The game of destiny book and story is written by Kiran in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The game of destiny is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રારબ્ધ નો ખેલ - નવલકથા
Kiran
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
આનંદવન ની રમણીયતા ઘણા વર્ષો પેહલાની આ વાત છે. આનંદવન નામે એક જંગલ હતું. ત્યાંજાણે કે આ વસુંધરા લીલાછમ વૃક્ષોરૂપી લીલી ચાદર ઓઢીને પ્રકૃતિની ગોદમાં સૂતી હોય અને ત્યાંના પક્ષીઓ એને કલરવ કરી જગાડવા મથ્યા હોય એવું ઉલ્લાસ ભર્યું વાતાવરણ છવાયેલું રહેતું. એમાં પણ મોર એની કળા કરી આ રમણીય માહોલ ને વધુ આકર્ષક બનાવતો હોય એવો જંગલનો નૈસર્ગીક માહોલ રહેતો. આ જંગલ થી થોડી
આનંદવન ની રમણીયતા ...વધુ વાંચોઘણા વર્ષો પેહલાની આ વાત છે. આનંદવન નામે એક જંગલ હતું. ત્યાંજાણે કે આ વસુંધરા લીલાછમ વૃક્ષોરૂપી લીલી ચાદર ઓઢીને પ્રકૃતિની ગોદમાં સૂતી હોય અને ત્યાંના પક્ષીઓ એને કલરવ કરી જગાડવા મથ્યા હોય એવું ઉલ્લાસ ભર્યું વાતાવરણ છવાયેલું રહેતું. એમાં પણ મોર એની કળા કરી આ રમણીય માહોલ ને વધુ આકર્ષક બનાવતો હોય એવો જંગલનો નૈસર્ગીક માહોલ રહેતો. આ જંગલ થી થોડી
આનંદવન નામના જંગલ નજીક વિસનગર ગામમાં ગરીબ ખેડૂત દેવદાસ એની બીજી ગુણવાન પત્ની શ્યામા અને ત્રણ સંતાનો, બે દીકરી (શ્યામા ની કુખે જન્મેલી)અને એક દીકરો વૈભવ (પેહલી પત્ની નું સંતાન)જોડે રહેતો હતો. ગરીબ હોવાથી બધાનું પેટ એકલા હાથે ના ...વધુ વાંચોહોવાથી એને દુઃખી જોઈ શ્યામા એની મદદ કરવા સુનંદા (મોટી દીકરી)જોડે જંગલ માં લાકડા કાપી અને વેચી જે આના મળે એનાથી પતિ ને મદદરૂપ થવાનુ નક્કી કરે છે.આનંદવન ની સફર બીજા
શ્યામા અને દિકરી સુનંદા જંગલમાં લાકડા કાપવા જાય છે. બપોરના સમયે જમવા એક ઝાડ નીચે બેસે ત્યાં જ એક ઘેટાં નું બચ્ચું એમની નજીક આવે છે. બન્ને માઁ-દિકરી એને જોઈ જમવાનું બાજુમાં મૂકી એને પંપાળવા લાગે છે. ત્યાં અચાનક ...વધુ વાંચો-બાર વર્ષ ના એક છોકરાનો અવાજ સંભળાય છે...... સેતુ..... સેતુ.... ક્યાં છો તું???.... "પરિચય " થોડીવાર બન્ને માઁ-દીકરી જંગલ માં આમતેમ જુવે છે, ત્યાં એક તરફથી કોઈ બારેક વર્ષ નો છોકરો આવતો દેખાય છે અને એ જ બૂમો પાડતો હોય છે કે.... 'સેતુ.... સેતુ....
શ્યામા અને સુનંદા વીરુ નામના માઁ વગર ના છોકરા માટે ખીર બનાવી જંગલ માં જાય છે અને આતુરતા થી વીરુ ની રાહ જોતા હોય છે. 'મિત્રતા ની પહેલ' ...વધુ વાંચો થોડીવાર લાકડા કાપી શ્યામા વળી પાછું સામેના રસ્તા બાજુ જોવે છે. પણ, હવે જાણે કે એનાથી ના રહેવાતું હોય એમ લાકડા કાપવાનુ મૂકી સુનંદા ને કહે છે, 'બેટા, ચાલ હવે આપડે આગળ જઈએ. અહીં તો ક્યાંય સૂકા ઝાડવા દેખાતા નથી.' આમ કહી ભાતું લઇ શ્યામા સુનંદા ને લઇ સામે ના જ રસ્તા બાજુ ચાલતી થાય છે જ્યાંથી ગઈકાલે વીરુ
આનંદવન નામના જંગલમાં શ્યામા એની દિકરી સુનંદા સાથે લાકડા કાપવા જાય છે ત્યાં એનો એક વીરુ નામના નાના માઁ વગર ના છોકરા સાથે પરિચય થાય છે અને વીરુ ના પિતા શ્યામા ને લાકડા કાપવા માં મદદ કરે છે. લાકડા ...વધુ વાંચોકાપતા વીરુ ના પિતા શ્યામાને ઊંડા વિચારો માં પડેલી જોવે છે. 'ઝંખના ' વીરુ ના પિતા એ શ્યામા ઊંડા વિચારો માં ખોવાયેલી જોઈ ફરી પૂછ્યું, 'બેન શુ થયું? જાણે આમ જમવા પર તમારું ધ્યાન જ નથી એવું લાગે છે. શુ વાત છે? આ