A Silent Witness! book and story is written by Manisha Makwana in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. A Silent Witness! is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
A Silent Witness! - નવલકથા
Manisha Makwana
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
"મુંબઈ નગરી ફિલ્મો ની નગરીમાં શહેરના શોરગૂલ માં મધ્યરાત્રિએ એક સમૃદ્ધ સોસાયટી માં રહેતા ધનાઢ્ય વેપારી જે શહેરના નામાંકિત અને ઇન્વેસ્ટર્સના લિસ્ટમાં મોખરે હતા તેવા ૫૦ વર્ષિય રેહાન અવસ્થીનું ખૂન"..... ટીવી ન્યુઝ ચેનલોની બ્રેકીંગ ન્યુઝ અને અખબારોની હેડ લાઈન વાંચીને સૌ-કોઈ અચંબિત હતા. પોલિસ, ચાર થી પાંચ તબીબો અને ઇન્વેસ્ટીગેટિંગ ઓફીસર્સની આખીય ટીમ વારદાતના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે આજુબાજુમાં અને લાગતા વળગતાની પૂછપરછ અને તપાસ શરુ કરી દીધી હતી. તબીબો અને નિષ્ણાતોની ટીમ જરૂરી પુરાવા એકઠા કરી રહી હતી. બે થી ત્રણ કલાક બાદ આખરે ટીમે લગભગ ૧૦૦ જેટલા જરૂરી લાગતા પુરાવાઓ અને દસ્તાવેજો એકઠા કરી લીધા.એમાંથી દસ્તાવેજો
"મુંબઈ નગરી ફિલ્મો ની નગરીમાં શહેરના શોરગૂલ માં મધ્યરાત્રિએ એક સમૃદ્ધ સોસાયટી માં રહેતા ધનાઢ્ય વેપારી જે શહેરના નામાંકિત અને ઇન્વેસ્ટર્સના લિસ્ટમાં મોખરે હતા તેવા ૫૦ વર્ષિય રેહાન અવસ્થીનું ખૂન"..... ટીવી ન્યુઝ ચેનલોની બ્રેકીંગ ન્યુઝ અને અખબારોની હેડ લાઈન ...વધુ વાંચોસૌ-કોઈ અચંબિત હતા. પોલિસ, ચાર થી પાંચ તબીબો અને ઇન્વેસ્ટીગેટિંગ ઓફીસર્સની આખીય ટીમ વારદાતના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે આજુબાજુમાં અને લાગતા વળગતાની પૂછપરછ અને તપાસ શરુ કરી દીધી હતી. તબીબો અને નિષ્ણાતોની ટીમ જરૂરી પુરાવા એકઠા કરી રહી હતી. બે થી ત્રણ કલાક બાદ આખરે ટીમે લગભગ ૧૦૦ જેટલા જરૂરી લાગતા પુરાવાઓ અને દસ્તાવેજો એકઠા કરી લીધા.એમાંથી દસ્તાવેજો
((ભાગ ૧ માં આપણે જોયું કે મિસ્ટર અવસ્થીનું શ્વાસ રૂંધાવાથી મોત થયું છે એવું પી. એમ. રિપોર્ટ માં મળે છે. ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી રોહિત અને અન્ય લોકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવે છે. હવે આગળ .........)) ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- મિસ્ટર ...વધુ વાંચોતમારા અને તમારા ભાઈ ના સબંધો કેવા હતા? તમારા વચ્ચે કઈ એવી ઉગ્ર બોલાચાલી થઇ હોય? અને આવેશ માં આવી જઈને ક્યાંક તમારાથી જ તમારા ભાઈ નું......... રોહિત :- (વચ્ચે થી જ અટકાવીને ) કેવી વાત કરો છો સર! ભાઈ જ મારો પરિવાર હતો. મમી પાપા અને ભાભીના ગયા પછી ભાઈ જ તો એક હતા મારા પરિવાર માં. ભાઈ તો
(( ભાગ ૨ માં આપણે જોયું કે ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી રોહિત ની પૂછપરછ કરે છે પણ કઈ એવું શંકાસ્પદ લાગતું નથી. ત્યારબાદ સબ ઇન્સ્પેક્ટર પાંડે બાકીની તપાસ નું રિપોર્ટિંગ કરવા માટે આવે છે. તે વખતે ફોરેન્સિક લેબ માંથી ફોન ...વધુ વાંચોછે કે મિસ્ટર અવસ્થી ના હાથ ની આંગળીયો પરથી એક ડી. એન. એ. મળ્યું છે......હવે આગળ.......)) ડૉક્ટર સાળંકે:- (ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રીને પોતે જ રિપોર્ટ લેવા માટે આવતા જોઈને) શું વાત છે આ તો ઇન્સ્પેક્ટર સાહેબ પોતે આવ્યા છે ફોરેન્સિક રિપોર્ટ લેવા માટે? લાગે છે કેસ ઇન્સ્ટ્રેસ્ટિંગ થઇ ગયો છે! ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- હા આજે મિસ્ટર પાંડેને જરા બીજા કેસની તપાસ માટે મોકલ્યા
A Silent Witness! ((આપણે ભાગ 3 માં જોયું કે યશ પરમાર ને ચોરી અને ખુનના ગુનામા 3 લાખ રૂપીયાનો દંડ અને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે અને આ ખબર વાયુ વેગે ચોમેર ફેલાઇ જાય છે. આ ખબર સાંભળતા ...વધુ વાંચોજ પોલીસ સ્ટેશનમાં એક છોકરી આવે છે. હવે આગળ...)) "ક્યાં છે તમારા ઇન્સ્પેક્ટર સાહેબ? આ રીતે નિર્દોષોને સજા ફટકારવામાં આવશે તો આખા દેશમાં હોબાળો કરીને રાખી દઈશ. ના કોઇ સબૂત ના કોઈ સાક્ષી! ખાલી ડી.એન.એ.ના આધાર ઉપર સીધી ઉમરકેદ?" એ જ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસોમાં એક રૂપાળી છોકરી આવે છે.ગંભીર છતા મોહક નમણો ચહેરો, ખભા પર ખૂલ્લા મૂકેલા કાળા ભમ્મર
(( ભાગ ૪ માં આપણે જોયું કે મુગ્ધા હાઈકોર્ટ માં અપીલ કરે છે અને ડી.એન.એ. વિશે જાણકારી મેળવવા માટે તે પોતાની ફ્રેન્ડ નંદિની ને મળવા માટે હૈદરાબાદ પહોંચી જાય છે.....હવે આગળ...)) (મુગ્ધા નંદિની ને કેસ વિશે વાત કરે ...વધુ વાંચોનંદિની :- મુગ્ધા! તારી વાત એકદમ સાચી છે. માત્ર ડી.એન.એ. ના આધાર પર એ સાબિત ના કરી શકાય કે યશે જ આ ખૂન કર્યું છે. DNA એટલે Deoxyribonucleic Acid (ડીઓક્સિરીબોન્યુકલિક એસિડ). એ માત્ર માણસ માટે જ નહિ પણ કોઈ પણ સજીવ ના શરીર વિશે વિગતવાર માહિતી આપતી એક શૃંખલા છે જે દરેક ને પેઢી દર પેઢી વારસાગત મળતી આવતી હોય. સીધી