Shodh ek rahasymay safar sapnathi sachchaini book and story is written by Niraj Modi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shodh ek rahasymay safar sapnathi sachchaini is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - નવલકથા
Niraj Modi
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની નીરજ મોદી Published by Niraj ModiCopyright © Niraj Modi 2020Author Name asserts the moral right to be identified as the author of this work.This book is a work of fiction and any resemblance to actual persons, living or dead, events and locales is purely coincidental.All rights reserved. No part of this publication may be reproduced, stored in or introduced into a retrieval system, or transmitted, in any form, or by any means (electrical, mechanical, photocopying, recording or otherwise) without the prior written permission of the author or publisher. Any person who does any unauthorized act in relation
શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની નીરજ મોદી Published by Niraj ModiCopyright © Niraj Modi 2020Author Name asserts the moral right to be identified as the author of this work.This book is a work of fiction and any resemblance ...વધુ વાંચોactual persons, living or dead, events and locales is purely coincidental.All rights reserved. No part of this publication may be reproduced, stored in or introduced into a retrieval system, or transmitted, in any form, or by any means (electrical, mechanical, photocopying, recording or otherwise) without the prior written permission of the author or publisher. Any person who does any unauthorized act in relation
સ્કૂલ માં રિસેસ ની બેલ વાગતા જ બધા વિધ્યાર્થી ક્લાસ માથી બહાર આવે છે, રશ્મિ અને અનીતા પણ ક્લાસ ની બહાર નીકળે છે, અને સીધા જ ગ્રાઉંડ ફ્લોર પર આવેલી કેન્ટીન તરફ આગળ વધે છે, તેઓ જ્યારે નીચે ...વધુ વાંચોફ્લોર પર આવે છે તે સમયે ઇન્સ્પેક્ટર ગુપ્તાજીની જીપ સ્કૂલના મુખ્ય દરવાજાની અંદર આવતી દેખાય છે. સ્કૂલમા પોલીસની ગાડી જોઈને બધાને નવાઈ લાગે છે. જીપમાંથી ઉતરી ઇન્સ્પેક્ટર ગુપ્તાજી સીધા જ પ્રિન્સિપાલ ની ઓફિસ તરફ જાય છે, ત્યાંં પહોચતા બહાર બેઠેલો ચપરાસી તેમને જોતાં જ ઊભો થઈ જાય છે. “તમારા વાઇસ પ્રિન્સિપાલ કોણ છે? અને ક્યાં મળશે?” ગુપ્તાજી બિલકુલ શાંતિથી નરમ અવાજે
અનીતા બાથરૂમની બહાર આવે છે ત્યાંરે રશ્મિ ત્યાંં ઊભેલી હોતી નથી, તે આમ તેમ જોવે છે ત્યાંંજ રશ્મિ સામેથી સંતોષ સરની ઓફિસ બાજુથી આવતી દેખાય છે. “અરે રશ્મિ, તું ક્યાં ચાલી ગઈ હતી?, સંતોષ સરનું કઈ કામ હતું?” “ના, ...વધુ વાંચોતો તેમની ઓફિસની બહાર ઊભી હતી, ઇન્સ્પેક્ટર, સંતોષ સરને માહિતી આપી રહ્યા હતા એ સાંભળતી હતી. “ “તું આમ અધીરી થઈશ નહીં, પોલીસ તેનું કામ કરી રહી છે” “હા હું એજ સાંભળવા ગઈ હતી કે પોલિસ શું કામ કરી રહી છે, ઇન્સ્પેક્ટર ગુપ્તા ખૂબ જ હોશિયાર લાગે છે એમણે પ્રાથમિક તપાસ માં જ ઘણું બધુ જાણી લીધું છે. “ “ચાલ,
અમદાવાદમાં અનીતાનું ઘર એક ખુબજ સારા કહી શકાય તેવા વિસ્તાર માં હતું. તે એક જૂની સોસાયટીમાં હતું. તે જેવા ગાડી માં ઘરે પહોચે છે, અનીતાની મમ્મી તેમને સામે લેવા આવે છે. વિધ્યાબેન રશ્મિને પણ પોતાની દીકરીની જેમ જ ...વધુ વાંચોતેમને કદી પણ અનીતા અને રશ્મિમાં કોઈ પણ જાતનો ભેદ રાખ્યો ન હતો. જ્યારથી રસિકભાઈએ તેમને રશ્મિ વિષે વાત કરી ત્યાંરથી તેમને રશ્મિની ખૂબજ ચિંતા થતી હતી. તે આખો દિવસ ભગવાન પાસે રશ્મિની સલામતી માટે પુજા કરતાં. તેમને એવું જ લાગ્યા કરતું કે રશ્મિને કોઈ વળગાડ થયો છે. વિધ્યાબેન આ બધી ભૂત પ્રેત વાળી વાતો માં વધારે માનતા, જ્યારે તેમનાથી વિપરીત
રશ્મિ જ્યારે આંખો ખોલે છે ત્યાંરે, તેને એક અજીબ પ્રકારની લાગણી અનુભવી રહી હતી. ખરેખરમાં તેને આશ્ચર્ય થતું હતું કે જ્યારથી મેડમ નું ખુન થયું અને તેના પછી જે સપનાઓ ની હારમાળા ચાલુ થઇ, તેના પછી તેનું જીવન જાણે ...વધુ વાંચોએક નવી જ દિશામાં આગળ વધી રહ્યું હતું. એ દિવસથી જ્યારે તે સવારે વહેલા ઊઠે ત્યાંરે તેનું માથું એકદમ ભારે રહેતું હતું, તેને બેચેની લાગતી. લોકો ઊંઘીને ઊઠે ત્યાંરે એકદમ તરોતાજા થતાં હતા, પણ રશ્મિ જ્યારે ઊઠતી ત્યાંરે એ એકદમ થાકેલી હોય કંટાળેલી હોય તેવી લાગણીની અનુભૂતિ થતી હતી. પણ આજે એને એવું કશું જ લાગતું નહોતું. તે મન માં