College days and love book and story is written by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. College days and love is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કોલેજના દિવસો અને પ્રેમ - નવલકથા
વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
લેખક તરફથી:- આ મારી પ્રથમ રચના નથી. પરંતુ ગદ્યના રૂપમાં આ મારો પ્રથમ પ્રયત્ન છે. આ મારી રચના વાચકો સમક્ષ મુકું છું. તથા આશા રાખું છું કે વાચકમિત્રોને આ રચના પસંદ આવશે. નોંધ: આ રચના માત્ર ને માત્ર લેખકના વિચારોની જ ઉપજ છે. તેનો કોઈ જ જીવંત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. તથા જો તેમ હોય તો તે માત્ર એક સંયોગ જ હશે. આ રચના માત્ર ને માત્ર મનોરંજન તથા વંચન માટે કરવામાં આવેલ છે. કોપીરાઈટ: આ રચનાના તમામ કોપીરાઈટ માત્ર ને માત્ર લેખકના રહેશે. લેખકની પરવાનગી વગર કે જાણ બહાર આ રચનાને કોઈપણ માધ્યમથી પ્રકાશિત કરી શકાશે નહી.
લેખક તરફથી:- આ મારી પ્રથમ રચના નથી. પરંતુ ગદ્યના રૂપમાં આ મારો પ્રથમ પ્રયત્ન છે. આ મારી રચના વાચકો સમક્ષ મુકું છું. તથા આશા રાખું છું કે વાચકમિત્રોને આ રચના પસંદ આવશે. નોંધ: આ રચના માત્ર ને માત્ર લેખકના ...વધુ વાંચોજ ઉપજ છે. તેનો કોઈ જ જીવંત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. તથા જો તેમ હોય તો તે માત્ર એક સંયોગ જ હશે. આ રચના માત્ર ને માત્ર મનોરંજન તથા વંચન માટે કરવામાં આવેલ છે. કોપીરાઈટ: આ રચનાના તમામ કોપીરાઈટ માત્ર ને માત્ર લેખકના રહેશે. લેખકની પરવાનગી વગર કે જાણ બહાર આ રચનાને કોઈપણ માધ્યમથી પ્રકાશિત કરી શકાશે નહી.
બસ પછી તો પુછવું જ શું? મને તેની દરેક વાત સારી લાગતી. તેનું હસવું, આંખોના ઉલાળા, વાળની મોકળી લટો... બસ જોયા જ કરૂ. બસ ત્યારબાદ મારૂ કાર્ય શરૂં થયું. તેને પામવાનું કાર્ય. સાથે સાથે ડર પણ લાગતો કે તે ...વધુ વાંચોનહી થાય તો? પણ પછી એવા ખરાબ વિચારો હું મારા મનમાંથી કાઢી નાંખતો. શિક્ષકો પણ વારંવાર ટોક્યા કરતા:”ભણવામાં ધ્યાન રાખ. બીજે ધ્યાન રાખવું હોય તો વર્ગની બહાર જતા રહો.” પણ શું કરવું મને તેનું ચરસી બંધાણ થઈ ગયું હતું. વારંવાર તેની તરફ જોવાઈ જ જવાતું. એવામાં ખબર પડી કે એક મારો મિત્ર વિરલ તેની સાથે અગાઉ અભ્યાસ કરતો હતો. તેની
આમને આમ દિવસો પસાર થતા રહ્યા અને મારો તેના તરફનો પ્રેમ વધુ ને વધુ દ્રઢ થતો રહ્યો. હું તેની સાથે વાત કરવાનો કે તેની નજીક જવાની એક પણ તક જતી નહોતો કરતો. દરરોજ સવારે કોલેજ બસમાં જતી વખતે હું ...વધુ વાંચોબેસતી વખતે તેને અચુક ફોન કરતો કરીને અમે મિત્રો જે બસમાં બેઠા હોઈએ તે બસ જણાવતો. એવામાં એક દિવસ તેની એક મિત્ર એક્તાનો મારી ઉપર રવિવારના રોજ ફોન આવ્યો. તે મારી પણ સારી મિત્ર હતી. પણ હું તેને બહેન માનતો. તેણે મને વાતવાતમાં જણાવ્યું કે તેને પણ હું ગમું છું. પણ તે મને જણાવવા માંગતી નથી. ઓહો! શું દિવસ હતો
એક દિવસ હું ઘરમાં મારા કોમ્પ્યુટર ઉપર બેઠો હતો. મારી ટેવ મુજબ તેના અલગ કરેલા ફોટાનું ફોલ્ડર ખોલીને રાખ્યું હતું. ઘરના બધા જ સભ્યો જેવા આમ-તેમ થાય કે તરત જ હું તેના ફોટા જોવા લાગતો હતો. પણ જ્યારથી મને ...વધુ વાંચોપડી કે હું પણ તેને ગમું છું ત્યારથી હું કોમ્પ્યુટરમાં તેના ફોટા જોતા-જોતા તેની સાથે વાતોએ વળગી જતો. પણ આજે તેના ફોટા જોતા-જોતા હું ખોવાઈ ગયો, બરાબર એ જ સમયે મારી મમ્મી પાછળ આવી ને ઉભી રહી ગઈ અને હું એકલા એકલા જે બબડ્યા કરતો હતો તે સાંભળતી હતી. તે સમજી ગઈ કે આજકાલ મારૂં ચિત્ત ક્યાં ચોંટ્યું હતું. રહી
અચાનક ઘેર જતા રસ્તામાં એક્તાનો ફોન આવ્યો. તેણે જણાવ્યું કે તારા માટે એક સૌથી સારી ખુશ ખબર છે. તેણે હા પાડી છે. તેને પણ તું ગમે છે. આજે ફરી એક વાર હું અગાસી પર ગયો અને નાચવા કુદવા લાગ્યો. ...વધુ વાંચોઘડી તે રણીયામણી, મારી વ્હાલીએ હા પાડ્યાની વધામણી રે. આજે હું ખુબ જ ખુશ હતો. આજે મારી લાગણીઓ ક્યાંય સમાતી નહોતી. આજે મારી મમ્મી પણ કહેતી હતી કે, “કેમ ભાઈ આજે તુ તો ખુબ જ ખુશ છો ને કંઈ? કઈં નવીન છે કે? પણ તેને કોણ કહે કે તેના દિકરાએ તેના માટે વહુ પસંદ કરી લીધી છે. પણ મારી ઇચ્છા