Jhon Red book and story is written by Parixit Sutariya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jhon Red is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જ્હોન રેડ - નવલકથા
Parixit Sutariya
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
ઇથોપિયા માં આદિવાસી સમૂહ માં જ્હોન રેડ નો જન્મ થયેલો ત્યાં આવેલા જંગલ માં જ તેનો ઉછેર થયેલો નાનપણ થી જ તીર અને બાણ ચલાવવા માં કુશળ હતો.
જ્હોન ના પિતા અને તેના ભાઈઓ એકવાર જંગલ માં શિકાર કરવા નીકળ્યા ત્યાં કઈક અવાજ આવતા બધા પોતાની જગ્યા પર એકદમ સ્થિર થઈ ગયા અને જે દિશા માંથી અવાજ આવ્યો ત્યાં ધ્યાનથી સાંભળવા લાગ્યા, તેણે જંગલી ભૂંડ નજર આવ્યું એટલે બધા એ તરત તીરકામથું હાથ માં લીધું અને ભૂંડ ને પકડવા પાછળ દોડવા લાગ્યા.
ઇથોપિયા માં આદિવાસી સમૂહ માં જ્હોન રેડ નો જન્મ થયેલો ત્યાં આવેલા જંગલ માં જ તેનો ઉછેર થયેલો નાનપણ થી જ તીર અને બાણ ચલાવવા માં કુશળ હતો. જ્હોન ના પિતા અને તેના ભાઈઓ એકવાર જંગલ માં શિકાર કરવા ...વધુ વાંચોત્યાં કઈક અવાજ આવતા બધા પોતાની જગ્યા પર એકદમ સ્થિર થઈ ગયા અને જે દિશા માંથી અવાજ આવ્યો ત્યાં ધ્યાનથી સાંભળવા લાગ્યા, તેણે જંગલી ભૂંડ નજર આવ્યું એટલે બધા એ તરત તીરકામથું હાથ માં લીધું અને ભૂંડ ને પકડવા પાછળ દોડવા લાગ્યા. જંગલી ભૂંડ એટલે ઘણું દોડાવ્યા છતાં હાથ માં ન આવ્યું એટલે જ્હોન એક ઝાડ નજીક એક કાંટાવાળો થાંભલો
બધા રાત્રી ના સમયે કુંડાળું વળી ને તાપણું કરવા બેઠા કે જ્યાં વડીલ સદસ્ય જ્હોન ના દાદા અહીં પોતાની સહસકથા બધા ને કહેતા કેવી રીતે જંગલ માં આવ્યા, શુ મુશ્કેલી પડી વગેરે વગેરે...  જ્હોન મેરી ની બાજુ માં ...વધુ વાંચોહતો જેવું દાદા ની સ્ટોરી પુરી થઈ કે તરત બે જણ પોતાની ઝૂંપડી માંથી ઢોલ લઈ આવ્યા.  આ ઢોલ વાગતા જ બધા પોતાની જગ્યા પર થી ઉભા થઇ ગયા અને મેરુ સમૂહ નું નૃત્ય કરવા લાગ્યા જેમાં જ્હોન ના પિતા સૌથી આગળ લીડર ની ભૂમિકામાં હતા બાકી ના બધા તેની પાછળ પાછળ નૃત્ય કરતા હતા.જ્હોન હજુ બીજે જ ખોવાયેલો
અને ફરી જામી રાણી અને જ્હોન વચ્ચે ની તકરાર...રાણી ને આ વાત ની ખબર પડતાં જ વિક્ટર ને બોલાવી તેને ગમે તેમ કરી ને રેડ ટેરર ના લીડર જ્હોન રેડ ને પકડી લાવો જ્યાં સુધી પકડાય નહિ ત્યાં સુધી ...વધુ વાંચોન ફરતા..આ વાત વાયુ વેગે જ્હોન અને તેના સાથીઓ ને મળી એટલે અહીંથી કશેક દૂર જતા રહેવામાં જ પોતાની ભલાઈ સમજી. જ્હોન નો પરિવાર અને બીજા રેડ ટેરર ના સદસ્યો મળી આમ ટોટલ 40 આદિવાસી નો કાફલો બધા હથિયારો સાથે દરિયાઈ માર્ગ વહાણ લઈ મદગાસ્કર ટાપુ તરફ રવાના થયો.મદગાસ્કર પહોંચતા જ તેણે પોતાના એક સાથી ને ત્યાં નજીક ધ્યાન રાખવા
જ્હોન નાનપણ થી જંગલ ની બધી કુદરતી વસ્તુઓ ની મદદથી તેને પોતાના શિકાર સામે કેવી રીતે વાપરવી એ તેના પિતા પાસેથી શીખ્યો હતો. જ્હોન એક વહેલી સવારે ઉઠી ને તેની ઝૂંપડી ના પાછળ ના ભાગે ફરવા નીકળ્યો ત્યાં તેણે ...વધુ વાંચોતો એક નાનો ૬-૭ ફૂટ નો ખાડો હતો આના પરથી તેને વિચાર આવ્યો કે આનો કૂવો બનાવવા માં આવે જેનાથી દૂર પાણી ભરવા માટે ન જવું પડે એટલે બધા લોકો ને કામે વળગાડ્યા દિવસ-રાત મહેનત કરી ઘણો ઊંડો કૂવો ખોદી નાખ્યો ત્યાં એક અર્ધચન્દ્ર આકાર નો પથ્થર તેમનાથી તૂટ્યો નહિ એટલે અર્ધ ભાગ સિવાય ના બાકીના ભાગમાં ખોદકામ ચાલુ કર્યું
એક્સે જ્હોન સામું જોયું તો જ્હોન ની નજર કુવા પર હતી ! તેણે સ્ટાઈલ માં પોતાની કુહાડી હાથ માં લીધી અને કુવા તરફ ચાલતો થયો. એક્સે ત્યાં જઈ ને જોયું તો એક કુવા જેવું નજરે પડ્યું જ્હોન ની પ્રેગનન્ટ ...વધુ વાંચોમેરી કુવાની અંદર અર્ધચન્દ્ર આકાર ના પથ્થર નીચે પોતાના છોકરા સાથે છુપાઈ ગઈ હતી. એક્સે નીચે જોયું પણ કોઈ દેખાતું ન હતું જ્હોન ની નજર સતત એક્સ પર હતી ધબકારા વધી રહ્યા હતા , પત્ની ના પકડાઈ જવાનો ડર તેના મોઢા પર દેખાતો હતો. એક્સે ફરી જ્હોન સામું જોયું ત્યાં જ્હોને બીજે મોઢું ફેરવી લીધું ! એક્સ ને હજુ શંકા