love triangle book and story is written by Kishan Bhatti in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. love triangle is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - નવલકથા
Kishan Bhatti
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ભૂમિ અને પ્રતીક બંને એક સારી એવી કોલેજમાં અભ્યાસ કરે છે .ભૂમિ એક શહેરના પ્રખ્યાત એવા બીઝનેસમેન ની છોકરી છે ,તે રોજ કોલેજમાં સૌથી મોંઘી કાર લઈ ને આવે છે .અને પ્રતીક એક મધ્યમ વર્ગ નો છોકરો છે, બંને ભણવામાં બહુ જ હોશિયાર છે.તે અમદવાદ ની જાણીતી એવી કોલેજમાં અભ્યાસ કરે છે.ભૂમિ એક કોમર્સની વિદ્યાર્થી છે,અને પ્રતીક એક સાયન્સનો વિદ્યાર્થી છે.પ્રતીક સાયન્સ માં તે કોલેજમાં એમ.બી.બી.એસ. ના પહેલા વર્ષ માં છે ,અને ભૂમિ પણ તે જ કોલેજ માં પહેલા વર્ષ માં પ્રવેશ મેળવે છે.ભૂમિ અને પ્રતીક ની મુલાકાત આમ તો કોલેજમાં થતી નથી બંને એક બીજાને જોવા પણ મળતા નથી
ભૂમિ અને પ્રતીક બંને એક સારી એવી કોલેજમાં અભ્યાસ કરે છે .ભૂમિ એક શહેરના પ્રખ્યાત એવા બીઝનેસમેન ની છોકરી છે ,તે રોજ કોલેજમાં સૌથી મોંઘી કાર લઈ ને આવે છે .અને પ્રતીક એક મધ્યમ વર્ગ નો છોકરો છે, બંને ...વધુ વાંચોબહુ જ હોશિયાર છે.તે અમદવાદ ની જાણીતી એવી કોલેજમાં અભ્યાસ કરે છે.ભૂમિ એક કોમર્સની વિદ્યાર્થી છે,અને પ્રતીક એક સાયન્સનો વિદ્યાર્થી છે.પ્રતીક સાયન્સ માં તે કોલેજમાં એમ.બી.બી.એસ. ના પહેલા વર્ષ માં છે ,અને ભૂમિ પણ તે જ કોલેજ માં પહેલા વર્ષ માં પ્રવેશ મેળવે છે.ભૂમિ અને પ્રતીક ની મુલાકાત આમ તો કોલેજમાં થતી નથી બંને એક બીજાને જોવા પણ મળતા નથી
પ્રતિક ક્લાસ માં જ હોય છે એક લેકચર પૂરો તો થાય છે પણ તે વિશ્વાસ કરી નથી શકતો તેને હવે ભૂમિ વિશે જાણવાંની ઈચ્છા થાય છે અને મન માં અને મનમાં તે વિચાર કરે છે ભૂમિ અને ગૌરવ વિશે ...વધુ વાંચોસબંધ છે તે ખાલી ફ્રેન્ડ જ છે કે એમ જ મળ્યો હશે તેનું મગજ કામ કરતું હોય તેવું લાગતું નથી એટલે તે વિહાનને મળવાનું નક્કી કરે છે અને તે વિહાનને મળવા જય છે તે લેકચર પૂરો થવા ની રાહ જોવા લગે છે અને પ્રતિક માટે લેકચર પૂરો કરવો પણ એઘરો બનતો જાહ છે એક એક મિનિટ તેના માટે એક એક
ભૂમિ અને વિહાન બંને છુટા પડે છે ભૂમિ પાસે પ્રતિક જ્યાં રહે છે તે ઘર નું સરનામું આવી ગયું છે ભૂમિ વિચાર કરે છે કે પ્રતિક ને મળવા જવું કે નહીં તેની ખબર પૂછવા જવી કે નહીં તે વિચાર ...વધુ વાંચોને વિચાર માં તે કોલેજથી ઘરે પહોંચી જાય છે તે તેના રૂમ માં જઈ ફ્રેશ થઇ ને ફરી તે જ વિચાર માં પડે છે અને તે હિમ્મત કરી ને મન ને મનાવીને પ્રતિકને મળવા માટે જવું છે તેવો નિશ્ચર્ય કરી લે છે તેના મમ્મી ઘરે હોય છે ભૂમિ ઘરે આવ્યા પછી ઘર થઈ બહાર બોવ જ ઓછી જય છે તે
ભૂમિ અને પ્રતિક એકબીજાની સામે જોતા રહેતા હોય છે .જાણે સમય રોકાઈ ગયો હોય તેવું લાગે છે .ના ભૂમિ કાઈ બોલે છે ના તો પ્રતિક .બંને એકબીજામાં એટલા ખોવાયેલા હોય છે કે બાજુમાં આસિક ઉભો છે તેનું પણ તે ...વધુ વાંચોભાન રહેતું નથી એક પણ આંખનું મટકું માર્યા વગર એકબીજાની આંખમાં જોયા જ કરે છે .આ બાજુ આસિક આ બનેની સૌ વારાફરતી જોવે છે તો પણ તેની નઝર એકબીજામાં લિન જ છે . આસિક આ બંનેનું મિલાન જોઈને પાંચ મિનિટ જેટલો સમય વીતી જાય છે પણ કોઈ કાઈ બોલતું નતબી એકદમ નિરંતર શાંતિ પ્રસરી ગઈ છે હવે તેમાં આસિક
આસિક : પ્રતિક અને ભૂમિને આઈસ્ક્રીમ આપતા બોલે છે .ભૂમિ તારા માટે ચોકોલેટ આઈસ્ક્રીમ અને પ્રતિક માટે વેનીલા આઈસ્ક્રીમ લાવ્યો છું .ભૂમિ : તને કેમ ખબર મને ચોકોલેટ આઈસ્ક્રીમ ભાવે છે ? આસિક : એમ જ લઈ આવ્યો . ...વધુ વાંચોચોકોલેટ બહુ પસંદ હોય છે એટલે તારા માટે લાવ્યો . ત્યાં ભૂમિ અને પ્રતિક હસવા લાગે છે સાથે આસિક પણ હસવા લાગે છે .ભૂમિ : આસિક તો તો તારે ગર્લફ્રેન્ડ હોવી જ જોઈએ ? શુ પ્રતિક આસિકને ગર્લફ્રેન્ડ છે ને ? આસિક :ના ભૂમિ નથી મારે કોઈ ગર્લફ્રેન્ડ .વિશ્વાસતો કર.ભૂમિ : ઓકે