભર્યો અવાજ આવતો હતો. " આઈ ...વધુ વાંચોવેરી સોરી....!!" શ્લોક માફી માંગી રહ્યો હતો. " મને ખબર છે મે તને ખૂબ ડિસ્ટર્બ કરી છે. એટલે જ માફી માંગુ છું." આરોહી એ કાઈ જવાબ ન આપ્યો એટલે શ્લોક ફરી માફી માંગતા બોલ્યો. " આરોહી, શું આપણે મળી શકીએ??" શ્લોક એ એકદમ પ્રેમથી અને એકદમ વિનંતીના
Part :-5 " આરોહી, મે જ્યારે તને પેહલી વાર જોઈ ત્યારથી લાગ્યું તું બસ મારી જ આરુ છો. મને થતું બસ તારી સાથે વાતો કર્યા જ કરું અને તારા દરેક ...વધુ વાંચોપર પેહલા ની જેમ હસ્યા કરું." સાહિલ નો અવાજ ભારે થઈ ગયો હતો. " પેહલા ની જેમ એટલે....??" આરોહી ને સમજાયું નહિ સાહિલ શું કહેવા માંગે છે. કારણ કે આરોહી તો સાહિલ ને ઓફિસ જોઈન કર્યા પછીથી ઓળખતી થઈ હતી. " પેહલા ની જેમ જ હું