CHANGE OF LOVE book and story is written by Ankit Chaudhary શિવ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. CHANGE OF LOVE is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમનો બદલાવ - નવલકથા
Ankit Chaudhary શિવ
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
2099 ની સાલનો આખરી દિવસ હવે બે દિવસ દૂર હતો! આજે 29 ડિસેમ્બરનો દિવસ હતો ને અબીર આજે પણ એટલો જ દુઃખી હતો જેટલો એને સમજ આવી ત્યારે હતો. અબીર એક ધનાઢ્ય શેઠનો એકના એક દીકરો હતો. અબીર ને જે એક વખત જોઈ લે તે બીજી વખત અબીર સામે જોવું પણ પસંદ કરે નહિ! અબીર નો દેખાવ તો કોઈ રાજકુંવર થી કમ ન હતો પણ અબીર નું અંતર્મુખી પણું તેને અમિરમાંથી એક જ પળમાં રંક બનાવીને છોડી મૂકતું હતું.
પ્રેમનો બદલાવ 2099 ની સાલનો આખરી દિવસ હવે બે દિવસ દૂર હતો! આજે 29 ડિસેમ્બરનો દિવસ હતો ને અબીર આજે પણ એટલો જ દુઃખી હતો જેટલો એને સમજ આવી ત્યારે ...વધુ વાંચોઅબીર એક ધનાઢ્ય શેઠનો એકના એક દીકરો હતો. અબીર ને જે એક વખત જોઈ લે તે બીજી વખત અબીર સામે જોવું પણ પસંદ કરે નહિ! અબીર નો દેખાવ તો કોઈ રાજકુંવર થી કમ ન હતો પણ અબીર નું અંતર્મુખી પણું તેને અમિરમાંથી એક જ પળમાં રંક બનાવીને છોડી મૂકતું હતું. અબીર નો ચહેરો ઉપરથી ભરાવદાર અને નીચે થી થોડો ચપટો હતો. તેની આંખો ઘેરા કથ્થઈ રંગની હતી
ભાગ 2 - પહેલી મુલાકાત30 ડિસેમ્બર 2099 વહેલી સવારે અબીર જલ્દીથી ઉઠી જાય છે, ત્યારે તેને યાદ આવે છે કે ગઈ કાલે તે રિવાયત ને કહી ચુક્યો હતો કે તે 31st ની ...વધુ વાંચોમાં તેની સાથે બાગબાન રિસોર્ટ જશે! પણ એમાં પણ એક મોટી સમસ્યા તેની આગળ આવીને ઊભી થઈ ચૂકી હતી. અબીર પાસે પાર્ટીમાં પહેરવા માટે કપડા હતા જ નહિ! અંતર્મુખી અબીર બઉ મોટી મુંજવણમાં મુકાઈ જાય છે. અબીર ની અંદર એટલી હિંમત ન હતી કે અબીર એકલો જઈને તેના માટે કપડા ખરીદી શકે! અબીર ખૂબ જ પરેશાન થઈ જાય છે. એટલામાં જ રિવાયત નો ફોન
ભાગ - 3 - પ્રેમ, રોબર્ટ ને પાર્ટી અર્વી અને અબીર એકબીજાની બાહોમાં લપતાઈને પ્રેમનો અહેસાસ માણી રહ્યા હોય છે. અબીર અત્યારે પોતાના બધા જ ગમ ભૂલી જઈને બસ અર્વી ની પ્રેમાળ ...વધુ વાંચોપરોવાયેલા હતો. અર્વી નો પ્રેમ રોબર્ટ કુંજ માટે હતો પણ અર્વી એ વાત થી હજુ ઘણી અજાણ હતી કે એને જેનાથી પહેલી નજરનો પ્રેમ થયો છે એ અબીર નહિ પણ રોબર્ટ કુંજ છે. અર્વી અને અબીર એક બીજાની આંખોમાં એવા ખોવાયેલ હતા કે તેમની આસપાસ શું થઈ રહ્યું હતું તેની પણ એ બંને ને જાણ હતી જ નહિ! થોડા જ સમયમાં કિયારા અને રિવાયત તે બન્નેની
ભાગ - 4 :- પ્રેમ કે દગો? અબીર અને અર્વી એક નવી દુનિયામાં પોતાના કદમ મુકવા જઈ રહ્યા હતા. અબીર અને અર્વી એકબીજા માટે કઈક મહેસૂસ કરવા ...વધુ વાંચોગયા હતા, પણ શું જ્યારે અર્વી ને ખબર પડશે કે એને જેની સાથે પ્રેમ થયો છે એ અબીર નહિ પણ એનો હમશકલ રોબર્ટ કુંજ છે ત્યારે અર્વી નો ફેંસલો શું હશે? અર્વી નો જે પણ ફેંસલો હોય એ, પણ રિવાયત અને કિયારા સમજી ચૂક્યા હતા કે અબીર અને અર્વી એકબીજા માટે કંઇક મહેસૂસ કરવા લાગ્યા છે." રિવાયત સર મને લાગે છે કે મારી સહેલી અર્વી અબીર સર
ભાગ :- 5 - પ્રેમનો એકરાર 01-01-2100 - રાત્રે 12:10 નો સમય થોડા સમય પછી એક પછી એક એમ પ્રદર્શન શરૂ થાય છે. એક પછી એક બેહતરીન પ્રોજેક્ટ લોકોની નજર આગળ હોય છે. ...વધુ વાંચોહાજર લોકોની અક્કલ કામ કરવાનું બંધ કરી દે છે કેમકે એટલા કામયાબ ટેકનોલોજી યુક્ત પ્રોજેક્ટ તેમની આંખો સમક્ષ હતા. આખરે અબીર ના પ્રોજેક્ટ નો નંબર આવે છે અને રિવાયત અબીર પાસે આવે છે. " અબીર ચાલ ભાઈ સ્ટેજ ઉપર, હવે આપડો નંબર આવી ગયો છે." રિવાયત " શું? હું કંઈ સમજ્યો નહિ!" અબીર " ભાઈ હવે જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એ તારો જ બનાવેલો