Prem no karun anjam book and story is written by Hardik Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem no karun anjam is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ નો કરૂણ અંજામ - નવલકથા
Hardik Patel
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
( hello, મારા વાચક મિત્રો હું આજે અહીંયા મારી first સ્ટોરી મૂકવા જઈ રહ્યો છું. આશા રાખું છું કે તમને જરૂર ગમશે. જો તમને મારી પસંદ પડે તો મહેરબાની કરીને તમારો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી છે જેથી મને લખવા માટે પ્રોત્સાહન મળતું રહે. આ સ્ટોરી રીયલ નથી પણ એક રીયલ લવ સ્ટોરી જે લોકો સાચો પ્રેમ કરતા હોય તેમણે ક્યારેય તેમના પાર્ટનર પર શક ના કરવો જોઈએ . બાકી તેનો શું અંજામ આવે તે આ સ્ટોરી માં દેખાડવામાં આવ્યું છે. ) શીર્ષક ~ " પ્રેમ નો કરૂણ અંજામ " ???????????????? આલોક આજે જાણે સાવ તૂટી ચૂક્યો હતો . આજે
( hello, મારા વાચક મિત્રો હું આજે અહીંયા મારી first સ્ટોરી મૂકવા જઈ રહ્યો છું. આશા રાખું છું કે તમને જરૂર ગમશે. જો તમને મારી પસંદ પડે તો મહેરબાની કરીને તમારો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી છે જેથી મને ...વધુ વાંચોમાટે પ્રોત્સાહન મળતું રહે. આ સ્ટોરી રીયલ નથી પણ એક રીયલ લવ સ્ટોરી જે લોકો સાચો પ્રેમ કરતા હોય તેમણે ક્યારેય તેમના પાર્ટનર પર શક ના કરવો જોઈએ . બાકી તેનો શું અંજામ આવે તે આ સ્ટોરી માં દેખાડવામાં આવ્યું છે. ) શીર્ષક ~ " પ્રેમ નો કરૂણ અંજામ " ???????????????? આલોક આજે જાણે સાવ તૂટી ચૂક્યો હતો . આજે
શીર્ષક ~ "પ્રેમ નો કરૂણ અંજામ" -( પાર્ટ - 2) ( hello વાચકમિત્રો આગળ ના ભાગ માં આપણે જોયું કે આલોક અને નેહા ની મુલાકાત કોલેજ ની લાયબ્રેરીમાં થાય છે. બંનેના દિલ માં થોડા ભાવ જાગે છે.પણ, નેહા થોડી ...વધુ વાંચોહોવાથી તે લાયબ્રેરી છોડીને ઘરે જવા નીકળી પડે છે. પણ તેણે કાન માં ઈયરફોન નાખેલા હોવાથી પાછળ કોઈ બોલાવી રહ્યું તેનો અવાજ નથી સંભળાતો. પણ સામે થી એક વ્યક્તિ તેને જણાવે છે કે તમને કોઈ પાછળ બોલાવી રહ્યું છે.પાછળ ફરીને જોવે છે તો આલોક હોય છે. હવે,આગળ ) ???????????????? આલોક નજીક આવ્યો અને કહ્યું " મેડમ તમે તમારી નોટબુક
શીર્ષક ~" પ્રેમ નો કરૂણ અંજામ " પાર્ટ - 3 ( આગળ ના પાર્ટ માં આપણે જોઈ ગયા કે આલોક અને નેહા એકબીજા ને સરપ્રાઈઝ આપવા માંગે છે આલોક હોટેલ માં રાહ જોવે છે પણ હજી સુધી નેહા આવી ...વધુ વાંચોતેનો ફોન પણ બંધ આવે છે. હવે , જોઈએ આગળ....) ??????????????? આલોક તો હજી વિચારી રહ્યો હતો ત્યાં તો નેહા ને સામેથી આવતા જોઈ. તેને જોઈને આલોક ના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. આજે તેના ચહેરા ની ખુશી કઈંક અલગ જ હતી. નેહા આજે ખૂબ સુંદર દેખાઈ રહી હતી. જાણે કે કોઈ અપ્સરા સ્વર્ગ પરથી ઉતરીને ધરતી પર આવી
શીર્ષક ~ " પ્રેમ નો કરુણ અંજામ" (પાર્ટ - 4) ( hello, વાચક મિત્ર આગળ ના પાર્ટ માં આપણે જોયું કે આલોક એન્ડ નેહા એક હોટેલ માં મળે છે . આલોક નેહા ને સરપ્રાઈઝ આપે છે . પણ અચાનક ...વધુ વાંચોના ફોન માં આવેલા રાહુલ ના મેસેજ પછી આલોક થોડો અપસેટ થઇ જાય છે. પણ નેહા ના આવ્યા પછી તે બધું ભૂલી નેહા ને પોતાના દિલ ની વાત કરે છે હવે જુઓ આગળ .....) ???????????????? નેહા તો આંખો ફાડીને જોઈ રહી કે શું તે સપનું તો નથી જોઈ રહીને ? તેણે પોતાના હાથ ને એક ચિમટી ભરી અરે... ના
શીર્ષક ~"પ્રેમ નો કરુણ અંજામ"( પાર્ટ - 5 ) (Hello વાચકમિત્રો આગળ ના પાર્ટ માં આપણે જોયું કે આલોકે નેહા ને પ્રપોઝ કર્યું પણ નેહા એ તેને પછી જવાબ આપશે તેવું કહ્યું તે પણ એક સરપ્રાઈઝ આપીને બીજીબાજુ રાહુલ ...વધુ વાંચોમળવા આવે છે આલોક તેને છુપાઈ ને તેની વાત સાંભળે છે અને નેહા ને જે ગિફ્ટ આપી તેના વિશે વિચારે છે કે શું ગિફ્ટ આપી હશે નેહા ને!? હવે આગળ....) ???????????????? (આલોક તો જાણે થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયો. ને વિચારે છે કે શું રાહુલ અને નેહા એકબીજા ને love કરે છે? તો નેહા એ મને કેમ રાહુલ વિશે