Avantika -1 book and story is written by Arti Geriya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Avantika -1 is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અવંતિકા - નવલકથા
Arti Geriya
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
(આ એક સંપૂર્ણ કાલ્પનિક વાર્તા છે,જે ફક્ત કોઈ એક નહિ પણ સંપૂર્ણ નારીજાતિ નું પ્રતિબિંબ છે.લગભગ દરેક ની વાર્તા છે.) અવંતિકા " અવન્તિ અહીં આવ જો બેટા,ચાલ તારા વાળ ઓળી આપું,હાલ ને બેટા જો મમ્મા ને મોડું થાય છે,ક્યાં ગઈ" અને ત્યાં જ એક ઉછળતી કૂદતી આઠ વર્ષ ની માસૂમ દીકરી આવી,હા એ જ અવંતિકા આપડી વાર્તા ની નાયિકા. "મામ્મા હું આવી ગઈ"કહેતા જ તેની મા ને ગળે વીંટળાઈ ગઈ. આ ઉંમરે લગભગ દરેક બાળકી આવી જ હોઈ છે,ચંચળ નટખટ અને માસૂમ પણ દરેક ના નસીબ અલગ અલગ હોય છે, અવંતિકા એના ઘર માં એક માત્ર સંતાન તેના સિવાય તેના
(આ એક સંપૂર્ણ કાલ્પનિક વાર્તા છે,જે ફક્ત કોઈ એક નહિ પણ સંપૂર્ણ નારીજાતિ નું પ્રતિબિંબ છે.લગભગ દરેક ની વાર્તા છે.) ...વધુ વાંચો અવંતિકા " અવન્તિ અહીં આવ જો બેટા,ચાલ તારા વાળ ઓળી આપું,હાલ ને બેટા જો મમ્મા ને મોડું થાય છે,ક્યાં ગઈ" અને ત્યાં જ એક ઉછળતી કૂદતી આઠ વર્ષ ની માસૂમ દીકરી આવી,હા એ જ અવંતિકા આપડી વાર્તા ની નાયિકા. "મામ્મા હું આવી ગઈ"કહેતા જ તેની મા ને ગળે વીંટળાઈ ગઈ. આ ઉંમરે લગભગ દરેક બાળકી આવી જ હોઈ છે,ચંચળ નટખટ અને માસૂમ પણ દરેક ના નસીબ અલગ અલગ હોય છે, અવંતિકા એના
(દસ વર્ષ ની અવંતિકા તેની મા ના ગુજરી ગયા પછી, નવી માં અને ભાઈ સાથે રહે છે,પણ એની સુંદરતા અને હોશિયારી ના વખાણ એના ભાઈ થી સહન થતા નથી,અને તે એના એક ફ્રેન્ડ સાથે મળી ને એક પ્લાન બનાવે ...વધુ વાંચો અવંતિકા જરાપણ ડર્યા વગર અંદર જાય છે,અંદર એક નાની એવી લાઈટ નું આછું અજવાળું પડતું હોય છે,પણ ત્યાં કોઈ હોતું નથી,અવંતિકા સર સર ના નામ ની બૂમ પાડે છે,પણ કોઈ જવાબ આવતો નથી,અવંતિકા ત્યાં થી ચાલી જાય છે,પણ જેવો તે દરવાજો ખોલવાની કોશિશ કરે છે, તે ખૂલતો નથી જાણે કોઈ એ બહાર થી બંધ કરી દીધો હોઈ,અવંતિકા બારણું
( અવન્તિ અને રોહન ને બધા એ બંધ કલાસ માં સાથે જોયા,બાદ તેમને કોલેજ માંથી કાઢી મુકવામાં આવ્યા,અવન્તિ ના પપ્પા એ તેની સાથે બોલવાનું બંધ કરી દીધું ,દીપ જે અવન્તિ નો ક્લાસમેટ હતો,તે અવન્તિ ને તે દિવસ ...વધુ વાંચોઘટના વિશે કાઈ કહેવા માગે છે ,હવે અવન્તિ પોતાને નિર્દોષ સાબિત કરવા શુ કરશે?) અવન્તિ અને દીપ એક કાફે માં બેઠા હતા,અને તે દિવસ ની વાત કરવાના જ હતા ને ક્યાંથી અવન્તિ નો ભાઈ અને પપ્પા ત્યાં આવી ચડ્યા,અવન્તિ ને આમ અજાણ્યા છોકરા સાથે એકલી કાફે માં જોઈ એના પપ્પા રીતસર ના વિફર્યા, અને અવન્તિ ની કોઈ વાત સાંભળ્યા વગર
( અવન્તિ ના સાસરે એના પર ઘણા અત્યાચાર થાઈ છે,પણ પોતાના પપ્પા ને દુઃખ ના પહોંચે એટલે અવન્તિ સહન કર્યે જાય છે,અમિત આમપણ બહાર સારા હોવાનો દેખાવ કરતો એટલે એની વાત કોણ માને?અવન્તિ નો દેર પણ અવન્તિ પર ખરાબ ...વધુ વાંચોરાખતો,પણ અમિત તેનો પક્ષ લેવાને બદલે અવન્તિ ને જ મારતો, પોતાની આ દશા ની પાછળ કોણ કોણ છે,એ અવન્તિ એ જાણી લીધું હતું,અને એક દિવસ અવન્તિ કોઈ ને પણ કીધા વગર ઘર થી જતી રહે છે,એ પણ પોતાની દીકરી ધારા ને મૂકી ને પણ ક્યાં...??) અવન્તિ મોડી રાત સુધી પાછી ના ફરી,ધારા પણ રોઈ રોઈ ને સુઈ ગઈ,અમિત
(આગળ ના ભાગ માં જોયું કે બે દિવસ થવા છતાં અવન્તિ ઘરે નથી આવી,એના પપ્પા એ પોલીસ કમ્પ્લેન કરી,અને એ દરમિયાન એને અવન્તિ ના સાસરા ની સચ્ચાઈ જાણવા મળી,અવન્તિ ના ઘર માં તેના સાસુ ને અજીબોગરીબ અનુભવ થાય ...વધુ વાંચોઆગળ.) અવન્તિ ના સાસુ જોવે છે,કે વારે વારે ઘર સાફ કરવા છતાં ઘર ફરી ગંદુ થઈ જાય છે,જ્યારે ઘર માં કોઈ છે નહિ એટલે હવે તેમને ઘર નું બારણું બંધ કરી ને સફાઈ કરી ને રસોડા માં કામ કરવા જાય છે, થોડી વાર માં આખા ઘર માં કાળા કાળા પગલાં દેખાઈ છે,અને આખા ઘર માં ખૂબ જ ખરાબ વાસ