The Game of Luck book and story is written by Pooja in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The Game of Luck is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નશીબ ના ખેલ - નવલકથા
Pooja
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
રાજેશભાઈ તૈયાર થઈ ને નીચે આવે છે થોડી વાર રાહ જોયા પછી અલ્પાબેન ને અવાજ કરે છે કે ચાલો હવે કેટલી વાર છે તૈયાર થવામાં, આપણે ત્યાં વહેલું પોચવાનું છે યાદ છેને ભરતભાઇ અને મીનાબેન રાહ જોઈ રહ્યા હશે અને પ્રિયા તૈયાર થઈ કે નહીં? રાજેશભાઈ , અલ્પાબેન અને પ્રિયા તેની એકની એક લાડકી દિકરી જે ભરતભાઇ અને મીનાબેન ના ઘરે તેના દીકરા પાર્થ ના લગ્ન માં જવા માટે નીકળી રહ્યા છે. ત્યારે અચાનક જ રમેશભાઈ ના ફોન ની રિંગ વાગે છે અને જેવો એ ફોન ઉપાડે છે ત્યાં જ એ સ્તબ્ધ થય જાય છે અલ્પાબેન એની (રાજેશભાઈ) ની સામે
રાજેશભાઈ તૈયાર થઈ ને નીચે આવે છે થોડી વાર રાહ જોયા પછી અલ્પાબેન ને અવાજ કરે છે કે ચાલો હવે કેટલી વાર છે તૈયાર થવામાં, આપણે ત્યાં વહેલું પોચવાનું છે યાદ છેને ભરતભાઇ અને મીનાબેન રાહ જોઈ રહ્યા હશે ...વધુ વાંચોપ્રિયા તૈયાર થઈ કે નહીં? રાજેશભાઈ , અલ્પાબેન અને પ્રિયા તેની એકની એક લાડકી દિકરી જે ભરતભાઇ અને મીનાબેન ના ઘરે તેના દીકરા પાર્થ ના લગ્ન માં જવા માટે નીકળી રહ્યા છે. ત્યારે અચાનક જ રમેશભાઈ ના ફોન ની રિંગ વાગે છે અને જેવો એ ફોન ઉપાડે છે ત્યાં જ એ સ્તબ્ધ થય જાય છે અલ્પાબેન એની (રાજેશભાઈ) ની સામે
આગડ ના પ્રકરણ માં આપડે જોયું પ્રિયા અને પ્રીતિ તેના રૂમ માં જાઈ છે.... પ્રિયા ના કહેવાથી પ્રીતિ પ્રિયા ને ત્યાથી કપડાં લઈ ને ઘરે જાય છે બીજા દિવસે બધા લગભગ સાંજે ૪ વાગ્યા ની આજુ બાજુ પિકનિક ...વધુ વાંચોજવા નીકળે છે....ગાડી માં સરસ ગીતો ચાલી રહ્યા છે બધા સાથે ગાય છે..થોડી વાર માં મયંક : ભાઈ ! હવે ક્યાક નજીક નાસ્તા સેન્ટર દેખાઈ તો ગાડી રોક બહુ ભૂખ લાગી છે...પાર્થ : ઠીક છે પાર્થ : તમને લોકો ને ભૂખ લાગી છે કે નહીં (પ્રીતિ & પ્રિયા ને પૂછે છે) પ્રીતિ : હા ભૂખ તો લાગી છે...થોડી વાર ઊભા રહીએ
વહેલી સવારે બધા તૈયાર થઈ પર્વત પર જવા માટે નીકળે છે....પર્વત પર પહોચી ને બધા ફોટા પાડે છે....મોટે મોટે થી એક બીજા ના નામો ની બૂમો પાડે છે....સામે થી પડઘા ના આવજો આવે છે....થોડું ફરી ને પછી પાછા ટેન્ટ ...વધુ વાંચોઆવી છે....ફ્રેશ થઈ થોડું કટક બટક કરી વળી રમતો રમવાનું ચાલુ કરે છે...પછી બધા જંગલ તરફ જવા નીકળે છે...જંગલ ના લીલા છમ વૃક્ષ , પક્ષી નો કલરવ, નાના નાના ફૂલ છોડ આ બધુ અત્યંત સુંદર અને મનમોહક હતું...પ્રિયા ને કુદરત ના ખોળે ઘ્ંટો બેસી રહેવું ગમતું....એને તો એના રૂમ ની બાલકની માં ઘણા ફૂલ છોડ ઉગાવ્યા હતા, સાથે આર્ટિફિસિયલ જાળ અને
તને જ પૂછું છુ આમ ભૂત ની જેમ મારી સામે શું જુવે છે....બોલ મને કઈ થઈ ગયું હોત તો શું? તો શું હું તારા ઘરે શું જવાબ આપત...અંકલ અને આંટી ને કેમ ફેસ કરત....બસ મળી ગ્યો જવાબ હવે ...વધુ વાંચોકે અહી જ રોકવાનો વિચાર છે... લુચ્ચો....અંકલ આંટી ને શું જવાબ આપત (પ્રિયા મનમાં પાર્થ પર ગુસ્સો કરે છે....અને સાથે સ્મિત કરતાં વિચારે છે મને લાગે છે કે આજે મારે મારા મનની વાત પાર્થ ને કહી દેવી જોઈએ....આમ પણ આ સારો મોકો છે ફરી આવો મોકો મળે ના મળે....મને પાર્થ નું વર્તન જોઈ ને નથી લાગતું કે એ મને ના કહેશે...બની
પાર્થ બોલ ને હવે શું વાત છે...મને ચિંતા થાય છે.... ચિંતા કરવા જેવુ કઈ જ નથી....એક્ચ્યુલી આઇ...આઇ...આઇ લવ..લવ...(પાર્થ હજુ આટલું બોલે છે ત્યાજ પ્રિયા આંખો બંધ કરી તેનો એક હાથ પીઠ પાછ્ડ રાખી ફિંગર ક્રોસ કરી લે છે)...પ્રિયા...પ્રિયા...પ્રિયા તું ...વધુ વાંચોવાત સાંભડી રહી છે ને....હા હું સાંભડું છુ...આગડ બોલ...આઇ લવ પ્રીતિ... વોટ?...આઇ મીન હાઉ?...(આ સાંભળતા જ પ્રિયા ના હોસ ઊડી ગયા...જાણે કોઈ એ આખા શરીર પર ખીલીઓ ખોપિ દીધી હોય એમ લાગ્યું...આગડ કઈ બોલી જ ના સકિ...હાથ પગ ઠંડા પડી ગયા ને જાણે એક મિનિટ માં હજારો મોત મરી રહી હોય તેવું અનુભવી રહી હતી...તેની હરણી જેવી આંખો ના ખૂણા