My Better Half book and story is written by Mehul Mer in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. My Better Half is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
My Better Half - નવલકથા
Mehul Mer
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
My Better Half Part - 1 Story By Mer Mehul પ્રસ્તાવનાનમસ્કાર વાંચક મિત્રો..!!!, મારી દરેક નવલકથાને તમે વધાવી લો છો, મારી પાસે આભાર વ્યક્ત કરવા માટે શબ્દો નથી...!, ઔકાત તથા ગુલામને પણ તમે મારી અન્ય નવલકથા જેટલો જ અથવા તેનાથી પણ વધુ પ્રેમ આપ્યો છે. હું સૌનો આભારી છું…! ગુલામ નવલકથા બે અંકમાં વહેંચાયેલી છે એ આપ સૌ જાણો જ છો. પણ અહીં વાંચકમિત્રોને જણાવતાં હું થોડી મૂંઝવણ અનુભવું છું, ગુલામ નવલકથાનો બીજો અંક લખવામાં અંગત કારણોસર વિલંબ થયો છે એટલે અત્રે બીજી નવલકથા પ્રસ્તુત કરું છું. ગુલામ નવલકથાનો અંક ભવિષ્યમાં હું પ્રસ્તુત કરીશ જ અને ત્યાં સુધી આપ
My Better Half Part - 1 Story By Mer Mehul પ્રસ્તાવનાનમસ્કાર વાંચક મિત્રો..!!!, મારી દરેક નવલકથાને તમે વધાવી લો છો, મારી પાસે આભાર વ્યક્ત કરવા માટે શબ્દો નથી...!, ઔકાત તથા ગુલામને પણ તમે મારી અન્ય નવલકથા ...વધુ વાંચોજ અથવા તેનાથી પણ વધુ પ્રેમ આપ્યો છે. હું સૌનો આભારી છું…! ગુલામ નવલકથા બે અંકમાં વહેંચાયેલી છે એ આપ સૌ જાણો જ છો. પણ અહીં વાંચકમિત્રોને જણાવતાં હું થોડી મૂંઝવણ અનુભવું છું, ગુલામ નવલકથાનો બીજો અંક લખવામાં અંગત કારણોસર વિલંબ થયો છે એટલે અત્રે બીજી નવલકથા પ્રસ્તુત કરું છું. ગુલામ નવલકથાનો અંક ભવિષ્યમાં હું પ્રસ્તુત કરીશ જ અને ત્યાં સુધી આપ
My Better Half Part - 2 Story By Mer Mehul “સિરિયસલી, તને મારા અન્ડર ટ્રેનિંગ લેવાનું કહ્યું છે !” મને આ વાત જાણીને આશ્ચર્ય થયું, કારણ કે મારો સ્વભાવ જેવો છે એ પરથી બોસે કોઈ દિવસ કોઈ ટ્રેનીને મારા ...વધુ વાંચોટ્રેનિંગ લેવા નથી મોકલ્યાં. “હા, મેડમ કહેતાં હતાં કે તું થોડો ખડુસ છે અને પૂરો દિવસ કોમ્પ્યુટરમાં બીજા કામો કર્યા કરે છે” એ છોકરીએ કહ્યું, “હું બેસી જાઉં અહીં ?” મેં બેસવાનો ઈશારો કર્યો, એ ખુરશી ખેંચીને બેસી ગઈ. “તને ટ્રેનિંગ આપવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી પણ એક વાત સમજી લે, હું તને કંઈ શીખવવાનો નથી. કેમ કે મને
My Better Half Part - 3 Story By Mer Mehul ”જય શ્રી કૃષ્ણ ભાભી” અંકલે મારી મમ્મીને ઉદ્દેશીને કહ્યું, “આ છે મારાં પત્ની વર્ષા અને આ મારી નાની દીકરી રોશની” ‘ઓહહ..નાની દીકરી છે’ હું મનમાં હસ્યો. ધરમશીભાઈએ પણ વારાફરતી ...વધુ વાંચોફેમેલીનો ઇન્ટ્રો આપ્યો અને છેલ્લે વાતની સોય મારાં પર આવીને અટકી, “અનિરુદ્ધે બીકોમ પૂરું કર્યું છે, મેં એને એમબીએ કરવા સલાહ આપી પણ તેને હવે ધંધામાં રસ છે. આજ નહિ તો કાલે મારો ધંધો તેને જ સંભાળવાનો છે એટલે મેં પણ વધુ દબાણ ના કર્યું” અંકલે ડોકું ધુણાવ્યું અને મારાં પર ઊડતી નજર ફેરવી. મેં જવાબમાં માત્ર સ્મિત વેર્યું.
My Better Half Part - 4 Story By Mer Mehul મને લાગતું હતું કે અમારાં પર પ્રશ્નોનો મારો થશે. આ પહેલાં જ્યારે મેં ચાર છોકરી જોઈ ત્યારે ત્યાં એવું જ બન્યું હતું પણ ...વધુ વાંચોતો બાજી પલટાઈ ગઈ હતી. “વૈભવી અને અનિરુદ્ધભાઈ એકબીજાને પસંદ કરે છે” સ્નેહભાભીએ કોઈ એન્કરની માફક એનાઉન્સમેન્ટ કર્યું, “પણ હા પાડતાં પહેલાં તેઓ એકબીજાને સારી રીતે ઓળખી શકે એ માટે એક મહિનાનો સમય માંગે છે” ઓહ..! તો ભાભી અંદર વૈભવીને લેવા માટે નહીં પણ તેની પાસેથી જવાબ જાણવા ગયાં હતાં. સ્ત્રીઓમાં આવી ખૂબી પહેલેથી જ હોય છે જ્યારે તેની સરખામણીમાં પુરૂષો આવું કશું વિચારતાં
My Better Half Part - 5 Story By Mer Mehul “તને કાલે કહ્યું હતું તો પણ તે મારું પીસી ખોલ્યું” હું ખીજાયો અને ફોલ્ડર બંધ કરી દીધું. “સારું કલેક્શન છે” અંજલીએ હસીને કહ્યું, “ક્યાંથી મળ્યું ?” “તારે એનાથી શું ...વધુ વાંચોછે ?” મેં એ જ ગુસ્સામાં કહ્યું, “ઉભી થા અને બીજા કોઈ પાસેથી ટ્રેનિંગ લઈ લે. હું તને નથી શીખવવાનો” “ઠીક છે, હું બોસને જઈને કહી દઉં કે અનિરુદ્ધનું પીસી પોર્ન ક્લીપથી ભરેલું છે. હું જોઈ ગઈ એટલે એ મને શીખવવાની ના પાડે છે” મારી હાલત કફોડી બની ગઈ. અંજલીએ સીધો દુઃખતી રગ પર હાથ મુક્યો હતો. “એક મિનિટ”