Room Number 25 book and story is written by yuvrajsinh Jadav in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Room Number 25 is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રૂમ નંબર 25 - નવલકથા
yuvrajsinh Jadav
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
એક સુમસાન હવેલીમાં બે નવા જ ભાગીને લગ્ન કરેલા નવદંપતી રહેવા આવ્યા. આરોહી હજું સવારે જ ઘર છોડીને નીકળી હતી. લગભગ સાત વાગ્યે ભાગ્યોદય તેને કોર્ટમાં મળ્યો. તેમણે વકીલને વાત કરી અને બંને તેમના સાક્ષીમાં આવેલા મિત્રોની સહી લઈને, ત્યાંથી સો કિલોમીટર દૂર ભાગ્યોદયને મળેલ નવી બિલ્ડીંગના કામ માટે જર્જર હવેલીમાં રહેવા આવ્યાં. હવેલી કોઈ મોટા રાજાની હશે. તેવો ખ્યાલ તેની દિવાલ ફરતા ફોટાઓ અને સજાવટ જોઈને લાગી રહ્યું હતું.
લગભગ સાત-આઠ મીટર તેની ઊંચાઈ હશે. નીચે અને ઉપર ગણીને લગભગ પચ્ચીસ મોટા-મોટા રૂમ છે. તેવું ભાગ્યોદયને હવેલી બતાવનાર દલાલ કહી રહ્યો હતો અને પછી હવેલીની ચાવી આપીને તે છુટ્ટો થયો.
રૂમ નંબર 25 લેખક યુવરાજસિંહ જાદવ Copyrights આ પુસ્તક કે તેનો કોઈ પણ અંશ કોઈ પણ પ્રકારે, કોઈ પણ માધ્યમમાં જાહેર કે ખાનગી પ્રસાર/વ્યવસાયિક તથા બિનવ્યવસાયિક હેતુ માટે પ્રિન્ટ/ઈન્ટરનેટ (ડીજીટલ)/ ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપમાં લેખક-પ્રકાશકની લેખિત પરવાનગી વિના ઉપયોગમાં લેવો ...વધુ વાંચોછે. યુવરાજસિંહ જાદવ આ પુસ્તકના બધા જ અધિકાર લેખકના હસ્તક છે. અર્પણ મારા માતા-પિતાને. . . . -પ્રિય મિત્રોને. પ્રસ્તાવના ભૂત એટલે શું!!! લોક માન્યતા મુજબ, કોઇ વ્યક્તિ એટલે સ્ત્રી કે પુરુષ જેની ઈચ્છા અધૂરી રહી છે. તે પોતાની ઈચ્
મિત્રો તમે પ્રકરણ 1માં જોયું કે, એક સફેદ કબુતર અચાનક જ ઉપરના રૂમના બારણાં સાથે અથડાઈને નીચે પાછડાયું. જે ભયંકર દૃશ્ય જોય અરુહી ધ્રુજી ઉઠી અને અચાનક જ ભાગ્યોદય આવી પહોંચ્યો. ત્યારબાદ આગળ આપણે પ્રકરણ 2માં જોઈએ. ****પ્રકરણ-2 ...વધુ વાંચો દફનસવારે છ વાગે રોજની જેમ તૃષા આવી. “ઓહ… માં.” આરોહીએ તેને ખૂનથી લથપથ કબુતર બતાવ્યું અને તેને સાફ કરવા કહ્યું. તૃષાએ પોતાની છાતી પર હાથ રાખ્યો અને બોલી. “હાય માં... ” પછી થોડું અટકાઈને મોંઢામાં રહેલું પાણી ગાળામાં ઉતારીને “મેમ સાબ હું...મને.” કહેતા ફરી અટકાઈ. “શું મને હું કર્યા કરે છે. સીધી રીતે કે ને કામ કરવું નથી ગમતું.” આરોહી ગુસ્સે થઈ
મિત્રો આગળના ભાગમાં આપે જોયું કે, ભાગ્યોદય નીચેના રૂમમાં આરોહિની રાહ જોઈ રહ્યોં છે. તે બંનેના મિલનનો સમય નજીક આવી રહ્યોં છે. પરંતુ, તે પહેલાં એ જાણી લઈએ કે ભાગ્યોદય અને આરોહી કેવી રીતે મળ્યા. ભાગ્યોદયે આરોહીને પહેલીવાર ક્યારે ...વધુ વાંચોતે બંનેની પેહલી મુલાકાત કેવી રહી. તે જોઈએ અને ભાગ 3માં.ભાગ -3 પેહલી મુલાકાતઆમતો દર વર્ષે ચોમાસુ આવતું. પરંતુ એ ચોમાસુ બીજા બધાંજ ચોમાસા કરતાં અલગ હતું. વરસાદ તો નોર્મલ જ હતો પણ હું નોર્મલ નહતો અને જ્યારે હું તેને પેહલીવાર મળ્યો ત્યારે પણ વરસાદ જ આવતો હતો. એ દિવસે ધોધમાર વરસાદ આવી રહ્યો હતો. બધા જ આમ
પ્રકરણ 3માં આપણ જોયું કે, સપનામાંથી બહાર આવેલો ભાગ્યોદય હવે ઉપર આરોહી પાસે જવા નીકળે છે. ભાગ્યોદય છેલ્લે સીડી ચડીને આગળ વધી રહ્યો હતો. હવે આગળ પ્રકરણ 4માં જોઈએ.*** ભાગ્યોદય ફરી ચાલવા લાગ્યો. એટલામાં જ લાલ કલરની ચુડીદાર ચણિયાચોળી ...વધુ વાંચોઢાંકીને નીકળી. અંધારું હતું, એટલે ચણિયાચોળી જ ચમકાઈ રહી હતી પણ આરોહિનો ચહેરો દેખાય રહ્યોં ન હતો. ભાગ્યોદય સીડીની ડાબીબાજુના સોળ નંબરના રૂમ પાસે ઉભો હતો અને ચણિયાચોળી તેની જમનીબાજુના વીસ નંબરના રૂમમાંથી નીકળી. ભાગ્યોદય મલકાતો-મલકાતો તેની તરફ ચાલવા લાગ્યો અને જાણે આરોહી તેની સાથે પકડદાવ રમી રહી હોય તેમ પાછળ ચાલવા લાગી. “અચ્છા હજું પણ દોડાવીશ!” બોલીને ભાગ્યોદય તેની
મિત્રો પ્રકરણ 4માં ભાગ્યોદય ચુડીદાર ચણીયાચોળી ચોળી જોય અને જેવો તે પચ્ચીસનંબરના રૂમે પોહોચ્યો કે તે ગાયબ. ભાગ્યોદય વધુ વિચારે તે પેહલાજ અરોહિનો નીચે પડવાનો અવાજ આવ્યો અને તે તેણી પાસે ગયો. ભાગ્યોદયે જે જોયું તે સાચું હતું કે ...વધુ વાંચોતે સમજવું તેના માટે મુશ્કેલ બન્યું. હવે આગળ પ્રકરણ 5માં જોઈએ.***સવારે વહેલા જાગીને ભાગ્યોદય ઓફિસ જવા નીકળે છે. આરોહીને પગમાં સોજો ઉતરી ગયો હતો. એટલે તે કામ કરવા લાગે છે. આજે કામવાળી હજુ પણ આવી ન હતી. આરોહી કિચનમાંથી નીકળીને પોતાના રૂમ તરફ જઈ રહી હતી કે, ઉપરના રૂમમાંથી કંઈક અવાજ આવ્યો. તેની નજર ઉપર પડી. આરોહીને એ નોર્મલ લાગ્યું.