Challenge book and story is written by Hemangi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Challenge is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ચેલેન્જ - નવલકથા
Hemangi
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
આજે અમદાવાદ શહેર માં એક ચોંકાવી દે એવો બનાવ સામે આવ્યો છે શહેરની રણીપ પોલીસ ચોકી આગળ એક કોથળા માંથી લાશ મળી આવી છે જેની જાણ પોલીસ કર્મચારીઓ પાસે નથી પણ જલ્દી થી વિશે માહિતી આપવા એમને જણાવ્યું છે. તો વધુ જાણકારી માટે જોડાઈ રહો અમારી ચેનલ સાથે હું છું સપના અને આપ સેવન ટીવી....
" સંભળાય છે આ સમાચાર.....કોણ છે આની પાછળ કોને આ ન્યૂઝ વાયરલ કરી. મારા પોલીસ સ્ટેશન નું નામ બદનામ કરી ને મુક્યું છે. કોણ કોણ હતું રાત્રે ડયુટી પર."
" મહિપાલ સર.....રાત્રે બધા પેટ્રોલિંગ પર હતા. મંત્રી સર આવ્યા હતા પણ જાવેદ, મનીષ , પ્રિયાબેન હતા પોલીસ સ્ટેશન માં...."
" તો જાવેદ શું કરતો હતો તું રાત્રે અને મનીષ....શું કરવા પોલીસ સ્ટેશન માં હતા તમે ઉંગવ કે મોબાઇલ ફેદવા કોય જવાબદારી નામની વસ્તુ છે."
દ્રશ્ય ૧ - આજે અમદાવાદ શહેર માં એક ચોંકાવી દે એવો બનાવ સામે આવ્યો છે શહેરની રણીપ પોલીસ ચોકી આગળ એક કોથળા માંથી લાશ મળી આવી છે જેની જાણ પોલીસ કર્મચારીઓ પાસે નથી પણ જલ્દી થી વિશે ...વધુ વાંચોઆપવા એમને જણાવ્યું છે. તો વધુ જાણકારી માટે જોડાઈ રહો અમારી ચેનલ સાથે હું છું સપના અને આપ સેવન ટીવી.... " સંભળાય છે આ સમાચાર.....કોણ છે આની પાછળ કોને આ ન્યૂઝ વાયરલ કરી. મારા પોલીસ સ્ટેશન નું નામ બદનામ કરી ને મુક્યું છે. કોણ કોણ હતું રાત્રે ડયુટી પર."" મહિપાલ સર.....રાત્રે બધા પેટ્રોલિંગ પર હતા. મંત્રી સર આવ્યા હતા પણ જાવેદ, મનીષ
દ્રશ્ય ૨ - " ડોક્ટર તે વ્યક્તિ ની કોય અંગત માહિતી આપી શકો."" વીસ થી બાવીસ વર્ષ નો યુવક છે. શરીર પર કોય નિશાન નથી. મૃત્યુ નો સમય રાત્રે એક વાગે એની પાસે કોય સમાન નથી."" બીજી કોય ...વધુ વાંચોમળે તો ફોન કરીને જાણ કરજો."" સર ડોક્ટર દિવ્ય ના કહ્યા પ્રમાણે કોય નિશાન નથી તો એ પોતાની મરજી થી ખૂની પાસે ગયો હસે એનું કોય જાણીતું હસે."" હા બની શકે.....તો મનીષ અને જાવેદ ક્યાં પોહચી તમારી તપાસ? "" સર કોય ને કઈ જોયું નથી પણ તે યુવક ની ઓળખાણ થયી ગઈ છે. તે એક કૉલેજ વિદ્યાર્થી છે. તેનું નામ પ્રકાશ છે
દ્રશ્ય ૩ -" એના ક્લાસ ના મિત્રો એના સ્ટુડન્ટ અને રૂમ ના મિત્રો એક જ વ્યક્તિત્વ દર્શાવે છે તો એમની વાત માં સક જેવું કંઈ નથી."" ઘણું મોડું થયું છે તમે બધા ઘરે જઇ શકો છો કાલે સવારે મારા ...વધુ વાંચોમળીએ...કેસ ને લાગતી બધી માહિતી વિશે ફરી ચર્ચા કરી શું..તમે જઈ શકો છો" શું થયું અજય સર ઘરે જવાના નથી...?"" મારે થોડુંક કામ છે તમે શું કરો છો...?"" કામ પૂરું કરી ને લાલા કાકા ની ચા પીધા વિના ઘરે જવાનું મન નથી થતું..બસ ચા પીને નીકળીએ..."" મારે થોડી તપાસ કરવાની બાકી છે."" પ્રિયા બેન જોડે નથી અવાના..."" ના મે અમને
દ્રશ્ય ૪ -" હિના...હિના..."" હાર્દિક....."" શું થયું કેમ ચીસ પાડી.....હિના"" હું નીચે પડી ગઈ તું અહીંયા આવ અને સર ને પણ બોલાવ...કઈક મળ્યું છે મને."" હા હું અજય સર ને હાલ ફોન કરું....હેલો સર મોતી વાસ માં હિના ને ...વધુ વાંચોમળ્યું છે તમે આવી શકો છો."" હા....હું થોડી વાર માં આવું......તમે ત્યાં ઊભા રહો."" શું થયું..હાર્દિક.. તું દિવાલ કૂદીને આવીશ નઈ...કે પછી તારું વજન વધી ગયું છે તો તારાથી આ ઊંચી દિવાલ કુદાશે નઈ."" હિના તને શું લાગે છે હું આ દિવાલ કૂદી નઈ શકું....મારી રાહ જો હું હાલ આવું."" તારું કઈ નક્કી નઈ કેટલી વાર લાગશે તને હું આગળ
દ્રશ્ય ૫ -" મનીષ એનું નામ એકલવ્ય છે શુષીલ નઈ શું કરે છે."" જાવેદ શુંષિલ કોણ છે."" એનો મોટો ભાઈ છે એની ડીટેલ માં એનું નામ હતું."" તો એકલવ્ય ક્યાં મળશે." "તે મિકેનિકલ એન્જિનિયરિંગ ના ત્રીજા વર્ષમાં છે. તો ...વધુ વાંચોકલાસ માં હસે."" અરે પ્રકાશ એનો જુનિયર છે તે એને જાણતો હસે."" તપાસ કરીને ખબર પડે કે તે એક બીજા ને કેટલી સારી રીતે ઓળખતા હતા."" શું તમારું નામ એકલવ્ય છે. મારું નામ જાવેદ છે હું પ્રકાશ ની હત્યા વિશે તમારી સાથે પૂછપરછ કરવા માગું છું."" સર મે પ્રકાશ ને ફોન કર્યો નહતો. મારો ફોન ચોરાઇ ગયો હતો મે પેહલા જ