Resolution - the unbreakble bond book and story is written by પ્રિયાંશી સથવારા આરિયા in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Resolution - the unbreakble bond is also popular in આધ્યાત્મિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સંકલ્પ - એક અતૂટ જોડાણ - નવલકથા
પ્રિયાંશી સથવારા આરિયા
દ્વારા
ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
પ્રકરણ ૧ શુભ સવાર મિત્રો, અગાઉ પ્રેમરંગ (મારી નવલકથા - મારા ઈશ્કનો રંગ)નું વિસ્તૃત વર્ણન કર્યા પછી આધ્યાત્મ મારા લેખન માટે એકદમ નવો જ વિચાર છે. કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખી હું મારી આ કથાને પણ ન્યાય આપવા પ્રયત્ન કરીશ. વાંચકોના પ્રેમ માટેની અને મારી આ નવલકથા સાથેના તેમના જોડાણ સાથેની કલ્પના કરતી હું આ કથા આપની સમક્ષ રજુ કરી રહી છું, ‘સંકલ્પ’ ૮ ઓગસ્ટ, ૨૦૦૫, ઋષિકેશ, સાંજના ૪ વાગ્યાનો સમય અને રામઝૂલા નજીકના ત્ર્યમ્બકેશ્વર મંદિર નજીકનો ઘાટ. અત્યંત આહલાદ્ક વાતાવરણ, રમણીય દ્રશ્ય અને નીરવ શાંતિ વચ્ચે ગંગા મૈયાનું ઉછળ-કુદ કરતું પાણી. કોઈ જો ત્યાં બેસે તો કદાચ કલાકો સુધી ત્યાં
પ્રકરણ ૧ શુભ સવાર મિત્રો, અગાઉ પ્રેમરંગ (મારી નવલકથા - મારા ઈશ્કનો રંગ)નું વિસ્તૃત વર્ણન કર્યા પછી આધ્યાત્મ મારા લેખન માટે એકદમ નવો જ વિચાર છે. કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખી હું મારી આ કથાને પણ ન્યાય આપવા પ્રયત્ન કરીશ. ...વધુ વાંચોપ્રેમ માટેની અને મારી આ નવલકથા સાથેના તેમના જોડાણ સાથેની કલ્પના કરતી હું આ કથા આપની સમક્ષ રજુ કરી રહી છું, ‘સંકલ્પ’ ૮ ઓગસ્ટ, ૨૦૦૫, ઋષિકેશ, સાંજના ૪ વાગ્યાનો સમય અને રામઝૂલા નજીકના ત્ર્યમ્બકેશ્વર મંદિર નજીકનો ઘાટ. અત્યંત આહલાદ્ક વાતાવરણ, રમણીય દ્રશ્ય અને નીરવ શાંતિ વચ્ચે ગંગા મૈયાનું ઉછળ-કુદ કરતું પાણી. કોઈ જો ત્યાં બેસે તો કદાચ કલાકો સુધી ત્યાં
પ્રકરણ 2 શું જરૂરી વસ્તુઓ ભૂલી હતી એ એણે યાદ કરવા પ્રયત્ન કર્યો. એને કઈ યાદ ન આવ્યું. છેવટે એના પપ્પાએ જ શ્રુતિને વિચારોમાં ખોવાયેલી જોઇને કહ્યું, “શ્રુતિ, ચિંતા ના કર, જે હશે એ જયારે યાદ આવશે ત્યારે જે-તે ...વધુ વાંચોલઈ લઈશું. અત્યારે તું બાકીની પેકિંગ પર ધ્યાન આપ” “ઠીક છે” એમ કહી શ્રુતિ પાછી કામે વળગી. અને એની અને એના મમ્મી-પપ્પા માટેની ૩ બેગો એણે ઝટપટ તૈયાર કરી દીધી અને ઘરના લાડુ, થેપલા, ફરસી પૂરી એ બધું મૂકી દીધું અને બેગ પેક કરી વજન ચેક કર્યું. વિમાનમાં જવાનું હોઈ એ ચેક કરવું જરૂરી હતું. પણ જે વજનની મર્યાદા હતી
રાતના 1:50 થયા કે આ પ્રવાસના મેનેજર મિ. શ્રીકાંત પ્રવાસના દરેક વ્યક્તિ જે રૂમમાં રોકાયા હતા, એમનો દરવાજો ખખડાવી આવ્યા અને બધાને સામાન સાથે નીચે આવવા જણાવ્યું. એક પછી એક બધા આવી ગયા. નીચે આવ્યા તો દરેકે જોયું કે ...વધુ વાંચોસીટની એક મીની લક્ઝરી સિવાય બીજી કોઈ બસ ત્યાં નહતી. "હવે અહીંથી આપણે આ બસમાં આગળ જઈશું." બધાનો મુંઝવણ ભરેલો ચહેરો જોઈ મિ. શ્રીકાંત નજીક આવી બોલ્યા. એમણે જાતે જ બધાનો સામાન બસમાં મુકવામાં મદદ કરી. સામાન ખૂબ હતો, પણ વ્યવસ્થિત ગોઠવણથી બધો સામાન આવી શક્યો. છેવટે 2 વાગ્યે બસ ઉપડી અને બધા બસમાં જ જેમ-તેમ કરી સુઈ ગયા. સવારે
પ્રકરણ 4 યમનોત્રી (ચારધામની યાત્રા માટે શ્રુતિ અને એનો પરિવાર નીકળી ગયા હતા. હાલ એ યમનોત્રીના રસ્તા પર પહાડો પર બળતા જંગલોના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. શ્રુતિ આ નજારાથી ખૂબ ડરી ગઈ હતી. હવે જોઈએ આગળ શું થાય ...વધુ વાંચો"શ્રુતિ જો આ બાજુ પણ આ ઝાડ અંદરથી બળી રહ્યા છે." શ્રુતિના માસી બોલી રહ્યા હતા અને પોતાના સ્માર્ટફોનમાં આ નજારો કેપ્ચર કરી રહ્યા હતા. શ્રુતિ કુદરતનું આ ભયાનક સ્વરૂપ જોઈ રહી હતી. વાંકા-ચૂંકા રસ્તા એને ડરાવી રહ્યા હતા. છેવટે યમનોત્રીથી થોડા કિલોમીટર દૂર રાણાચટ્ટીમાં એક ગેસ્ટહાઉસ પર રાત્રે 8 વાગ્યે એમની મિનિબસ રોકવામાં આવી. એ ગેસ્ટહાઉસ પર એમના મેનેજર
શ્રુતિ ખૂબ ઉદાસ હતી, પણ એણે વિચાર્યું કે જે થશે એ જોયું જશે. હાલ એ બાબતો વિચારવી જ નથી. જે માણસના હાથમાં ન હોય. એમ વિચારી એ પોતાના રૂમમાં આવી સુઈ ગઈ. વહેલી સવારે એ ઉઠી ત્યારે, સવારનો કુમળો ...વધુ વાંચોએના ચહેરા પર રમત રમી રહ્યો હતો. બારી તો વૉર્નિંગ માસીને કારણે બંધ હતી, પણ એમાંથી સૂરજના કિરણો આવી એની સાથે રમત રમી રહ્યા હતા. શ્રુતિ ખૂબ આનંદ અને ઉમળકા સાથે ઉઠી. માસી તો પહેલાથી જ બાથરૂમમાં સ્નાનાત્યાદિ ક્રિયાઓ માટે ઉઠી ગયા હતા. એ ઉઠી ત્યારે કુમળા તડકા સાથે એણે બીજું પણ કંઈક અનુભવ્યું. એવું કંઈક જે હાલ પૂરતું એને