Saamb saamb sada shiv book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Saamb saamb sada shiv is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સાંબ સાંબ સદા શિવ - નવલકથા
SUNIL ANJARIA
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
હા સર. એ જિંદગી હું સાચેજ જીવ્યો છું. ક્યારેક મને પણ એ એક સ્વપ્ન લાગે પણ જીવ્યો. એક અગોચર દુનિયામાં જઈને જીવ્યો અને પાછો પણ આવ્યો. હું મારી સાચી વાર્તા કહી રહ્યો છું, સર! મારી વિચિત્ર યાત્રાની વાર્તા. આ વિચિત્ર મુસાફરી વિશેની સૌથી વિચિત્ર વાત એ છે કે તેની શરૂઆત એક મંત્રથી થઈ. આ મંત્ર 'સાંબ સાંબ સદા શિવ' હતો. કોણે કલ્પના કરી હશે કે તે આવી અકલ્પ્ય, અંત વિનાની મુસાફરી હશે!
તો સાંભળો મારી વાત.
પ્રકરણ 1. હા સર. એ જિંદગી હું સાચેજ જીવ્યો છું. ક્યારેક મને પણ એ એક સ્વપ્ન લાગે પણ જીવ્યો. એક અગોચર દુનિયામાં જઈને જીવ્યો અને પાછો પણ આવ્યો. હું મારી સાચી વાર્તા કહી રહ્યો છું, સર! મારી વિચિત્ર યાત્રાની ...વધુ વાંચોઆ વિચિત્ર મુસાફરી વિશેની સૌથી વિચિત્ર વાત એ છે કે તેની શરૂઆત એક મંત્રથી થઈ. આ મંત્ર 'સાંબ સાંબ સદા શિવ' હતો. કોણે કલ્પના કરી હશે કે તે આવી અકલ્પ્ય, અંત વિનાની મુસાફરી હશે! તો સાંભળો મારી વાત. હું સૂર્યાસ્ત પછી તરતનાં ઘોર અંધારામાં આસામ મેઘાલય આસપાસનાં ગાઢ જંગલની ઝાડીઓ વચ્ચે અટવાઈ ગયો હતો. મારી ચારે બાજુ ઊંચાઊંચા ડુંગરાઓ કોઈ
પ્રકરણ 2 તેણે કહ્યુ, "તને મેં ગુરુની ઈચ્છા અને આજ્ઞાને લઈ બચાવ્યો છે. હવે તું અમારા ગુરુને શરણે છે. પાછા જવાનું વિચારતો નહીં." તેણે મને એ પથ્થર પાસે ઊગેલાં ઝાડનું એક વિશાળ પહોળું થડ ખેંચી લેવા હાથથી ઈશારો કરી ...વધુ વાંચોકર્યો. કુહાડી વગર આવડું થડ કેમ ખેંચાય? તો પણ મેં જોર લગાવી થડને બાથ ભરી ખેંચ્યું. તે પોચી માટીના જ ઢાળ પર ઉગેલું. થોડું જોર કરતાં મૂળમાંથી બહાર આવી ગયું. એ સાથે હું નીચે અને થડ મારી ઉપર આવત પણ તેણીએ મને પાછળથી પકડી લીધો. થડ ડાળીઓ અને પાંદડાંઓ સાથે અમારી બાજુમાં સુઈ ગયું. હું તે થડ પર બેઠો. મારી
પ્રકરણ 3 એ સન્યાસીના આખા શરીરે ભભુતી ચોળી હતી. તેને માથેથી ઉતરી આખા શરીરે વીંટળાયેલી ખૂબ લાંબા વાળની જટા હતી. તેનું કપાળ ખુબ મોટું અને ઝગારા મારતું હતું. તેમની આંખો પણ ખુબ મોટી અને કોઈ રાની પશુ જેવી અંધારામાં ...વધુ વાંચોહતી. તેને લાંબી, પગની પાની સુધી પહોંચતી દાઢી હતી. તેમના વાળ કાળા પરંતુ શ્વેત થઈ રહેલા હતા. કદાચ તેઓ કોઈ સાપ કે અજગરનું કે વિશાળ વૃક્ષનાં મૂળનું ગોળ ગૂંચળું વાળી તેના ઉપર બેઠા હતા. મોટાં પર્ણોથી તેમણે મારું હમણાં કરવામાં આવેલું તેવું ખૂબ લાબું લિંગ ઢાંકયું હતું. કદાચ એ ગૂંચળાંનો સહુથી ઉપરનો આંટો તેમનું લિંગ જ હતું. નજીકમાં પાંસળીઓનું પિંજર
પ્રકરણ 4 અમારી વચ્ચે જે વાત થઈ એ મને જેવી યાદ છે તેવી કહું છું. અઘોરા અને સન્યાસી હિંદીમાં વાત કરતાં હતાં. મારી સાથે વાતની ભાષા પણ હિંદી હતી. સન્યાસી ચહેરા અને દેખાવનાં ફીચર્સ પરથી નોર્થઇસ્ટ બાજુના, આસામ કે ...વધુ વાંચોલાગતા હતા પણ ત્યાંના લોકો તો ઠીંગણા હોય. તેમનો બાંધો તો વિશાળ હતો. તેઓ સંસ્કૃતમય હિન્દી શુદ્ધ ઉચ્ચારોમાં બોલતા હતા. અમારી વચ્ચે લગભગ આ પ્રકારની વાત થઈ. તેઓ : "તને ખબર છે બેટા, અમે અઘોરીઓ શું છીએ?" હું : "અઘોરીઓ.. આપ અને હવે હું, શિવજીના ભક્તો છીએ. આરાધના કરનારા, પણ કોઈ એક અલગ, વિચિત્ર માર્ગે." તેઓ: (ગુસ્સામાં) " હુ..
પ્રકરણ 5 અઘોરીઓ કહેવાય ડરામણા, સ્મશાન અને બિહામણી જગ્યાએ પડ્યા પાથર્યા રહી તપ કરનારા. પણ આ સંપ્રદાય આખરે તો શિવજીની એક અલગ સ્વરૂપે આરાધના કરવા અને હિન્દૂ ધર્મની રક્ષા માટે છે. એટલા માટે એ સંપ્રદાયમાં પણ ચોક્કસ કાયદાઓ છે, ...વધુ વાંચોપોતાની અદાલતો છે અને તેમના કાયદાઓ આમ તો સાચે રસ્તે રહેવા માટે છે પણ તેનો ભંગ કરવાથી કમકમાટી ઉપજાવે તેવી સજા થાય છે. એ અઘોરાએ મને કહ્યું હતું. તેણીએ મને અહીં કોઈ પણ જાતના અશિસ્ત, આજ્ઞાનું અવલંધન, નામર્દાઇ કે કોઈ નાનું પણ ગુનાહિત કૃત્ય કરવાથી દૂર રહેવા કડક ચેતવણી આપી. અહીંની સજાઓ કંપારી છૂટી જાય તેવી કડક હતી. કેવા