Bhikhubha Jasoos book and story is written by Akshay Bavda in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhikhubha Jasoos is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભીખુભા જાસૂસ - નવલકથા
Akshay Bavda
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
હેલ્લો, ભીખુભા જાસૂસ બોલું છું.
આ સાંભળતાની સાથે જ સામે થી ખૂબ પરેશાન હોય તેવો અવાજ સંભળાયો " ભીખુભા, હું શેઠ લક્ષ્મીચંદ બોલું છું. મારે તમારું એક કામ હતું." આ સાંભળી ને મૂછો ના વળ ચડાવતા ભીખુભા બોલ્યા " બોલો શેઠ તમારે મારું શું કામ પડ્યું હમણાં તમારું કામ પતાવી દઈએ "
ટ્રિંગ... ટ્રીંગ…ટ્રિંગ... ટ્રીંગ…ટ્રિંગ... ટ્રીંગ…(ત્રણ રીંગ માં ફટ દઈને ને ફોન ઉંચકી ને ભીખુભા)હેલ્લો, ભીખુભા જાસૂસ બોલું છું.આ સાંભળતાની સાથે જ સામે થી ખૂબ પરેશાન હોય તેવો અવાજ સંભળાયો " ભીખુભા, હું શેઠ લક્ષ્મીચંદ બોલું છું. મારે તમારું એક કામ ...વધુ વાંચોઆ સાંભળી ને મૂછો ના વળ ચડાવતા ભીખુભા બોલ્યા " બોલો શેઠ તમારે મારું શું કામ પડ્યું હમણાં તમારું કામ પતાવી દઈએ "આવા મજાકિયા શબ્દો સાંભળતાં ની સાથે જ શેઠ લક્ષ્મીચંદ ને એક વખત મન માં વિચાર આવ્યો કે શું આ ભીખુભા તેમની સમસ્યા નું સમાધાન કરી શકશે કે કેમ? પણ ભીખુભા નું નામ તેમના ખાસ માણસ એ શોધી ને
ભીખુભા એ દુકાન ની લગભગ જવાબદારી પોતાના પર લઇ લીધી હતી. દુકાન માં માલસામાન નો સ્ટોક પણ ભીખુભા જ જોવા લાગ્યા હતા. ભીખુભા ની દુકાન માં એક પ્રશાંત એટલે કે પશો કરી ને માણસ રાખેલો હતો. પશા નું કામ ...વધુ વાંચોમાટે આવેલા માલસામાન ને ઉતરવાનું અને ગોઠવવાનું તેમજ વધારે ગ્રાહકો હોય ત્યારે ભીખુભા અને તેના બાપા ને માલસામાન વજન કરવા માં મદદ કરવાનું હતું. એકદિવસ ભીખુભા તેમના બાપા સાથે બેસી ને હિસાબ કરતા હતા. તેમાં ભીખુભા ને ગડબડ લાગી તેમણે તરત જ તેમના બાપા નું ધ્યાન દોર્યું કે "બાપા, આપણે જે વસ્તુ વેચીએ તેની નોંધ કરીએ છીએ તો આ લાઈફ-બોય
પોતાની દુકાન વધાવી ને રાબેતા મુજબ ભીખુભા ઘરે પહોંચ્યા ટીવી જોયું પણ મન ના લાગ્યું. વિચાર કર્યો કે બાપા ને વાત કરે પણ આજે બાપા નો મિજાજ થોડો બગડેલો હતો. ભીખુભા પાથરી માં સુવા પડ્યા પણ આમ થી આમ ...વધુ વાંચોફર્યા કરે ઊંઘ આવે નહિ રાત ના લગભગ 2 વાગ્યા હશે છતાં પણ ભીખુભા સૂઈ શકતા ન હતા. માટે ભીખુભા ઊભા થયા ભગવાન નું નામ લીધું અને બાપા ના ખાટલા પાસે જઈ ને બાપા ને જગાડ્યા અને બોલ્યા " બાપા, મારે અમદાવાદ જવું છે, મારે જાસૂસી માં આગળ વધવું છે આજે એક ભાઈ આપણી દુકાને આવ્યા હતા તેને મને ખૂબ
જેમ જેમ મળવા નો સમય નજીક આવતો જતો હતો અને ભીખુભા થોડા ચિંતિત હતા. કોરોના અને ૩ મહિના ના લૉકડાઉન ના કારણે આવક લગભગ શૂન્ય થઈ ગઈ હતી. માટે આ કેસ તો ગમે તેમ કરી ને હાથ માં થી ...વધુ વાંચોરહે તે પોસાય તેમ ન હતું. મનોમન આ કેસ તો હાથ માં થી નહિ જ જવા દઉં એવું દ્રઢ નિશ્ચય કરી ને ભીખુભા શેઠ ને મળવા નીકળી ગયા.નક્કી કરેલા સ્થળ પર પહોંચી ને આમ તેમ ફાફા માર્યા તો પણ ખબર ન પડી એટલે દુકાન વાળા ને જ પૂછી જોયું કે ૩ નંબર નું ટેબલ ક્યાં છે? દુકાનદાર એ કહ્યું કે
આટલી મોટી રકમ ની ઑફર સાંભળી ને ભીખુભા ના આંખ ના ડોળા બહાર આવી ગયા હતા. મગજ કામ કરવાનું બંધ થઈ ગયું હતું અને વિચારો માં સરી પડ્યા હતા. ચપટી વગાડી ને શેઠ ભીખુભા ને વર્તમાન માં ખેંચી લાવ્યા ...વધુ વાંચોકહ્યું " શું વિચાર્યું તમે, આ કેસ તમે ઉકેલવા તૈયાર છો? જો હા હોય તો મને કહો તો હું મારા ખાસ માણસ ચંદુ ને કહું તો તે તમારી ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપશે." ભીખુભા ના મોઢા પર થોડો ડર દેખાતો હતો પ્રતીઉતર માં ભીખુભા એ કહ્યું " શેઠ મને થોડો વિચારવા નો સમય આપો હું તમને સાંજ સુધી માં જવાબ