Big Fish book and story is written by Harsh Pateliya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Big Fish is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
Big Fish - નવલકથા
Harsh Pateliya
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
આ વાત છે એક પિતા જેેમ્સની.જે તેના દીકરા એશને વાર્તા સંભળાવતા હોય છે. એ કહે છે કે જ્યારે હું શહેર એનાબેલામા જન્મ્યો,તે માછલી પહેલેથી જ બહુ ફેમસ હતી.કોઇ કહેતું તે સાઇઠ(60) વર્ષ પહેલાંથી છે,તો કોઈ કહેતું એ ડાયનોસોરના યુગથી છે.પણ મેં કોઈની વાત ન માની.હું તો બસ એને પકડવા માગતો હતો. જ્યારે હું તારી ઉંમરનો હતો ત્યારથી હું એ માછલીને પકડવાના પ્રયત્નો કરતો હતો. પરંતુ જે દિવસે તારો જન્મ થયો તે દિવસે મેં એ માછલીને પકડી લીધી. એ માછલી ને પકડવા મેં અનેક પ્રકારના પ્રયત્નો કર્યા પરંતુ તે કોઇ દિવસે મારા કાંટામા ન ફસાઈ. એક
આ વાત છે એક પિતા જેેમ્સની.જે તેના દીકરા એશને વાર્તા સંભળાવતા હોય છે. એ કહે છે કે જ્યારે હું શહેર એનાબેલામા જન્મ્યો,તે માછલી પહેલેથી જ બહુ ફેમસ હતી.કોઇ કહેતું તે સાઇઠ(60) વર્ષ પહેલાંથી ...વધુ વાંચોકોઈ કહેતું એ ડાયનોસોરના યુગથી છે.પણ મેં કોઈની વાત ન માની.હું તો બસ એને પકડવા માગતો હતો. જ્યારે હું તારી ઉંમરનો હતો ત્યારથી હું એ માછલીને પકડવાના પ્રયત્નો કરતો હતો. પરંતુ જે દિવસે તારો જન્મ થયો તે દિવસે મેં એ માછલીને પકડી લીધી. એ માછલી ને પકડવા મેં અનેક પ્રકારના પ્રયત્નો કર્યા પરંતુ તે કોઇ દિવસે મારા કાંટામા ન ફસાઈ. એક
આપણે જોયું કેે જેમ્સ અને તેના મિત્રો તેેે છોકરી ની આંખમાં પોતાની મૃત્યુ જુએ છે હવે આગળ.... તેમાંથી એક છોકરો જુએ છે કે તે જવાનીમાં જ મૃત્યુ પામશે, કોઈ જુએ છે કે તે ઉપરથી કૂદીને ...વધુ વાંચોગયો , અને તે બધા ત્યાંથી ભાગી જાય છે .પછી જેમ્સ પણ પોતાનો મૃત્યુ કઈ રીતે થવાનું છે તે પેલી છોકરીની આંખમાં જુએ છે. તેનુ આખંમાજોઈને જેમ્સના મુખ પર દુઃખ નથી. પરંતુ સંતોષ અનુભવે છે અને જેમ્સ તે છોકરીને તેના ઘરે મૂકીને ત્યાંથી ચાલ્યો જાય છે. હવે ફરીથી એશ કથાની દુનિયામાંથી હકીકતની દુનિયામાં આવે છે. જ્યાં પોતાના ઘરે પહોંચે છે.
આપણે જોયું કે જેમ્સના શહેર એનાબેલા માં એક રાક્ષસ આવ્યો હતો. તેણે શહેરમાં ખૂબ ઉથલપાથલ મચાવી હતી. તેનો ઉકેલ મેળવવા બધા શહેરીજનો બેર પાસે ગયા. બેર કોઈપણ લડાઈ-ઝઘડો ન ઈચ્છતા હોવાથી તેમણે કહ્યું કે આ મુશ્કેલીનો હલ આપણે વાત ...વધુ વાંચોલાવીશું.હવે આગળ... પરંતુ એ રાક્ષસ થી વાત કરવું એટલું સહેલું નહોતું. કોઈ પણ આગળ ન આવ્યું તેની સાથે વાત કરવા. પછી મેં કહ્યું હું એની સાથે વાત કરીશ અને હું એ રાક્ષસ ની સાથે વાત કરવા ગયો . તે રાક્ષસ તેની ગુફા માંથી બહાર આવ્યો ત્યારે તે બહુ વિશાળ હતો.મેં તેને કહ્યું કે તું મને ખાઈ શકે છે
આપણે જોયું કે જેમ્સ ખૂૂૂૂૂૂૂૂૂૂબ જ સુંદર શહેર જેનું નામ સેક્ટર હોય છે ત્યાં રોકાય છે. હવે આગળ... અહીં રાત્રેેેેે જ્યારે બધા લોકો નૃત્ય કરતા હોય છે ત્યારે જેમ્સ કહે છે કે, હવેે ...વધુ વાંચોજોવું છે. અહીંના બધા લોકો તેને સાંભળીને આશ્ચર્ય ચકિત થઈ જાય છે.અહીં એક આઠ વર્ષની છોકરી કે જેનું નામ જેની હોય છે, તેે તેને ખૂબ જ પ્રેમ કરે છે. તે નથી ઈચ્છતી કે જેમ્સ ત્યાંથી જાય. તે જેમ્સ ને કહે છે કે તમે બુટ વિના કેવી રીતે જશો. તેણે જેમ્સના બુટ પેલા તાર પર નાખી દીધા હોય છે. જેમ્સ કહે છે કે
આપણે જોયું કે જોન એ કોઈ રાક્ષસ નથી પરંતુ એક બહુ મોટો અને વિશાળ માણસ છે. હવે આગળ.... આવી રીતે જોનને પોતાનું કામ અને નોકરી મળી જાય છે.અહી જેમ્સ પણ ...વધુ વાંચોછોકરી ને જોવા છે. જેમ્સને છોકરીને જોઈને પહેલી નજરમાં જ પ્રેમ થઈ જાય છે પણ તે છોકરી સર્કસ જોવા માટે આવી હોય છે એટલે એ ત્યાંથી ચાલી જાય છે. આ વાતથીજેમ્સ ઉદાસ થઈ જાય છે. તે નહોતો જાણતો કે પેલી છોકરી ક્યાં રહે છે. સર્કસ નો માલિક જ્યારે જેમ્સની ઉદાસીનું કારણ પૂછે ત્યારેજેમ્સ બધું કહી દે છે. એ સરકસનો માલિક કહે છે કે હું એ