સંબંધોની કસોટી - 1 ક્રિષ્ના પારેખ_ક્રિયશ દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો સંબંધોની કસોટી - 1 Sambandhoni kasoti - 1 book and story is written by K P in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sambandhoni kasoti - 1 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સંબંધોની કસોટી - 1 ક્રિષ્ના પારેખ_ક્રિયશ દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 746 1.9k 'નીલ, બોલનેે ક્યાં જવાનું છે? તે કીધું હતું કે, આજે તો તને એક મસ્ત જગ્યા એ લઇ જઈશ અને તું લાવી લાવીને મને અહીંયા રિવરફ્રન્ટ લાવ્યો જ્યાં આપણે પાંચસો વાર આવી ગયા છે. નથિંગ સ્પેશ્યિલ યાર.. ' નેત્રા એ ...વધુ વાંચોપણ મીઠા અવાજ માં નીલ ને કહ્યું. નેત્રા અમદાવાદના પ્રતિષ્ઠિત વેપારી નિશીથ શાહની એકમાત્ર દીકરી હતી. નેત્રાની મમ્મી એને આઠ વર્ષની મૂકીને જ બીમારીમાં મૃત્યુ પામી હતી. પરંતુ નિશીથભાઈ એ સહેજ પણ માં ની કમી મેહસૂસ નહતી થવા દીધી. નેત્રા નિશીથભાઈ નું સર્વસ્વ હતી. લાડકોડ માં ઉછરેલી નેત્રા પણ ખુબજ સમજદાર અને ડાહ્યી હતી ક્યારેય એણે કોઈ પણ વસ્તુ માટે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સંબંધોની કસોટી - 1 સંબંધોની કસોટી - નવલકથા ક્રિષ્ના પારેખ_ક્રિયશ દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (29) 3.9k 12.1k Free Novels by ક્રિષ્ના પારેખ_ક્રિયશ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ