ji le zara book and story is written by Komal Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. ji le zara is also popular in મેગેઝિન in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જી લે ઝરાં - નવલકથા
Komal Mehta
દ્વારા
ગુજરાતી મેગેઝિન
તમારાં જીવન માં પ્રૉબ્લેમ શું છે? અરે યાર અમુક લોકો નાં જીવન માં બધું બહુજ પરફેક્ટ હોય છે. તો પણ એ લોકો ખુશ નથી રહી શકતાં. ખુશ રહેવા માટે શું જોવે ? એવો સવાલ તમને પણ આવ્યો હશે ને! ઘણાં લોકો ને આવે છે. આવા સવાલો કે સાલું ખુશ કઈ રીતે રહી શકાય. પરંતુ મને ક્યારે આવો સવાલ નથી આવતો કે ખુશ કઈ રીતે રહી શકાય. હવે તમને એમ લાગશે કે હું આવું કેમ કહી રહી છું. જીવન નો બહુ સરળ નિયમ છે. ખુશ રહેવા માટે ક્યારે તમારે વધારે મહેનત નથી કરવી પડતી જનાબ. ?ખુશ રહેવા માટે ક્ષમા કરી દેવા
તમારાં જીવન માં પ્રૉબ્લેમ શું છે? અરે યાર અમુક લોકો નાં જીવન માં બધું બહુજ પરફેક્ટ હોય છે. તો પણ એ લોકો ખુશ નથી રહી શકતાં. ખુશ રહેવા માટે શું જોવે ? એવો સવાલ તમને પણ આવ્યો હશે ને! ...વધુ વાંચોલોકો ને આવે છે. આવા સવાલો કે સાલું ખુશ કઈ રીતે રહી શકાય. પરંતુ મને ક્યારે આવો સવાલ નથી આવતો કે ખુશ કઈ રીતે રહી શકાય. હવે તમને એમ લાગશે કે હું આવું કેમ કહી રહી છું. જીવન નો બહુ સરળ નિયમ છે. ખુશ રહેવા માટે ક્યારે તમારે વધારે મહેનત નથી કરવી પડતી જનાબ. ?ખુશ રહેવા માટે ક્ષમા કરી દેવા
?દર્દ.... ?આ શબ્દ સાંભળીને મને એક સોંગ ની યાદ આવે છે કે " દર્દ દિલો કે કમ હો જાતે, મે ઓર તુમ અગર હમ હો જાતે." દર્દ એટલે શું, તમને દર્દ ની કોઈ વ્યાખ્યા સમજાય છે. ?મારા હિસાબે દર્દ ...વધુ વાંચોબહું જ સરળ વ્યાખ્યા છે, કે આપણને કંઈ વાગ્યું અને ત્યાં લોહી નીકળે એટલે પીડા થાય છે. પરંતુ પીડા ની કેટલી અલગ અલગ હોય છે. અમુક પીડા આપણને લોકો નાં શબ્દો થી થતી હોય છે, શરીર પર લાગ્યાં ગાવો ની તો રુઝ પણ આવી જાય છે. પરંતુ મન પર લાગેલા ગાવો ક્યારે ભરાતા નથી. ગણી વાર આ ગાવો નું દુઃખ
બ્લોક.?બ્લોક એટલે શું ? આજનાં યુગ નો નવો શ્રાપ એટલે બ્લોક? તમે ક્યારે કોઈને બ્લોક કરી શકો. જ્યારે એ માણસ જોડે તમારે વાત નથી કરવી, પરંતુ એ માણસ સતત તમને ફોન કે મેસેજ કરે છે, તો આપણે એણે બ્લોક ...વધુ વાંચોદેવાનું.???પરંતુ અમુક લોકો નાની નાની બાબત માં એકબીજાને બ્લોક કરે છે, જેમ કે ગુસ્સો આવી ગયો કોઈ વાત ઉપર તો બ્લોક, ખાસ કરીને છોકરી ઓ વધારે બ્લોક કરે છે, પરંતુ હવે તો છોકરાઓ પણ બ્લોક કરે છે.?જે માણસ બ્લોક થતું હોય, એના દિલ પર તો તલવાર નાં ગા થાય હોય ને એટલું તો પાછું એણે દુઃખ થાય.?બ્લોક કર્યું તો કર્યું
અટેચમેન્ટ. આપણે માણસ છે, અને માણસ માં લાગણીઓ તો રહેવાની. તમે વિચાર્યું છે ક્યારે પણ કે આપણે કેમ કોઈ નાં જોડે અટેચ થઈ જઈ છે. એ માણસ માં એવું શું છે કે આપણને એના તરફ આકર્ષિત કરે છે. એક ...વધુ વાંચોવ્યકિત કે જેને આપણે ક્યારે મળ્યાં પણ નાં હોય રુબરુ , બસ એના જોડે વાતો થતી હોય ઓનલાઈન અને ફોન કે ચેટ પર! અને આપણે એ વ્યકિત જોડે પ્રેમ થઈ જાય. પણ હું પ્રેમ નહીં માનું એણે, આને એક અટેચમેન્ટ કહેવાય. લગાવ એક જાતનો, પ્રેમ અને અટેચમેન્ટ માં બહુ નાનો ફરક છે. કે જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો, ત્યારે
?સોશ્યલ મીડિયા ની દુનિયા જ્યાં કોણ કેટલું સાચું છે, અને કોણ કેટલું ખોટું છે. સાચા ખોટા ની ફરક તો આપણે માણસ સામે હોય ત્યારે પણ કદાચ નથી સમજી શકતાં. માટે હંમેશાં સાવધાન રહેવું અનિવાર્ય હોય છે. કોઈપણ વ્યકિત ...વધુ વાંચોઆપણે વાત કરીએ છે, જે વ્યકિત ને આપણે જાણતાં નથી, એ શું છે, એ ક્યાં સુધી માં મોટો થયો છે, એની માનસિકતા શું છે, એના વિચારો કેવા છે. એની અને તમારી દુનિયામાં કેટલો તફાવત છે. ?જાણીતાં લોકો પણ ક્યારેક આપણાં માટે ખરાબ સાબીત થઈ જતાં હોય છે. તો પછી અજાણતાં લોકો માટે આપણે શું વિચારી શકીએ. કઈ નહિ ને! કોઈપણ વ્યકિત