Jivansathi book and story is written by DOLI MODI..URJA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jivansathi is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જીવનસાથી... - નવલકથા
DOLI MODI..URJA
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
સવારના સાત વાગ્યા છે..સુહાની હીંચકે બેસી છાપાંની રાહ જોઈ બેઠી છે.. લગ્ન થયાને આઠ વર્ષ થયા છે. ભગવાને શેર માટીની ખોટ રાખી છે..પણ સાગર બહુ જ પ્રેમાળ પતિ છે. એ નવ વાગ્યે ઓફિસે જાય એ પછી સુહાની આખો દિવસ એકલી એટલે એને અમુક સમયે બહુ ઉદાસી ઘેરે છે...
સુહાની એક ડોકટરની પત્ની હતી. એટલે શાન અને માન સમાજમાં ઘણું..સુહાનીને બધું હોવા છતા એકલતા અનુભવાતી. સાગર એના માટે બધું કરી છુટતો પણ સમય ન આપી શકતો. રૂપિયાનું રાજ પણ ઘરમાં સારૂં એટલે ઘરમાં બેસીને કરવું શું ? એ એક જ સવાલ સુહાનીને મુંઝવતો..
જીવનસાથી....સવારના સાત વાગ્યા છે..સુહાની હીંચકે બેસી છાપાંની રાહ જોઈ બેઠી છે.. લગ્ન થયાને આઠ વર્ષ થયા છે. ભગવાને શેર માટીની ખોટ રાખી છે..પણ સાગર બહુ જ પ્રેમાળ પતિ છે. એ નવ વાગ્યે ઓફિસે જાય એ પછી સુહાની આખો દિવસ ...વધુ વાંચોએટલે એને અમુક સમયે બહુ ઉદાસી ઘેરે છે... સુહાની એક ડોકટરની પત્ની હતી. એટલે શાન અને માન સમાજમાં ઘણું..સુહાનીને બધું હોવા છતા એકલતા અનુભવાતી. સાગર એના માટે બધું કરી છુટતો પણ સમય ન આપી શકતો. રૂપિયાનું રાજ પણ ઘરમાં સારૂં એટલે ઘરમાં બેસીને કરવું શું ? એ એક જ સવાલ સુહાનીને મુંઝવતો..
એલાર્મ વાગ્યું.. સીમા ફરી એજ રુટીન સાથે સવારે પરમપિતા પરમેશ્વરનું નામ લઈ કામે વળગી, દીશાંત અને દીયાને જગાડી શાળાએ મોકલ્યા અને રાજનું ટીફીન કરવા લાગી. ...વધુ વાંચોજાગ્યો. જોગીંગ જઈ આવીને છાપું વાંચ્યું પછી રાજ ઓફીસ માટે તૈયાર થતો હતો.સીમા રૂમમાં આવી રાજની સામે ઉભી રહી. "શુ છે કેમ અહી ઉભી છે..? કામ નથી તારે..?" રાજે ઉધ્ધતાઈથી વાત કરતા કહયુ સીમાને...સીમા થોડી ઝંખવાણી પડી એટલે "કંઈ નહી" કરી પાછી રસોડામા જતી રહી. રાજ : "સીમા...સીમા...!આજ મારે સાંજે મોડુ થશે હું જમીને આવીશ એક જગ્યાએ પાર્ટી છે. " બોલતો બોલતો ઓફિસ બેગ અને ટીફીન
પાયલ ઘરે આવી. મમ્મી પપ્પાને યોગેશ ને મળયાની વાત જણાવે છે અને સગાઈ બાબતે થયેલી વાત કરે છે. મમ્મી પપ્પા ખુશ થાય છે. અઠવાડીયા પછીનું મુહૂર્ત સગાઈનું નીકળે છે. બંને પરીવાર સગાઈની તૈયારીમા લાગે છે.પાયલ સીમાને ફોન કરે છે." ...વધુ વાંચોમારી સગાઈ યોગેશ સાથે નકકી થઈ છે.તૈયારી કરવામા મારે તમારી મદદ જોઈશે.""અરે..!વાહ પાયલ ખુબ ખુબ અભિનંદન, અને હા કઈ પણ કામ હોય,ચોકકસ જણાવજે હુ આવી જઈશ. ""દીદી , તમારા આ શબ્દો સાંભળી મનને બહું સારું લાગ્યુ,હું તો બહું ચિંતામા હતી એકલી કેવી રીતે કરીશ બધી તૈયારી??""પાયલ કોઈ ચીંતા નહી કરો હુ છુ ને." ચલ સાંજે મળીયે કેહતા સીમાએ ફોન મુકયો."આજ
રેખાને આઠમો મહિનો પૂરો થવા આવ્યો છે. નવમા મહિનાની છાંયા ચાલું છે ત્યાં જ એક દિવસ બપોરે કોઈ અજાણ્યો માણસ રેખાના ઘરને શોધતો શોધતો આવે છે અને કહે છે કે મોહનનું એક મોટા અકસ્માતમાં મોત થયું છે. ...વધુ વાંચો રેખા માથે આભ ફાટી પડ્યું. એ કઈ રીતે એની જાતને સંભાળી શકે. એના હાલ સાવ બેહાલ થયા હતા. એ સાવ જડ બની ગઈ. સપના સાકાર થવાના દિવસો આવ્યા ત્યાં જ કુદરતની થપાટે એક માળો પીંખી નાખ્યો. કેટકેટલા સપના સાથે વિતાવેલા દિવસ અને રાત એક પળમાં જ તૂટી ગયા. ફરી એકવાર રેખા એકલી પડી ગઈ. એકબાજુ ગર્ભાવસ્થા અને બીજી બાજુ જીંદગીની
ભાગ 5આપણે આગળ જોયું એ મુજબ પાયલ અને યોગેશ હવે રોજ સવારે અને સાંજે ખૂબ મસ્તીભરી વાતો કરે છે. સીમા પણ રાજ માટે યોગ્ય પાત્ર બનવાની હોડમાં લાગી છે. હવે આગળ... પાયલનો પણ એક ભૂતકાળ ...વધુ વાંચોકોરી ખાય છે. પાયલ હોનહાર છોકરી હતી. એને પામવા અને લલચાવવા ઘણા લોકો મથામણ કરતા હતાં. પાયલ લગીરે મચક ન આપતી. એમાં એક દેવેશ પણ હતો. મોટા ઘરનો બગડેલું ફરજંદ. એને એના રૂપિયાનો એવો ઘમંડ હતો કે દરેક છોકરી એની આસપાસ ઘૂમવી જોઈએ. પાયલ આ વાતની વિરુદ્ધ હતી. આ વાત દેવેશને નહોતી પચતી. દેવેશે પોતે સારી વ્યક્તિ બનવાનો ઢોંગ આદરી પાયલનો વિશ્વાસ