Berang book and story is written by Meera in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Berang is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બેરંગ - નવલકથા
Meera
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
ભાગ - ૧ પૂનમ ની મધરાતે એ ખુલ્લા વાળ ને સફેદ સાડી માં સજ્જ ગામ ના પાદરે પહોંચી. વિખરાયેલા વાળ જે એની કમર સુધી પહોંચતા હતા એ આ માદક પવન ની લહેરો માં લીલાં નવા ઉગી નીકળેલાં છોડ ની જેમ લહેરાઈ રહ્યાં હતાં. પગ માં એને કોઈ પગરખાં નહોતાં પહેર્યાં, એટલે માટી માં પગ ખૂંપી ને જ્યારે આગળ વધવા માટે ફરી ઉઠતાં ત્યારે ધૂળ ની નાની અમથી ડમરી એ સ્થાને ઊડતી હતી. આંખો સ્થિર હતી ને સામે કોઈ વસ્તું પર સ્થિર હોય એમ પ્રતીત થતું હતું. ચહેરા પર એક અજીબોગરીબ ગંભીરતા વર્તાય રહી
ભાગ - ૧ પૂનમ ની મધરાતે એ ખુલ્લા વાળ ને સફેદ સાડી માં સજ્જ ગામ ના પાદરે પહોંચી. વિખરાયેલા વાળ જે એની કમર સુધી પહોંચતા હતા એ આ માદક પવન ની લહેરો માં ...વધુ વાંચોનવા ઉગી નીકળેલાં છોડ ની જેમ લહેરાઈ રહ્યાં હતાં. પગ માં એને કોઈ પગરખાં નહોતાં પહેર્યાં, એટલે માટી માં પગ ખૂંપી ને જ્યારે આગળ વધવા માટે ફરી ઉઠતાં ત્યારે ધૂળ ની નાની અમથી ડમરી એ સ્થાને ઊડતી હતી. આંખો સ્થિર હતી ને સામે કોઈ વસ્તું પર સ્થિર હોય એમ પ્રતીત થતું હતું. ચહેરા પર એક અજીબોગરીબ ગંભીરતા વર્તાય રહી
ભાગ-૨આગળ ની વાત..... સોના દયનીય સ્થિતિ માં રાત ના સમયે એના ગામ નાં સીમાડે પહોંચે છે ને ગામ ની ભાગોળે ચોતરે રાત વિતાવી સવાર ના પહોર માં એનાં ઘરે પહોંચે છે. એનાં ઘરે એની ...વધુ વાંચોને જોઈ સોના એને ગળે વળગી જાય છે. એવાં માં સોના ના પિતા અવાજ થતાં ને એમના પત્નિ ઓરડા માં જોવા ન મળતાં બહાર આવે છે. હવે આગળ...... માણેક શેઠ ને જોતાવેંત શેઠાણી રુક્મિણી બેન સમસમી ગયા ને સાથે સોના પણ તેના બાપુજી ને જોઈ માતા થી દૂર જઈ ઊભી રહી ગઈ. એટલા માં સોના નાં ભાઈ ને ભાભી
ભાગ - ૩ સોના એના માતા - પિતા નાં ઘરે થયેલા અસ્વીકાર અને પિતા દ્વારા માતા નાં અપમાન ને કારણે ઘર છોડી ને ગામ ની સીમા તરફ ચાલવા લાગે છે, બાજુ ના ગામ ની ભાગોળે પહોંચી ...વધુ વાંચોએ તરસ લાગતાં કૂવા કાંઠે પહોંચે છે, ત્યાં પગ લપસતાં એ કૂવા માં પડી જાય છે ને તરતાં ન આવડતું હોવાથી જીવ બચાવવા મદદ માટે બુમો પાડે છે.હવે આગળ.... સોના એ તેણે આ ઊંડા કૂવા માંથી કોઈ બચાવી લે એ આશા એ જોર જોરથી બૂમો પાડી. પરંતુ એ જેમ જેમ બહાર આવવાના પ્રયત્નો કરતી એમ વધારે ને વધારે અંદર
ભાગ - ૪ સોના બેહોશી ની અવસ્થા માંથી જાગે છે ને આસપાસ જોવે છે તો એ કોઈ ઓરડી માં ખાટલા માં સૂતી હોય છે. ત્યાં એને વિનય અને વિશાખા ...વધુ વાંચોઓળખાણ થાય છે. વિનય અને વિશાખા એ જ સોના નો જીવ બચાવ્યો હતો એ નક્કી હતું પણ કેવી રીતે એ ઉલજણ માંથી સોના હજું બહાર નીકળી શકી નહોતી. એ એના વિશે વિનય ને પૂછે છે. પરંતુ વિશાખા કહે છે કે હું કહું તમને આખી વાત પહેલાં તમે જમી લો. સોના નું જમવાનું પતે છે ને વિશાખા ની વાતો ચાલું થાય છે. હવે આગળ....