remando ek yodhdho book and story is written by જીગર _અનામી રાઇટર in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. remando ek yodhdho is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રેમન્ડો એક યોદ્ધો - નવલકથા
જીગર _અનામી રાઇટર
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
રેમન્ડો એક યોદ્ધો "અમ્બુરા.. પછાડી નાખ આને.! આજુબાજુ મજબૂત દીવાલોથી ઘેરાયેલા મેદાનમાં આખલા સાથે જજુમી રહેલા રેમન્ડોનો ઉત્સાહ વધારવા આ દ્વંદ્વ યુદ્ધ જોવા ઉભેલી જનમેદનીમાંથી અવાજ આવ્યો. વિશાળ ડુંગરોની હારમાળાઓ , લીલાછમ જંગલોથી ઘેરાયેલો યુગાન્ડાનો નાના મોટા કબીલાઓ ધરાવતા વેલ્જીરિયા નામના પ્રદેશમાં આજે બધા કબીલાઓનો સેનાપતિ નક્કી કરવા માટે દ્વંદ્વ યુદ્ધનું આયોજન કરવામાં આવ્યું હતું. વેલ્જીરિયાના પ્રદેશના બધા જ કબીલાનો મુખિયા કમ્બુલાની આગેવાની હેઠળ આ દ્વંદ્વ યુદ્ધનું આયોજન થયું હતું. વેલ્જીરિયામાં મુખ્ય ચાર કબીલા હતા. જેમાં વેંજીર કબીલો એની શૂરવીરતા માટે વખણાતો હતો. દર વર્ષે આખા વેલ્જીરિયા પ્રદેશ માટે નવો સેનાપતિ નક્કી કરવામાં આવતો. જેમાં મુખ્યત્વે વેંજીર કબીલાનો માણસ જ સેનાપતિ
રેમન્ડો એક યોદ્ધો "અમ્બુરા.. પછાડી નાખ આને.! આજુબાજુ મજબૂત દીવાલોથી ઘેરાયેલા મેદાનમાં આખલા સાથે જજુમી રહેલા રેમન્ડોનો ઉત્સાહ વધારવા આ દ્વંદ્વ યુદ્ધ જોવા ઉભેલી જનમેદનીમાંથી અવાજ આવ્યો. વિશાળ ડુંગરોની હારમાળાઓ , લીલાછમ જંગલોથી ઘેરાયેલો યુગાન્ડાનો નાના મોટા કબીલાઓ ...વધુ વાંચો વેલ્જીરિયા નામના પ્રદેશમાં આજે બધા કબીલાઓનો સેનાપતિ નક્કી કરવા માટે દ્વંદ્વ યુદ્ધનું આયોજન કરવામાં આવ્યું હતું. વેલ્જીરિયાના પ્રદેશના બધા જ કબીલાનો મુખિયા કમ્બુલાની આગેવાની હેઠળ આ દ્વંદ્વ યુદ્ધનું આયોજન થયું હતું. વેલ્જીરિયામાં મુખ્ય ચાર કબીલા હતા. જેમાં વેંજીર કબીલો એની શૂરવીરતા માટે વખણાતો હતો. દર વર્ષે આખા વેલ્જીરિયા પ્રદેશ માટે નવો સેનાપતિ નક્કી કરવામાં આવતો. જેમાં મુખ્યત્વે વેંજીર કબીલાનો માણસ જ સેનાપતિ
આખલા સાથેના દ્વંદ્વયુદ્ધમાં રેમન્ડોનો વિજય.. રેમન્ડો અને અમ્બુરા ટુમ્બીયા પર્વત તરફ સુતર્બ નામની જડીબુટ્ટી લેવા ગયા.. ________________________________________ "રેમન્ડો..' કોણ હશે..? રેમન્ડો નામ સાંભળતાની સાથે જ આજુબાજુની જનમેદનીમાં સોપો પડી ગયો. ફક્ત જાતર્ક કબીલાના લોકો જે બાજુએ બેઠા હતા ...વધુ વાંચોતરફથી રેમન્ડો.. રેમન્ડોના અવાજો આવવા લાગ્યા. આ જોઈને અમ્બુરાનું મોં વિલાઈ ગયું. "યુવાન કોણ છે.. તું..? વેલ્જીરિયાનો મુખીયો કમ્બુલા પોતાના આસન ઉપરથી ઉભો થતાં બોલ્યો. અને પોતાને અમ્બુરાની તલવારના ઘા થી બચાવનાર પ્રભાવશાળી યુવાન તરફ વેલ્જીરિયાનો મુખીયો કમ્બુલા પ્રશ્નાર્થ નજરે તાકી રહ્યો. "આપાજી હું જાતર્ક કબીલાના સરદાર સિમાંન્ધુનો પુત્ર રેમન્ડો છું.. અને અહીંયા આ દ્વંદ્વયુદ્ધમાં ભાગ લેવા માટે આવ્યો છું..' રેમન્ડો
રેમન્ડોએ કર્યો લુપ્ત થઈ ગયેલા સામ્રાજ્યમાં પ્રવેશ.. _________________________________________ અંગ અંગમાં નવી રોનક ભરી દે એવું આ વેલ્જીરિયા પ્રેદેશ ના પહાડી વિસ્તારનું વાતવરણ ટુમ્બીયા પર્વતની આજુબાજુ માઈલો સુધી છવાયેલું રહેતું. યુગાન્ડાના બધા પ્રદેશો કરતા વેલ્જીરિયા પ્રાંતની આબોહવા,અહીંના લોકોની ...વધુ વાંચોએમનો વસવાટ ,એમની જીવનશૈલી, એમના વસવાટો, રીતિ રિવાજો, એમનો પોશાક, એમનો ખોરાક, એમના તહેવારો આ બધું તદ્દન ભિન્ન જ રીતે તરી આવતું. વેલ્જીરિયા પ્રાંતનો સેનાપતિ દર વર્ષે બદલાતો. જો આખલા સાથેના દ્વંદ્વયુદ્ધમાં એક જ વ્યક્તિ જીતી જાય તો એને સેનાપતિ બન્યા બાદ ટુમ્બીયા પર્વતની ગુફાઓમાં થતી જડીબુટ્ટી લેવા જવુ પડતું. પરંતુ જો આખલા સામેના દ્વંદ્વયુદ્ધ માં બે વ્યક્તિઓ વિજયી બને
રેમન્ડો સુતર્બ વનસ્પતિ સાથે ગુફા બહાર.. તિબ્બુરનું આક્રમણ અને વેલ્જીરિયા ઉપર આધિપત્ય.. કમ્બલા પત્ની અને પુત્રી સાથે ટુમ્બીયા પર્વત તરફ ભાગ્યો.. _______________________________________ બીજે દિવસે વેલ્જીરિયા પ્રદેશના બધા લોકો કોણ સેનાપતિ બનશે એ જોવા માટે વેલ્જીરિયા પ્રદેશના મુખિયા કમ્બુલાના નિવાસ્થાન ...વધુ વાંચોએકઠા થયા હતા. બપોર થવા આવી હતી છતાં અમ્બુરા અને રેમન્ડો સુતર્બ જડીબુટ્ટી લઈને પાછા ફર્યા નહોંતા. આખી જનમેદની સાંજ સુધી અમ્બુરા અને રેમન્ડોની વાટ જોતી બેઠી રહી. પણ એ બન્ને સાંજ થઈ ગઈ હોવા છતાં પાછા ના ફર્યા એટલે ચિંતાતુર ચહેરે બધા પોત પોતાના કબીલાઓ તરફ જવા લાગ્યા. શાર્વીનું મોઢું આજે સાવ ઉતરી ગયેલું દેખાતું હતું. એને સતત રેમન્ડોની
રેમન્ડો સુતર્બ જડીબુટ્ટી અને અમ્બુરાનું અર્ધ બેભાન અવસ્થામાં રહેલું શરીર ઊંચકીને ગુફાની બહાર નીકળ્યો. સાંજ પડી જવાથી બહાર અંધારું જામવા લાગ્યું હતું. રેમન્ડોએ અમ્બુરાનું શરીર ઊંચકીને એક પથ્થરની શીલા ઉપર મૂક્યું. ગુફામાંની દીવાલમાં જડેલા ભાલાઓમાં ફસાઈને અમ્બુરાના શરીરનો ખાસ્સો ...વધુ વાંચોવીંધાઈ ગયો હતો. લોહી પણ ઘણું બધું વહી ગયું હતું છતાં એમાં થોડાંક શ્વાસ બચ્યા હતા. એમ ભલે અમ્બુરા રેમન્ડોનો દુશ્મન હતો પણ હતો તો એનો દેશવાસી જ ને.. રેમન્ડોની દેશભક્તિ જાગી ઉઠી.. એ અમ્બુરા બચાવવા માટે પ્રયત્નો કરવા માંડ્યા. હજુ એ અમ્બુરાના શરીરમાં પડેલા ભાલાના ઘા સાફ કરતો હતો ત્યાં તો એને ટીમ્બીયા પર્વતની તળેટીમાં કોલાહલ સંભળાયો. એ ઝડપથી