vatan ni vate book and story is written by ER.ALPESH in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. vatan ni vate is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હિજરત શબ્દથી લગભગ તો આપણે બધા જ પરિચિત છીએ. જ્યારે ભારત અને પાકિસ્તાન એમ બે અલગ દેશોનું નિર્માણ થયું ત્યારે કરોડો લોકોએ કરેલી હિજરત ના કેટલાંક ભયાવહ દ્રશ્યોની કલ્પના માત્રથી હૃદય હચમચી જાય છે. ત્યારે હિજરત એ લોકોની મજબૂરી ...વધુ વાંચોપરંતુ આજે તો શોખ, એશ-આરામ, સમૃદ્ધિ વગેરે ને પામવા માટે લોકો વતન છોડીને બીજે ક્યાંક જાય છે. હજુયે કેટલાક મજબુર લોકો રોજી રોટી કમાવવા માટે પણ હિજરત કરે છે અને આ એક કડવું સત્ય છે. વિચારો કે આપણે પણ પોતાનું ઘર છોડીને બીજે ક્યાંક હંમેશા રહેવાનું થાય તો....! ભગવાન કરે એવું ક્યારેય ન થાય અને જે લોકો પોતાના ઘરથી દૂર
આખોય પરિવાર તળાવ પાસે બનેલા અણબનાવ ના વિચારો થી ડઘાયને સ્તબ્ધ બનીને રસ્તા પાસે કોઈ વાહનની વાટ જોતો ઊભો હતો. એવામાં એક ઊંટ ગાડી વાળો ત્યાંથી પસાર થાય છે. ચહેરા પર માંડ માંડ હાસ્ય આવતું હોય અને જેના પર ...વધુ વાંચોના વાદળો તૂટી પડ્યા હોય એવી એકદમ નિરાશ મુખમુદ્રા વાળા અને પહાડી ચાલકને દૂરથી જોઈને ઊભો રાખવાની હિંમત નોહતી થતી પરંતુ દેખાવમાં રાજસ્થાની લાગતા એ ભાઈને ઊભા રાખ્યા સિવાય બીજો કોઈ ઉપાય પણ ન હતો. દાદીમાના એ વિનમ્ર છોકરાએ એને માંડીને વાત કરી તો એ ભાઈએ તેના પરિવાર ને પાછળ ગાડીમાં બેસાડ્યાં. વાડ વિનાની એકદમ ખુલ્લી એ ગાડીમાં ઊંટ માટે
થાકીને ઢીલાઢબ થઈ ગયેલા પાંચેય જણા સામે પડકાર હતો કે રાત પડે એ પહેલાં જંગલ માંથી બહાર નીકળી જવાનું , પણ હજી તો જંગલ શરૂ પણ નહતું થયું. તેઓ જંગલથી ઘણા દૂર હતા અને તેને પસાર કરવા માટે કોઈ ...વધુ વાંચોપરિવહન જરૂરી હતું. જો તેઓ ચાલીને જાય તો સમયસર પહોંચવું મુશ્કેલ હતું. તેઓ ઇચ્છે તો એક દિવસ તે ગામમાં રોકાઈ જાય અને બીજા દિવસે વહેલા નીકળે તો કોઈ મુશ્કેલી થાય નહિ, પણ વતન જવાની તીવ્ર ઘેલસા તેમને રોકી શકી નહિ અને તેઓ ત્યારે જ ચાલવા માંડ્યા. પ્રકૃતિ પણ સાથ આપે છે જો પ્રયત્નો રુદિયાં ના રાજીપા સાથે હોય, એ હકીકત