Pahelo Varsaad book and story is written by Prinjal patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pahelo Varsaad is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આ એક લવ સ્ટોરી છે કે કેવી રીતે બે પાત્રો મળવા માટે ઝંખે છે અને એમની આ પ્રેમની રમત પણ કમાલ છે કે એમને તેમાં જીતવા નથી દેતી.આ મારો પહેલો પ્રયત્ન છે સ્ટોરી લખવાનો તો આશા રાખું છું કે ...વધુ વાંચોમારી આ પ્રથમ વાર્તા જરૂર પસંદ આવશે અને સારા પ્રતિભાવ ની આશા રાખું છું....
હજુ તો વાત ની શરૂઆત જ થઈ છે.... મળવાનું તો થયું જ નથી. બંને હવે એકબીજા સાથે વાત કરવા તત્પર રહે છે.... શું આ વાત પ્રેમ સુધી પહોંચશે કે એમની આ મિત્રતા ફક્ત અહીં સુધી જ સીમિત રહેશે!! કોણ ...વધુ વાંચોકરશે સામે વાળું પાત્ર હા પાડશે ...
આરવ ની ના મારા માટે આઘાત સમાન હોય એવું લાગતું હતું. કારણકે હું એમ વિચારતી હતી કે એ પણ મને એટલો જ પ્રેમ કરે છે જેટલો હું એને કરૂં છું... પણ હવે શું!!
...વધુ વાંચોભગવાન મારી આ પ્રેમની ગાડી ક્યાં સુધી પહોંચાડશે!!!!
આ સ્ટોરી નો અંતિમ ભાગ છે...
હવે આરવને શૈલી સાથે વાત કરવા માં વધારે રસ રહ્યો નથી તો શું બંને હવે જુદા થઇ જશે
પણ હજુ તો એ લોકો એક પણ વખત મળ્યા નથી .તો શું મળ્યા વગર જ દૂર ...વધુ વાંચોજશે
0પહેલો વરસાદ (મિલન ધરતી સાથે ) જે દિવસ ની હું છેલ્લાં 2 વર્ષ થી રાહ જોતી હતી તે દિવસ હતો ,.... આજે હું અને આરવ ફર્સ્ટ ટાઈમ ...વધુ વાંચોહતા .સવાર થી જ હું તો હેપ્પી હેપ્પી ફરતી હતી .આજે એ મને મળવા મારી કોલેજ આવવાનો હતો .... પણ આમ અચાનક !!!!! (1 દિવસ પહેલા ) શૈલી પછી તે આરવ ને કોલ કર્યો સાંચી મને છેલ્લાં 3 અઠવાડિયા થી આ જ પ્રશ્ન પુછતી હતી . એમાં હતું એવું કે આરવ સ્ટડી માટે USA જવાનો છે અને મારે એને મળવું હતું પણ બ્રેક