Mitrata thi prem sudhi book and story is written by Dhanvanti Jumani _ Dhanni in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mitrata thi prem sudhi is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મિત્રતા થી પ્રેમ સુધી - નવલકથા
Dhanvanti Jumani _ Dhanni
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
કહેવાય છે ને કે જે , પ્રેમ ની શરૂઆત મિત્રતા થી થાય છે તે બેસ્ટ હોય છે. તો મારે એવા જ બે વ્યક્તિઓ ની વાત કરવાની છે.જેમના પ્રેમ ની શરૂઆત મિત્રતા થી થાય છે. અને એ મિત્રતા એક દિવસ પ્રેમ માં બદલાઈ જાય છે. ને પાછી મિત્રતા પણ social media વાળી, કેમ કે પાછો હવે whatsapp નો જમાનો આવી ગયો ને!!! તો આ વાત છે ધ્વનિ અને પ્રેમ ની. બંનેની મિત્રતા whatsapp પર થઈ ગઈ. ધ્વનિ અેટલે અવાજ અને પાછી ધ્વનિ નો સ્વભાવ પણ એવો જ બોલ બોલ કરવું આખો દિવસ, બોલકણો સ્વભાવ ને થોડી
કહેવાય છે ને કે જે , પ્રેમ ની શરૂઆત મિત્રતા થી થાય છે તે બેસ્ટ હોય છે. તો મારે એવા જ બે વ્યક્તિઓ ની વાત કરવાની છે.જેમના પ્રેમ ની શરૂઆત મિત્રતા થી થાય છે. અને એ મિત્રતા એક દિવસ ...વધુ વાંચોમાં બદલાઈ જાય છે. ને પાછી મિત્રતા પણ social media વાળી, કેમ કે પાછો હવે whatsapp નો જમાનો આવી ગયો ને!!! તો આ વાત છે ધ્વનિ અને પ્રેમ ની. બંનેની મિત્રતા whatsapp પર થઈ ગઈ. ધ્વનિ અેટલે અવાજ અને પાછી ધ્વનિ નો સ્વભાવ પણ એવો જ બોલ બોલ કરવું આખો દિવસ, બોલકણો સ્વભાવ ને થોડી
ભાગ 1 મા આપણે ધ્વનિ અને પ્રેમની મિત્રતા ની કેટલીક પળો જોઈ, હવે એ અધુરી સ્ટોરી ને આગળ વધારીએ. પ્રેમ કામથી જ્યારે પાછો હોસ્ટેલ આવે છે ...વધુ વાંચોતે સૌથી પહેલા ધ્વનિ ને ફોન કરીને કહે છે કે હું હોસ્ટેલ આવી ગયો છુું અને હવે દરરોજ ની જેમ સાંજે આપડી વાતો શરૂ, આટલું સાંભળતા ની સાથે ધ્વનિ ખૂબ ખુશ થઈ જાય છે. ને બંનેે પોતપોતાના કામે જાય છે.સાંજ પડે છે નેે પ્રેમ મેસેજ કરે છે, હેલ્લો ધ્વનિ, ને સામે રિપ્લાય પણ તરત જ કેમ છે પ્રેમ? પ્રેમે કીધું, હું મજામા તું કે, તું કેમ છે? આમ
ભાગ 2 મા આપણે જોયું કે પ્રેમ ધ્વનિ ને કીધા વગર સૂઈ જાય છે અને ધ્વનિ ગુસ્સે થઈને પ્રેમ ના કોઈ મેસેજ નો રિપ્લાય નથી કરતી અને પ્રેમ પણ વિચારે છે કે કામથી ઘરે જઈને શાંતિથી મનાવી લઈશ એમ ...વધુ વાંચોછે . હવે આગળ ________________??______________ હવે પ્રેમ કામ કરી ઘરે આવે છે ને સૌથી પહેલા ધ્વનિ ને મેસેજ કરે છે પણ ધ્વનિ મેસેજ નો રિપ્લાય નથી આપતી પ્રેમ કહે છે કે ધ્વનિ રિપ્લાય તો આપ , ધ્વનિ રિપ્લાય આપે છે, શું છે? નથી કરવી મારે વાત જા
ભાગ - 3 મા આપણે જોયું કે, પ્રેમ તેના મિત્ર ના લગ્નમાં મુંબઈ જાય છે . તે રાત્રે નીકળ્યો હોવાથી, પ્રેમ અને ધ્વનિ બંને વચ્ચે પહેલીવાર લેટ નાઈટ ચેટ થાય છે. બંને ધીમે ધીમે એકબીજાની આદત બનતા હતા હવે ...વધુ વાંચો પ્રેમ અને ધ્વનિ બંને મેસેજમાં મોડે સુધી વાતો કરે છે. પ્રેમ મુંબઈ પહોંચે છે અને ધ્વનિ ને કહે છે કે, હવે તું સૂઈ જા આપણે સવારે શાંતિથી વાત કરીશું. પ્રેમ અને ધ્વનિ બંને એકબીજાને બાય કહીને ધ્વનિ સુઈ જાય છે.
ભાગ 4 માં આપણે જોયું કે પ્રેમ જ્યાં તેના મિત્રના લગ્નમાં ગયો હતો ત્યાં નેટવર્ક ન આવવા ને કારણે પ્રેમ અને ધ્વનિ ની એકબીજા સાથે વાત થઈ શકતી નથી જેના કારણે બંને બેચેન થાય છે . નેટવર્ક આવતાં જ ...વધુ વાંચોધ્વનિ ને ફોન કરે છે અને બંને ખુશ થાય છે . પ્રેમ પાછો હોસ્ટેલ આવી જાય છે હવે આગળ........ ##############################હવે પ્રેમ અને ધ્વનિ બંને દરરોજ વાતો કરતા . બંને જાણે એકબીજાની આદત જ બની ગયા હતા . બંનેની મિત્રતાને હવે છ મહીના થઈ ગયા હતા . બંને દરરોજ સાંજે વાતો કરતા અને સુઈ જતા . બંને હવે ફ્રેન્ડમાથી બેસ્ટ ફ્રેન્ડ બની