Juju book and story is written by Minal Vegad in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Juju is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જૂજુ - નવલકથા
Minal Vegad
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
આખો દિવસ મેઘરાજા વરસ્યા પછી અત્યારે થોડી વાર શાંત થાય હતા.પરંતુ એ પણ થોડો ટાઈમ જ શાંત રહેશે એવુ લાગતુ હતુ કારણકે હજુ આકાશમાં કાળા ડીબાંગ વાદળો હતા એક તો રાતના સાડા નવ થયા હતા એટલે અંધારું તો હોવાનુ જ ઉપરથી વાદળોના કારણે ચંદા મામા અને બીજા તારલાઓ પણ છુપાઈ ગયા હતા.રસ્તા પર ચારે તરફ પાણી જ પાણી હતું. રસ્તા પર લોકોની અવર જવર પણ ઓછી હતી. વરસાદ શાંત પડ્યો હતો એટલે દુકાનો વાળા પણ પોતાની
જૂજું - 1 આખો દિવસ મેઘરાજા વરસ્યા પછી અત્યારે થોડી વાર શાંત થાય હતા.પરંતુ એ પણ થોડો ટાઈમ જ શાંત રહેશે એવુ લાગતુ હતુ કારણકે હજુ આકાશમાં કાળા ડીબાંગ વાદળો હતા ...વધુ વાંચોતો રાતના સાડા નવ થયા હતા એટલે અંધારું તો હોવાનુ જ ઉપરથી વાદળોના કારણે ચંદા મામા અને બીજા તારલાઓ પણ છુપાઈ ગયા હતા.રસ્તા પર ચારે તરફ પાણી જ પાણી હતું. રસ્તા પર લોકોની અવર જવર પણ ઓછી હતી. વરસાદ શાંત પડ્યો હતો એટલે દુકાનો વાળા પણ પોતાની
જૂજૂ - 2 દાદા એ ઈશાની ને બસમાં બેસાડી દીધી. ઈશાની જ્યાં બેઠી હતી ત્યાં બારી પાસે જઈ દાદા ઊભા રહી ગયા. " સંભાળીને ...વધુ વાંચોબેટા, અને તારું ધ્યાન રાખજે." બસ શરૂ થઈ એટલે દાદા એ કહ્યું. " ઓક દાદા!! તમે તમારું ધ્યાન રાખજો અને દાદીનું પણ..." ઈશાની એ પોતાનો હાથ બારી બહાર કાઢી આવજો કહ્યું. જ્યાં સુધી બસ દેખાતી
જુુજુ - ૩ " તમારે બન્ને બાપ દીકરીને કાઈ ખરું? લ્યો આ ચાલ્યાં મને કોઈ કાઈ કહેતું નથી ને!!" નિશા બેન મોં મચકોડતા બોલ્યા. " અરે ...વધુ વાંચોતો તું પણ ચાલ ને... આમ પણ આપણે બધા ક્યાંય બહાર પિકનિક પર ગયા જ નથી." ઈશાની મમ્મીને ગળે વળગી ને કેહવા લાગી. "આઈ એમ સ્યોર મમ્માં!!! તને પણ એ દાદા- દાદી સાથે તને પણ મજા આવશે." ઈશાની એકદમ ખુશીથી બોલતી હતી. " તો તને પેલી રીંગ એમને જ આપી
જુજુ - ૪(અંતિમ ભાગ) ઈશાની કુરિયર લઈને તેના પપ્પા પાસે ગઈ. તેણે જોયું તો તેના પપ્પા કોઈ ડાયરી વાંચી રહ્યા હોય એવું લાગ્યું.રાકેશભાઈ એ ઈશાની તરફ કાઈ ધ્યાન ન કર્યું એટલે ઈશાની ને લાગ્યું પપ્પા ...વધુ વાંચોહશે એટલે ચૂપચાપ કુરિયર મૂકી ને બહાર નીકળતી હતી ત્યાં જ તેની નજર એક ફોટા પર ગઈ. ફોટો જાણીતો હોય એવું લાગ્યું એટલે એ પાછી ફરી અને ફોટો જોઈ ચોંકી ગઈ. "પપ્પા, આ તો મારો ફોટો છે.