પાર્થ બોલ ને હવે શું વાત છે...મને ચિંતા થાય છે....
ચિંતા કરવા જેવુ કઈ જ નથી....એક્ચ્યુલી આઇ...આઇ...આઇ લવ..લવ...(પાર્થ હજુ આટલું બોલે છે ત્યાજ પ્રિયા આંખો બંધ કરી તેનો એક હાથ પીઠ પાછ્ડ રાખી ફિંગર ક્રોસ કરી લે છે)...પ્રિયા...પ્રિયા...પ્રિયા તું મારી વાત સાંભડી રહી છે ને....હા હું સાંભડું છુ...આગડ બોલ...આઇ લવ પ્રીતિ...
વોટ?...આઇ મીન હાઉ?...(આ સાંભળતા જ પ્રિયા ના હોસ ઊડી ગયા...જાણે કોઈ એ આખા શરીર પર ખીલીઓ ખોપિ દીધી હોય એમ લાગ્યું...આગડ કઈ બોલી જ ના સકિ...હાથ પગ ઠંડા પડી ગયા ને જાણે એક મિનિટ માં હજારો મોત મરી રહી હોય તેવું અનુભવી રહી હતી...તેની હરણી જેવી આંખો ના ખૂણા પર અટકી રહેલ અશ્રુ એ વાત ની શાક્ષી પૂરી રહ્યા હતા...)પણ તેના દિલ ની આ વ્યથા એ પાર્થ ને કહી શકે તેમ નહતી...તરત પાર્થ નો હાથ છોડાવી અને પાર્થ તરફ પીઠ કરી...અશ્રુ લૂછી ને પાર્થ જોડે હેન્ડશેક કરી ને...મેની મેની કોંગ્રેચ્યુલેસન્સ...આઇ...આઇ...એમ હેપ્પી ફોર યૂ પાર્થ...પ્રીતિ ઇસ નાઇસ ગર્લ & આઇ મસ્ટ સે શી ઇસ વેરી લકી...
ચલ હવે રાત બોવ થઈ ગઈ છે સૂઈ જઈ એ કાલે પછી સવારે વેલા ટેન્ટ તરફ જવા નિકળીએ....મયંકભાઇ & પ્રીતિ પણ ચિંતા કરી રહ્યા હસે...પ્રીતિ, પાર્થ ને કહે છે...
પાર્થ : નઇ, પ્રિયા પ્લીઝ થોડી વાર બેસને...
પ્રિયા : ઓકે...
પાર્થ : તને શું લાગે છે? પ્રીતિ મને લાઇક કરતી હશે? શું એના દિલ માં પણ મારા માટે સેમ ફીલ્લિંગ્સ હશે?
પ્રિયા : તારા જેવા છોકરાને કોણ છોકરી ના કહી શકે, તું તો કોલેજ ની બધી છોકરીઓ નો ડ્રીમ બોય છે પાર્થ, તો પ્રિયા પણ તને હા જ કહેશે...તું એને તારા દિલ ની વાત કર...એમ કર તું કાલ સવારે જ વાત કર પ્રીતિ ને...દિલ ની વાત કરવામાં ક્યારેય મોડુ ના કરવું જોઈએ...ક્ષણ ભર ની દેર પણ ક્યારેક પૂરી જિંદગીના ઘા આપી જાઈ છે...
પાર્થ : શું મનમાં બબડે છે..જરા જોર થી બોલ ને તો કઈક સમજ પડે....
પ્રિયા : અરે..કશું નહીં ચલ હવે આરામ કરીયે..નય તો સવારે મોડુ થઈ જશે...
પાર્થ : ઓકે...& થેન્ક યૂ...મારી વાત સમજવા માટે અને મને સપોર્ટ કરવા માટે....
પાર્થ એની ખુશી માં એટલો મગ્ન છે કે તેને પ્રિયા ની તકલીફ દેખાતી જ નથી , જ્યારે હમેશા તે પ્રિયા ના મન ની વાત પ્રિયા ના કહ્યા પહેલા જાણી લેતો આજે એની ખુશી માં એટલો ખોવાય ગયો કે આટલી મોટી વાત એને ના દેખાઈ.....
એક તરફ પાર્થ ને ખુશી માં ઊંઘ નથી આવતી અને એક તરફ પ્રિયા છે જેનું દિલ તૂટ્યું છે અને એટલી લકલીફ છે કે એ કોઈ ને કઈ પણ નથી શકતી...મન તો કરે છે જોર જોર થી ચીસો પડું એટલું રડું કે આશુ શુકાઈ જાઈ...પણ શું કરું મારા લીધે હું પાર્થ ની ખુશી તો ના છીનવી શકું ને...એને મારી આ વાત ની ખબર પડસે તો એ પ્રીતિ સાથે ક્યારેય ખુશ નહીં રહે...અને હું ક્યારેય એવું નથી થવા દેવા માગતી કે મારા લીધે પાર્થ ની ખુશી છીનવાય જાઈ...એ ખુશ તો હુ ખુશ એની યાદો ના સ હારે હુ જીવી લઇશ...પાગલ છે તું ? તારી સામે આખી જિંદગી પડી છે ને તું આવા વિચારો કરે છે...હુ પાર્થ ની યાદો સાથે જીવી લઇશ અને એજ તો સાચો પ્રેમ છે...પ્રેમ એટલે જેને ચાહીએ એને પામી લેવું તો નથી જ ને....આમ ને આમ વિચારો માં પ્રિયા ઘેરાયેલી રહે છે...ક્યારે સવાર થઈ જાઈ છે એનું કઈ ભાન જ નથી રહેતું....