Bhjiyawadi book and story is written by Pradip Prajapati in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhjiyawadi is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભજિયાવાળી - નવલકથા
Pradip Prajapati
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
ભજિયાવાળી | પ્રકરણ ૧ | યુ.કેની સ્કૂલ ઓફ બિઝનેસમાં મેં બિઝનેસ સ્ટડી કર્યું અને અમેરિકાની કંપનીમાં હવે નોકરી કરવાનો છું. લંડનથી અમેરિકા જતાં પહેલાં વિચાર આવ્યો કે એકવાર વતનમાં જતો આવું તો કેવું રહે. લંડનમાં હું મારા મોટાભાઈ અને ભાભી સાથે રહેતો, ભાઈ સોફ્ટવેર એન્જીનીયર અને ભાભી બેંકમાં નોકરી કરતાં. સવારે નાસ્તો કરતાં હતાં અને ત્યારે મેં ભાભીને કહ્યું, "ભાભી, આજે સવારે વિચાર આવ્યો કે અમેરિકામાં શિફ્ટ થતાં પહેલાં વતનમાં ફરતો આવું તો! ભાભીએ કહ્યું, "અરે વાહ, મસ્ત આઈડિયા છે, મારે પણ ઇન્ડિયા જવું છે પણ, જોને આ નોકરી અને બોન્ડ !
ભજિયાવાળી | પ્રકરણ ૧ | યુ.કેની સ્કૂલ ઓફ બિઝનેસમાં મેં બિઝનેસ સ્ટડી કર્યું અને અમેરિકાની કંપનીમાં હવે નોકરી કરવાનો ...વધુ વાંચોલંડનથી અમેરિકા જતાં પહેલાં વિચાર આવ્યો કે એકવાર વતનમાં જતો આવું તો કેવું રહે. લંડનમાં હું મારા મોટાભાઈ અને ભાભી સાથે રહેતો, ભાઈ સોફ્ટવેર એન્જીનીયર અને ભાભી બેંકમાં નોકરી કરતાં. સવારે નાસ્તો કરતાં હતાં અને ત્યારે મેં ભાભીને કહ્યું, "ભાભી, આજે સવારે વિચાર આવ્યો કે અમેરિકામાં શિફ્ટ થતાં પહેલાં વતનમાં ફરતો આવું તો! ભાભીએ કહ્યું, "અરે વાહ, મસ્ત આઈડિયા છે, મારે પણ ઇન્ડિયા જવું છે પણ, જોને આ નોકરી અને બોન્ડ !
ગ્રીષ્માના મમ્મી મારી પાસે આવીને ઊભા રહ્યાં... બેઘડીક તો મારી આંખોમાં જ જોયું..પછી ધીમા અવાજે બોલ્યાં, "બેટા ગૌરવ...! તું ક્યારે આવ્યો" "બસ આજે સવારે જ આવ્યો" મેં જવાબ આપ્યો. ગ્રીષ્મા મારી સામે ત્રાંસી નજરે જોતી હતી. મેં કહ્યું, "આંટી ...વધુ વાંચોઅને ગ્રીષ્મા કેમ અહીંયાં ભજિયા બનાવો છો? ભગતકાકા ક્યાં છે? ગ્રીષ્માના મમ્મીએ આજુબાજુ જોયું અને બોલ્યા, "બેટા ઘરે આવ...કેટલા વર્ષો બાદ આવ્યો છે અને હુંએ અહીં ઊભા ઊભા વાત કરું છું.!" ગ્રીષ્માના મમ્મીએ વાત બદલી નાખી....એ મને ઘરે બોલાવતાં હતા. દુકાની પાછળ જ એમનું ઘર ને દુકાનમાંથી જ રસ્તો કાઢેલો હતો. મેં મારા પગ એમના ઘર તરફ માંડ્યા. ગ્રીષ્મા મારી
પ્રકરણ: 3 હું ડેરીએ બેઠો બેઠો ગ્રીષ્માને જોતો હતો ત્યારે ચિરાગ આવ્યો અને બોલ્યો, "અરે ગૌરવ તું અહીંયાં છે. ચાલ મારી વાડીએ જઈએ." હું અને ચિરાગ એના વાડીએ ગયા. માટીથી બનેલા ...વધુ વાંચોઅને એમાં બાઇક હોળીની માફક ડોલતું હોય એવો આભાસ થાય. હું બાળપણમાં બળદગાડામાં વાડીએ એટલે કે ખેતરે આવતો. મેં કહ્યું, "ચિરાગ કેટલા વર્ષ થઈ ગયા પણ બધું એનું એજ છે, આ રોડ, બધાના ખેતર ને આ માટીની સુગંધ પણ.." ચિરાગે પણ હસીને કહ્યું, "તમારે લંડનમાં બધું બદલાય અહીંયાં તો એનું એજ રે, આપણે તો માયાળુ માનવી..એ થોડી બદલાય.." આમ ચિરાગનું ખેતર પણ મજાનું. અમારા ખેતરની
પ્રકરણ: 4 હું ગ્રીષ્માની નજીક પહોચું એ પહેલાં એ ત્યાંથી પોતાની સ્કૂટી લઈને નીકળી ગઈ. હું મન માં બોલતો હતો કે હવે ગ્રીષ્માને બોલાવવાનો કંઈ ફાયદો જ નથી. કેમ કે તે હવે ઇગ્નોર ...વધુ વાંચોહતી. મેં નક્કી કર્યું કે આજ પછી ગ્રીષ્માને સામેથી બોલાવવાનો પ્રયત્ન નહીં કરું. મેં નાસ્તો પૂરો કર્યો અને ઘરે ગયો. ભાભીએ મને જોયો અને બોલ્યા, "ગૌરવ નાસ્તો કરી લે..." મેં કહ્યું, "ભાભી હું નાસ્તો કરીને આવ્યો છું." ભાભીએ ટૉન્ટ મારતાં કહ્યું, " ઓહ્હ..તો સવાર સવારમાં ભજિયા ખાઈ આવ્યા.!" મેં કહ્યું,"ના ના ભાભી, હું તો મંજીકાકા ને ત્યાં ગાંઠીયા ખાવા ગયો હતો." ભાભી સ્માઈલ કરીને બોલ્યાં,
નજર ચૂક રાત્રે અચાનક ઊંઘ ઊડી..સૂવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ ના આવી...મોબાઈલમાં ટાઈમ જોયો. સવારના સાડા ચાર વાગ્યા હતા. ગામડામાં અગાસી પર સૂવા જેવી મજા ફાઈવસ્ટાર હોટેલમાં પણ ના આવે. હું સોશિયલ મીડિયા પર ટાઈપ પાસ કરવા લાગ્યો. થોડીવાર ...વધુ વાંચોખાટલા પર બેઠો અને અગાસી પરથી આખું ગામ જોવા લાગ્યો. એ જૂનો વાસ, નવો વાસ, હાટડી વાળી ગલી..આ એક જ જગ્યાઓ હતી જ્યાં અમે વેકેશનમાં અને શનિવારની રાત્રે સંતાકૂકડી રમતાં. ગ્રીષ્મા પણ અમારી સાથે જ રમતી અને એની બહેનપણીઓ કુંડાળા રમતી. હજી તો કાલની વાત હોય એમ લાગતું હતું. કેટકેટલું બદલાઈ ગયું થોડાક સમયમાં ! આજે ગામડામાં બાળકો મોબાઈલ અને ટીવીમાં