Abhay (A Bereavement Story) book and story is written by Pooja Bhindi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Abhay (A Bereavement Story) is also popular in ક્લાસિક નવલકથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અભય ( A Bereavement Story ) - નવલકથા
Pooja Bhindi
દ્વારા
ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
દિલ્હી સવારના સાત વાગ્યા હશે . બે છોકરીઓ પોતાના રૂમમાં સામાન પેક કરી રહીં હતી.થોડીવાર બાદ તેમાંની એક થાકીને પલંગ પર બેસી જાય છે અને બોલે છે, “ હાશ, માંડ પેકીંગ પત્યું.” બીજી છોકરી તેની સામે જુએ છે.તેની પાસે જઈ તેને ઉભી કરે છે અને કહે છે, “ શ્રુતિ, તારે અહીંથી જવાનું છે, મારે તો એક મહિના પછી અહીં જ પાછા આવાનું છે.ચાલ ઉભી થા, મને વધારાનો સામાન મુકવામાં મદદ કર.” શ્રુતિ તેનો હાથ ખેંચી પોતાની બાજુમાં બેસાડે છે . માનવી, તું શ્યોર છો?આઈ મીન ચાલને યાર મુંબઇ. તારી
અભય ( bereavement story) ...વધુ વાંચો -પૂજા ભીંડી દિલ્હી સવારના સાત વાગ્યા હશે . બે છોકરીઓ પોતાના રૂમમાં સામાન પેક કરી રહીં હતી.થોડીવાર બાદ તેમાંની એક થાકીને પલંગ પર બેસી જાય છે અને બોલે છે, “ હાશ, માંડ પેકીંગ પત્યું.” બીજી છોકરી તેની સામે જુએ છે.તેની પાસે જઈ તેને ઉભી કરે છે અને કહે છે, “ શ્રુતિ, તારે અહીંથી જવાનું છે, મારે તો એક મહિના પછી અહીં જ પાછા આવાનું છે.ચાલ ઉભી થા, મને વધારાનો સામાન મુકવામાં મદદ કર.” શ્રુતિ તેનો હાથ ખેંચી પોતાની બાજુમાં બેસાડે છે . માનવી, તું શ્યોર છો?આઈ મીન ચાલને યાર મુંબઇ. તારી
માનવી તેના રૂમમાં ચારે બાજુ જુએ છે. ત્યાં જ તેનું ધ્યાન “એના” ફોટા પર પડે છે. તે ઉભી થાય છે અને તે ફોટાની સામે ઉભી રહે છે.તે અનિમેષ નજરે ફોટાને જોયા રાખે છે.તે બંને બાળપણથી જ સાથે ભણતા.એક જ ...વધુ વાંચોએક જ ટયુશન કલાસીસ અને બાજુમાં જ ઘર.એટલે એકઝામમાં પણ સાથે જ વાંચતા.ફોટામાં નીચેની બાજુએ લખ્યું હોય છે … અભય સુમિતભાઈ રાજવંશસ્વ. અભય સુમિતભાઈ રાજવંશમાનવીની આંખોમાંથી આંસુ સરી પડે છે. ... છ વર્ષ પહેલાં,૨૦૧૨ દિલ્હી અભય અને માનવી એકઝામ હોવાથી સાથે વાંચી રહ્યા હતા. બંને થોડી વાર બાદ નાસ્તો કરવા માટે બ્રેક લે છે.અભયને આગળ જઈને સૈનિક બનવું હોય છે. એ
માનવી પોતાના કાનમાંથી અચાનક કંઈક યાદ આવતા હેન્ડ્સ ફ્રી કાઢી નાખે છે. ... 2012, દિલ્હી માનવી અમે સાંજે સુધીમાં પાછા આવી જસુ. ત્યાં સુધી ઘરમાં જ રહેજો અને ખોટી મસ્તી ના કરતા. સરલાબેન અભય અને શિવાંગી સામે જોતા કહે ...વધુ વાંચોઅરે વાહ, આ સારું. મોટો હું છું અને બધી ભલામણ આ મેડમને કરવામાં આવે છે. અલય માનવી સામે મોઢું બગડતા કહે છે. કારણકે આંટીને પણ ખબર છે કે મોટો ભલે તું હોય પણ વધુ સમજદાર હું છું અને એમ પણ તું મારાથી ખાલી બે મહિના જ મોટો છે. અરે બસ બસ, તમે બંનેએ તો અત્યારથી જ લડવાનું ચાલુ કરી દીધું.
માનવી ક્યાં ધ્યાન છે તારું….અભય પાછળ ફરતા કહે છે. ત્યાં જ તેનું ધ્યાન કૂકર પર પડે છે. કૂકર ગેસ પર હલી રહ્યું હતું.માનવી…….અભય ચિલ્લાઈ છે. ફટાફટ ઉભો થઇ અને ગેસ બંધ કરે છે. માનવીનો હાથ પકડી હોલમાં લઈ આવે ...વધુ વાંચોઅભય પરસેવે રેબઝેબ થઈ ગયો હોય છે.શું છે અભય તારે. કેમ મને અહીં લઈ આવ્યો?તે પેલું બેટર ઢોળ્યું એ કોણ સાફ કરશે?માનવી કહે છે.તું પેલાં તો આ તારા હેડફોન કાઢ. અભય માનવીના હેડફોન કાઢે છે.અભય તે હેડફોન કેમ લઈ લીધા? માનવી ગુસ્સાથી કહે છે.મેં હેડફોન કેમ લીધા એમ.અભય ગુસ્સે થતાં કહે છે.તારામાં અક્કલ છે કે નહીં.આટલું લાઉડ મ્યુઝિક સાંભળતા સાંભળતા
માનવીની રજાઓ પુરી થવામાં માત્ર ત્રણ દિવસની જ વાર હતી.દિલ્હી એક દિવસ વહેલી જાય તો બધો સામાન શાંતિથી ગોઠવાઇ જાય.તેથી તે પેકીંગ કરી રહી હતી.થોડી વાર બાદ તેના મમ્મી આવ્યા. બેટા તું આ નાસ્તો તો ભૂલી જ ગઇ.સ્નેહલબેન કહે ...વધુ વાંચોમમ્મી, હું હોસ્ટેલે નહીં જતી. ત્યાં તો બધું મળે જ છે ને. તું શા માટે ખોટી મહેનત કરે છે? અરે બેટા, ઘરનું એ ઘરનું. તારે થઇ ગયું પેકીંગ. હા હો.બધું કમ્પ્લીટ. સારું લાવ તને માથામાં તેલ નાખી દવ. ખબર નહીં પાછી તો તું ક્યારે આવીશ. સ્નેહલબેન સોફા ઉપર બેસે છે. માનવી ત્યાં નીચે બેસી જાય છે. બેટા તારો હવે આગળનો