આગડ ના પ્રકરણ માં આપડે જોયું પ્રિયા અને પ્રીતિ તેના રૂમ માં જાઈ છે....
પ્રિયા ના કહેવાથી પ્રીતિ પ્રિયા ને ત્યાથી કપડાં લઈ ને ઘરે જાય છે બીજા દિવસે બધા લગભગ સાંજે ૪ વાગ્યા ની આજુ બાજુ પિકનિક પર જવા નીકળે છે....ગાડી માં સરસ ગીતો ચાલી રહ્યા છે બધા સાથે ગાય છે..થોડી વાર માં મયંક : ભાઈ ! હવે ક્યાક નજીક નાસ્તા સેન્ટર દેખાઈ તો ગાડી રોક બહુ ભૂખ લાગી છે...
પાર્થ : ઠીક છે
પાર્થ : તમને લોકો ને ભૂખ લાગી છે કે નહીં (પ્રીતિ & પ્રિયા ને પૂછે છે)
પ્રીતિ : હા ભૂખ તો લાગી છે...થોડી વાર ઊભા રહીએ નાસ્તો કૃ ને નિકળીએ થોડો આરામ ભી થઈ જસે સવાર થી ગાડી ચલાવી રહ્યો છે (પાર્થ સામે જોઈ ને કહે છે)
પ્રિયા : હું પાર્થ ને મારા દિલ ની વાત કેવી રીતે કહિસ?..શું કહિસ?...પાર્થ ના પડસે તો...આમ વિચારો ના વાદળ માં ઘેરાયેલ પ્રિયા ને આજુ બાજુ શું ચાલી રહ્યું છે તેનું કઈ ભાન જ નથી હોતું....
પ્રીતિ ક્યાં ખોવાયેલ છે ?..ચલ હવે નાસ્તો નહીં કરવો તારે?..(પાર્થ પ્રિયા ના ગાલ પર ટપલી મારતા)
પ્રિયા એક નજરે પાર્થ સામે જોઈ રહે છે સફેદ જીન્સ ,નેવી બ્લૂ ડેનિમ શર્ટ અને લેધર નું બ્રાઉન જેકેટ માં પાર્થ હીરો જેવો લાગતો હતો .....
બધા નાસ્તો કરી ને પિકનિક તરફ જવા નીકળી જાય છે....થોડી વાર માં પિકનિક સ્પોર્ટ પહોચી જાઈ છે....ટેન્ટ લગાવી ને બધા ફ્રેશ થવા જતાં રહે છે...
સુરજ આથમવા આવ્યો છે ધરતી એક દમ રડીયામની લાગી રહી છે ઊચો ટેકરો અને તેના પર જીણું જીણું ઘાસ પર પડતી સૂર્ય ની કેશરી કિરણો ....મનમોહક દ્રશ્ય બધા નિહાળે છે..થોડી ક્ષણો માં સૂર્ય આથમી જાય છે અને ચારો તરફ અંધારું થઈ જાય છે...
લાકડીઓ ભેગી કરી ને તાપણું કરી બધા તેની ફરતે બેસી જાય છે...ઈટ'સ સો બોરિંગ પાર્થ ,લેટ્સ પ્લે સમ ગેમ પાર્થ (પ્રીતિ કહે છે)
પાર્થ : સાચી વાત છે આમ તો કંટાડી જઈશું ચલો કઈક ગેમ રમીયે....
મયંક : અંતાક્ષરી..??
પ્રિયા : બરાબર છે , મયંકભાઈ અંતાક્ષરી રમીયે (અંતાક્ષરી ના બહાને હું પાર્થ ને ગીત સાથે મારી ફિલિંગ્સ ની હિંટ આપી ડાઈસ , મનમાં વિચારે છે અને મંદ હાસ્ય કરે છે)
પાર્થ : માથા માં ટપાલી મારતા પ્રિયા ને....તું આજ કલ બોવ વિચારો માં ખોવાય જાય છે... કોઈ જોડે પ્રેમ થઈ ગયો છે કે શું? અમને પણ એની સાથે મુલાકાત કરવો...(મસ્તી કરતાં કહે છે)
પ્રિયા : ના એવું કશું નથી અને હોય તો પણ તને શા માટે કવ?...
મયંક : બસ હવે તમારા બંને નું પત્યુ હોય તો રમવાનું ચાલુ કરીયે???...તમારી આજ્ઞા હોય તો (ટીખળ કરતાં કહે છે)
પાર્થ & પ્રિયા એક સાથે...હા ચાલુ કરીયે , પાર્થ અને પ્રીતિ...મયંક અને પ્રિયા આમ ટિમ બનાવે છે....
ચલો તો ટોસ કરીયે જે ટિમ ટોસ જીતસે તે સામેની ટિમ ને કોઈ પણ લેટર આપી સક્સે જેના પરથી ગીત ગાવાનું રહેશે....અને હા બોલીવુડ મુવીસ ના સોંગ જ ગાવા ને છે ઓકે.....
મયંક અને પ્રિયા ટોસ જીતે છે....ચાલો હવે અમે ટોસ જીત્યા છીએ તો.....તમરે હવે 'જ' પર થી ગીત ગાવ......
પાર્થ : જબ સે તેરે નેના મેરે નેનો સે લાગે રે.....તબસે દિવાના હુઆ સબસે બેગાના હુઆ...રબ ભી દિવાના લાગે રે....(હળવા સ્મિત સાથે ગીત ગાય છે...ચાલો પ્રિયા 'ર' આવ્યો હવે તમારી વારી)....
મયંક : રૂબરૂ હે ઈક નઈ સી દુનીયા..દેખી નહીં પહલે કભી એસી દુનીયા..ઑ દિલ....
પ્રીતિ : લાલ દૂપટ્ટા ઉડ ગયા રે મેરા હવાકે જોકે સે....મુજકો પિયા ને દેખ લિયા હાય રે ધોકે સે...માના કી મુજે દિલ દેગા વો મગર મેરી જાન લેગા વો....
ઓયે હોયે પ્રીતિ શું વાત છે દુપટ્ટા , પિયા એંડ ઓલ હાં ....શું વાત છે તે પણ જીજુ ગોતી લીધા કે શું??...મયંક મસ્તી કરતાં બોલે છે...
પ્રિયા : વિલ યૂ એવર કમ ફાઇંડ મી...વિલ યૂ એવર કમ ફાઇંડ મી...વિલ યૂ એવર બી
માઈન નીડ યૂ નાવ...ઓહ હોલ્ડ મી ક્લોઝર.....
બસ બસ ચાલો બોવ રમી લીધું હવે ઘણું મોડુ થઈ ગયું છે ચાલો થોડી વાર આરામ કરી લઈએ કાલે સવારે જંગલ અને પહાડ પર ફરવા પણ જવાનું છે....
શું પ્રિયા દિલ ની વાત પાર્થ ને કહી સક્સે?...પાર્થ નો જવાબ શું હસે..?....