Sangath book and story is written by Minal Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sangath is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સંગાથ - નવલકથા
Minal Patel
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
સંગાથ આ કહાની શરૂ કરતાં પહેલાં એમના પાત્રોથી થોડો પરિચય મેળવી લઈએ.આધ્યા - થોડી ગુસ્સેલ , થોડી લાગણીશીલ, થોડી પ્રેકટિકલ આધ્યાના પરિવારમાં દાદા અનિરુદ્ધ , દાદી મંજુલા પપ્પાઅખિલભાઈ, મમ્મી નયનાબેન , ભાઈ આલોક અને બહેન પ્રાચી.સિદ્ધાર્થ - શાંત , સરળ અને ખૂબ જ લાગણીશીલ એના પરિવારમાં દાદા હરકિશન, પપ્પા હરેશભાઈ, મમ્મી વીણાબેન અને બહેન રચના. આજે સવારથી જ ઘરમાં મહેમાનની દોડધામ હતી. બધા ખૂબ જ ખુશ હતા. દાદા અને દાદી થોડાક ચિંતિત હતા કે એમની લાડકી ગઈ ક્યાં? ઘરમાં આધ્યા સિવાય ના બધાં જ
સંગાથ આ કહાની શરૂ કરતાં પહેલાં એમના પાત્રોથી થોડો પરિચય મેળવી લઈએ.આધ્યા - થોડી ગુસ્સેલ , થોડી લાગણીશીલ, થોડી પ્રેકટિકલ ...વધુ વાંચો આધ્યાના પરિવારમાં દાદા અનિરુદ્ધ , દાદી મંજુલા પપ્પાઅખિલભાઈ, મમ્મી નયનાબેન , ભાઈ આલોક અને બહેન પ્રાચી.સિદ્ધાર્થ - શાંત , સરળ અને ખૂબ જ લાગણીશીલ એના પરિવારમાં દાદા હરકિશન, પપ્પા હરેશભાઈ, મમ્મી વીણાબેન અને બહેન રચના. આજે સવારથી જ ઘરમાં મહેમાનની દોડધામ હતી. બધા ખૂબ જ ખુશ હતા. દાદા અને દાદી થોડાક ચિંતિત હતા કે એમની લાડકી ગઈ ક્યાં? ઘરમાં આધ્યા સિવાય ના બધાં જ
સંગાથ અખિલભાઈ આવ્યા ત્યારે ખૂબ જ ગુસ્સામાં હતા. એમાંય આધ્યા મોડી આવી અને શાંતિથી નાસ્તો કરતા જોઈને ખૂબ જ ગુસ્સે થઈ ગયા." તને ખબર નહીં પડતી કે તારા લીધે અમારો પણ સમય બગડે ...વધુ વાંચોબિઝનેસમાં પણ નુકસાન થાય છે." અખિલભાઈ" જો આને સમયની કિંમત ખબર હોત તો હમણાં દાદાના પૈસા આમ ના ઉડાવતી ના હોત. એ જાતે કમાણી કરતી હોય." આલોક( આધ્યા હસે છે.) ( સિદ્ધાર્થનો પરિવાર પણ ત્યાં જ હોય છે. એ બધા જોતા જ રહ્યા કે શું થઈ રહ્યું છે.)( હરેશભાઈ અખિલ અને આલોકને રોકવાનો પ્રયત્ન કરે છે.)" જો આધ્યાએ પૈસા ખચૅ કર્યા છે તૈ મને ખબર છે
સંગાથ રૂમમાંથી બહાર આવીને સિદ્ધાર્થ આધ્યા ક્યાં છે એ જોવા લાગ્યો . એણે આધ્યાને કોઈ છોકરા સાથે જોઈ. એટલીવારમાં જ આધ્યાની નજર સિદ્ધાર્થ પર પડી. સિદ્ધાર્થ, રચના, પ્રાચી ...વધુ વાંચોઆલોક સાથે પાછળ જ ઉભો હતો. આધ્યા એના ફ્રેન્ડ સાથે નીકળી જાય છે. નયનાબેન અને વીણાબેન ચા પીતા હતા . વીણાબેનને આધ્યા વિશે વધારે જાણવાની ખૂબ જ ઈચ્છા થઈ હતી. એમને સિદ્ધાર્થ માટે આધ્યા પહેલી નજરમાં જ પસંદ આવી હતી . એમણે સિદ્ધાર્થને પણ નોટિસ કર્યો હતો કે જ્યારે પણ આધ્યા આજુબાજુ હોય તો એને જ જોયા કરતો." આધ્યા અને આલોક બંને
સંગાથ " ત્યાં આધ્યા છે ને?" આલોક" હા ભાઈ , ત્યાં કંઈક થયું છે." પ્રાચી"હા આલોક , આપણે ત્યાં જવું જોઈએ. " રચના" ચાલો " (આલોક અને સિદ્ધાર્થ બંને સાથે બોલે છે.) ...વધુ વાંચોત્યાં આધ્યા કોઈકની સાથે ઝઘડો કરી રહી હતી. આલોક, પ્રાચી , રચના અને સિદ્ધાર્થ આધ્યાને જોઈ જ રહ્યા. એમને સમજમાં જ ના આવ્યું કે શું થયું ત્યાં. ચારેય ત્યાં જઈને આધ્યાને પૂછે છે. " આધ્યા દી શું થયું? કેમ આમ ઝઘડો કરો છો ?" રચના" શું વાત છે આધ્યા આટલી ગુસ્સામાં કેમ છે?" સિદ્ધાર્થ"એ તો હંમેશા ગુસ્સામાં જ હોય છે." આલોક" દી તમે ઠીક તો છો? "
સંગાથ બીજા દિવસે સવારે બધા નાસ્તા માટે ડાઇનિંગ ટેબલ પર ભેગા થાય છે. આજે ઘરનું વાતાવરણ બદલાયેલું લાગતું હતું. ગઈ રાતે જે વાત અખિલભાઈ અને નયનાબેન વચ્ચે ...વધુ વાંચોએ વાત બંનેને અંદરથી હચમચાવી ગઈ હતી. " આધ્યા ક્યાં છે?" અખિલભાઈ( બધા સ્તબ્ધ થઈને અખિલભાઈ તરફ જોવા લાગ્યા)" શું થયું તમે લોકો મને આમ કેમ જોવો છો?" અખિલભાઈ" આજે સૂર્ય પૂર્વમાંથી જ ઉગ્યો છે ને? " દાદા અનિરુદ્ધ"હા ઉગ્યો તો પૂર્વમાંથી જ છે. કેમ ?" દાદા હરકિશન" રોજ તો અનિરુદ્ધ પૂછતાં કે આધ્યા ક્યાં છે. પણ આજે અખિલ પૂછે છે તો ........અખિલ બેટા, તારી તબિયત તો ઠીક છે