Hume tumse pyar itna book and story is written by Vijay Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hume tumse pyar itna is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હમેં તુમસે પ્યાર ઇતના - નવલકથા
Vijay Raval
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
પ્રકરણ- પ્રથમ/૧‘હેય.. વેઈટ વેઈટ.. પ્લીઝ યાર, મને શર્ટનાં બટન તો ઓપન કરવા દે.’ હજુ રાજન તેનું સેન્ટેન્સ પૂરું કરે ત્યાં તો.. મેઘનાએ રાજનના શર્ટનાં પહેલાં બટન પાસેથી એક હાથ જમણી અને બીજો હાથ ડાબી તરફ આવેગમાં ખેંચતા શર્ટના લીરાં સાથે બટન રૂમમાં ચારેબાજુ વિખરાઈ ગયા. ‘વ્હોટ વેઈટ? યુ નો રાજન, જિંદગી કેટલી ટૂંકી છે?” રાજનના કેશથી છવાયેલી છાતી પર તેનું માથું ઢાળીને આંખો મીંચી દેતા મેઘનાએ પૂછ્યું.મેઘનાના રેશમી અને ખૂશ્બુદાર કેશથી ઢંકાયેલા તેનાં ચહેરા પર આવેલી લાલીની અનુભૂતિથી મેઘનાનાં કપાળ પર ચુપકીદીથી ચુંબન ચોડીને રાજ પૂછ્યું,‘કેટલી?’ રાજનની હડપચી પર કીસ કરતાં મેઘના બોલી.‘બે સેકંડ વચ્ચેના સમય જેટલી. બદમાશ.’મેઘના વોરા.શહેરની પ્રતિષ્ઠિત ખાનગી કો-ઓપરેટીવ બેંકમાં
પ્રકરણ- પ્રથમ/૧‘હેય.. વેઈટ વેઈટ.. પ્લીઝ યાર, મને શર્ટનાં બટન તો ઓપન કરવા દે.’ હજુ રાજન તેનું સેન્ટેન્સ પૂરું કરે ત્યાં તો.. મેઘનાએ રાજનના શર્ટનાં પહેલાં બટન પાસેથી એક હાથ જમણી અને બીજો હાથ ડાબી તરફ આવેગમાં ખેંચતા શર્ટના લીરાં ...વધુ વાંચોબટન રૂમમાં ચારેબાજુ વિખરાઈ ગયા. ‘વ્હોટ વેઈટ? યુ નો રાજન, જિંદગી કેટલી ટૂંકી છે?” રાજનના કેશથી છવાયેલી છાતી પર તેનું માથું ઢાળીને આંખો મીંચી દેતા મેઘનાએ પૂછ્યું.મેઘનાના રેશમી અને ખૂશ્બુદાર કેશથી ઢંકાયેલા તેનાં ચહેરા પર આવેલી લાલીની અનુભૂતિથી મેઘનાનાં કપાળ પર ચુપકીદીથી ચુંબન ચોડીને રાજ પૂછ્યું,‘કેટલી?’ રાજનની હડપચી પર કીસ કરતાં મેઘના બોલી.‘બે સેકંડ વચ્ચેના સમય જેટલી. બદમાશ.’મેઘના વોરા.શહેરની પ્રતિષ્ઠિત ખાનગી કો-ઓપરેટીવ બેંકમાં
પ્રકરણ – બીજું/૨‘રાજન, ચાલુ રાઈડએ જમ્પ મારતાં તો આવડે છે ને?’ હસતાં હસતાં મેઘનાએ પૂછ્યું.‘તારી સ્ટાઈલ જોઇને એવું જ લાગે છે કે આજે એ પણ આવડી જશે.’ મેઘનાની ઢંગધડા વગરની બુલેટની રાઈડ જોઈને રાજનએ જવાબ આપતાં આગળ પૂછયુ,‘તું પહેલાં ...વધુ વાંચોબુલેટ ચલાવાતી હતી કે શું? ‘‘સર્કસમાં ચલાવવા માટેની જ પ્રેકટીસ કરું છું, બુલેટ તો લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જ ચલાવી રહી છું ડીયર.’ બુલેટની સ્પીડ વધારતાં મેઘનાએ જવાબ આપ્યો.‘ઓ.. ત્તારી! હવે બીજે ક્યાંય તો ખબર નહીં પણ, આવતીકાલનાં ન્યુઝ પેપરનાં ફ્રન્ટ પેઈજ પર તો જરૂર આવી જ જઈશું, એ તો ફાઈનલ છે.’ હસતા હસતા રાજન બોલ્યો. કોઈપણ બુલેટ
પ્રકરણ- ત્રીજું/૩જયારે રાજનએ વિશાળ એપલવુડ ટાઉનશીપના મેઈન ગેઇટ પાસે બાઈક સ્ટોપ કરી ત્યારે એકઝેટ સમય થયો હતો રાત્રિના ૯:૪૦નો . હજુ જવાહરલાલનો કોલ નહતો આવ્યો એટલે મેઘનાને ખાતરી થઇ ગઈ કે પપ્પા હજુ ઘરે આવ્યા નથી. બાઈક પરથી ઉતરીને ...વધુ વાંચોથોડીવાર રાજન સામે જોઈને હસતી રહી.‘શું જુએ છે જંગલી બિલાડી ? રાજનએ પૂછ્યું. ‘જંગલી બિલાડીનું દિલ આ ગોરા છછુંદર પર આવી ગયું છે, એટલે વિચારું છું કે તને મારા પંજામાંથી છોડાવશે કોણ ?’ રાજનના વાળ વીંખતા મેઘના બોલી.‘આઈ નો. બટ તારી હાલત એવી છે કે..તું મને ખાઈ પણ ન શકે અને રહી પણ ન શકે. એટલે હું બિન્દાસ છે, ડીયર.’ ‘અત્યારે તો પબ્લિક
પ્રકરણ- ચોથું/૪સીસીડી માંથી છુટ્ટા પડ્યા પછી મેઘનાને સડન્લી સૌથી પહેલો વિચાર એ આવ્યો કે..લલિતએ આ રીતે પબ્લિક પ્લેસમાં અને તે પણ મેઈન રોડ પર પીછો કરવાની સ્ટાઈલમાં તેની જોડે કયારે’ય વાત નહતી કરી. અને આજે મેઘનાને લલિત કંઇક વધુ ...વધુ વાંચોઈમોશનલ લાગ્યો. પણ પછી બીજી જ પળે ફાલતું જેવા લાગતાં વિચારોને દિમાગમાંથી હાંકીને શોપિંગ કરવામાં વ્યસ્ત થઈ ગઈ. મેઘના સાથેના પરિચયમાં આવ્યાં બાદ પહેલી વાર લલિતને આ મુલાકાત દરમિયાન મેઘનાએ વિનોદવૃતિની આડમાં કરેલા કટાક્ષના કાંટા કયાંય સુધી લલિતના ઝમીરને ખુંચતાં રહ્યાં. તે છતાં લલિતને મેઘના પ્રત્યે સ્હેજ પણ દ્વેષભાવ નહતો ઉદ્ભ્વ્યો. પણ, મેઘનાના કેટલાંક ગર્ભિત શબ્દોથી લલિતને ઊંડે ઊંડે
પ્રકરણ- પાંચમું/૫રાજન એક ક્ષણ માટે પણ કંઇક વિચારે એ પહેલાં તો મેઘનાના રોદ્ર સ્વરૂપ સાથેના વીજળીની ચમકારાની ઝડપે રાજનના ગાલ પર સટાસટ ચોડી દીધેલાં સણસણતાં તમાચાથી રાજનનું સમગ્ર અસ્તિત્વ હચમચી ઉઠ્યું હતું. એક પણ શબ્દ બોલ્યા વિના રાજનએ ...વધુ વાંચોપગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડતી મેઘનાને ઊભી કરી.ચહેરા પર આંસુ સાથે વીખરાઈને ચોંટેલા વાળ અને લાલચોળ આંખોથી અવિરત નીતરતી અશ્રુધારા સાથે મેઘના રાજનની આંખોમાં આંખો નાખીને બોલી. ‘રાજન....’ આટલું બોલતાં જ તેણે હથેળીએથી જોરથી મોં દબાવી દીધું.. રાજન હજુ કંઈ બોલવા જાય એ પહેલાં તો મેઘનાએ તેના નાક પર આંગળી મુકતા ચુપ રહેવાનું કહેતા બોલી .‘સ્સ્સ્સસ્સશ્શ્સ........ચુપ,’ પ્લીઝ એક શબ્દ ન બોલીશ