Dedicated Heart book and story is written by Tulsi Bhuva in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dedicated Heart is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સમર્પિત હૃદય... - નવલકથા
Tulsi Bhuva
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
"આહના.... આજે કોલેજ નો છેલ્લો દિવસ છે.....
યાદ છે ને... આજે આપણે પાર્ટી માં જવાનું છે....
જલ્દી કર...."
"હા... હા...અવની...હું નીકળું જ છું...
તું પહોંચી ગઇ...?"
"ના , હું પણ નીકળું જ છું...પણ હું તો હમણાં જ પહોંચી જઈશ,મારે તો સાવ નજીક છે...મોડું તો તારે થશે...
થોડી ઉતાવળ કરજે..."
"હા...હા...જો બસ નીકળી જ ગઈ..."
સમર્પિત હૃદય (ભાગ - 1) "આહના.... આજે કોલેજ નો છેલ્લો દિવસ છે..... યાદ છે ને... આજે આપણે પાર્ટી માં જવાનું છે.... જલ્દી કર...." "હા... હા...અવની...હું નીકળું જ છું... તું પહોંચી ગઇ...?" "ના , હું પણ નીકળું જ છું...પણ હું ...વધુ વાંચોહમણાં જ પહોંચી જઈશ,મારે તો સાવ નજીક છે...મોડું તો તારે થશે... થોડી ઉતાવળ કરજે..." "હા...હા...જો બસ નીકળી જ ગઈ..." _____________________________________ આહના....એટલે સાદગી માં સુંદરતા નું પ્રતીક...!! ખૂબ જ શાંત એવી આહના ના નમણા ચહેરા પર તેના સ્વભાવ ની નમણાશ સાફ સાફ છલકતી હતી... તેનો દયાળુ સ્વભાવ જોઈ ને ક્યારેક તો તેના પર જ દયા આવી જાય... તેને કોઈ પણ પ્રકાર
એક અઠવાડિયા પછી....... "આહના.... તારી સગાઈ ની તરીખ નક્કી થઈ ગઈ છે....." સવાર સવાર માં આવું વાક્ય સાંભળી ને આહના સફાળા બેઠી થઈ જાય છે.... "સગાઈ ની તારીખ...??પણ હજી એ લોકો આપણી ઘરે વાત પાકી કરવા પણ નથી ...વધુ વાંચોઅચાનક જલ્દી બધું...??" "અરે નક્કી શુ કરવાનું....નક્કી તો પહેલે થી જ હતું...!!તને આ બધું જલ્દી લાગે છે....??તો અપણે હજું એક વર્ષ ની રાહ જોઇએ..!!" "અરે...ના..પપ્પા.... કોઈ રાહ નથી જોવી....હું તો બસ એમ જ પૂછું છું... શુ તારીખ આવી છે સગાઈ ની??" "25 ડિસેમ્બર....." "ohhhh......તો તો હમણાં જ....એક મહિના પછી દીદી ના મેરેજ.... wow....i'm so excited......" "હા...આરૂષિ....પણ આ બહુ જલ્દી નથી લાગતું....એક
આહના અને નિવાન ના સંપૂર્ણ વિધિવત લગ્ન થાય છે....આ દરમિયાન આહના ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી...પરંતુ નિવાન ના ચહેરા પર કોઈ કારણ ની ઉદાસી હતી....તે ખુશ રહેવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ તેની ખુશી પાછળ ની ઉદાસી સમજતા આહના ...વધુ વાંચોવાર ન લાગી.... લગ્ન સમયે આહના બધા વચ્ચે નિવાન ને પૂછી પણ નહોતી શકતી...તેથી તેણે લગ્ન પછી શાંતિ થી પૂછવાનું વિચાર્યું.... લગ્ન પુરા થયા બાદ..બીજા જ દિવસે આહના અને નિવાન સિંગાપોર જવા નીકળી જાય છે.... ....................................... રાત ના 11 વાગ્યે બંને ઘરે પહોંચે છે... "વાહ...ખૂબ જ સુંદર ઘર છે,નિવાન આપણું....!!"
બીજા દિવસે..... આહના અવની ની જ રાહ જોતી હોય છે....ત્યાં જ થોડી વાર માં અવની આવે છે.... આહના અવની ને જોઈ ને તેની સામે જઇ ને તેને અંદર લાવે છે... આ સમયે સિયા પણ ઘરે હોય છે...અને નિવાન તેની ...વધુ વાંચોગયો હોય છે.... અવની ને આવતી જોઈ સિયા આહના ને પૂછે છે..."કોણ છે આ...?" "આ મારી ફ્રેન્ડ છે...ઓસ્ટ્રેલિયા થી આવી છે...થોડા દિવસ માટે મને મળવા...." "ok... ok.... પણ તેને નીચે નો તારો જે રૂમ છે તેમાં જ રાખજે...કેમકે...મારા પણ ખાસ મહેમાન આવવાના છે...તો ઉપર ના મોટા રૂમ માં તો તેને રોકાવાનું છે..." "આહના ને આ સાંભળી ને ખૂબ દુઃખ થયું...પણ
(અવની થોડા દિવસ માટે આહના ને ઘેર આવે છે,ત્યાં તે બધી પરિસ્થિતિ જુએ છે,અને આહના અને નિવાન ને એક કરવાનું મનોમન નક્કી કરે છે,ત્યાં જ તેને સિયા ની લાલચુ અસલિયત ની જાણ થાય છે અને તે સિયા ની બધી ...વધુ વાંચોવાત પાછળ થઈ મોબાઈલ માં રેકોર્ડ કરી લે છે...આ રેકોર્ડિંગ તે આહના અબે નિવાન ને સંભળાવવા માંગતી હોય છે...હવે આગળ......) સવારે , અવની રસોડા માંથી નીકળી ને તરત જ નિવાન ને કોલ કરે છે, "હલો,નિવાન તું હજુ ઓફિસે ન ગયો હોય તો આજે મારે તારૂ ખૂબ important કામ છે, મને મળ અત્યારે જ..." "હા,અવની હું આજે ઓફિસે જવાનો જ નથી