Khuni koun ? book and story is written by hardik joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Khuni koun ? is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ખૂની કોણ? - નવલકથા
hardik joshi
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
જય હિન્દ મિત્રો, હું હાર્દિક જોષી આજ થી મારી પહેલી નવલકથા ખૂની કોણ? શરૂ કરવા જઈ રહ્યો છું. શરૂઆત માં એક સામાન્ય ક્રાઈમ સ્ટોરી લાગતી આ નવલકથા આગળ જતાં કેવા કેવા રહસ્યો ને ઉજાગર કરે છે અને કેવા કેવા ભયંકર ષડયંત્રો ને ખુલા કરે છે તે તમામ વાતો ને ધ્યાન માં રાખી ને ચાલો શરૂ કરીએ આ નવી સફર._________________રાજકોટ શહેર ના કાલાવડ રોડ પરના એકદમ જ પોશ વિસ્તાર માં આવેલા માતૃકૃપા બંગલામાં નિખિલ તેમની પત્ની નિરાલી સાથે રહેતો હતો. નિખિલને ત્રણ પેઢી નો શેર બજારમાં કામ કરવાનો અનુભવ છે. નિખિલના દાદા એ સ્થાપેલી એક નાનકડી એડવાઇઝરી ફર્મ આજે એક ખૂબ જ
જય હિન્દ મિત્રો, હું હાર્દિક જોષી આજ થી મારી પહેલી નવલકથા ખૂની કોણ? શરૂ કરવા જઈ રહ્યો છું. શરૂઆત માં એક સામાન્ય ક્રાઈમ સ્ટોરી લાગતી આ નવલકથા આગળ જતાં કેવા કેવા રહસ્યો ને ઉજાગર કરે છે અને કેવા કેવા ...વધુ વાંચોષડયંત્રો ને ખુલા કરે છે તે તમામ વાતો ને ધ્યાન માં રાખી ને ચાલો શરૂ કરીએ આ નવી સફર._________________રાજકોટ શહેર ના કાલાવડ રોડ પરના એકદમ જ પોશ વિસ્તાર માં આવેલા માતૃકૃપા બંગલામાં નિખિલ તેમની પત્ની નિરાલી સાથે રહેતો હતો. નિખિલને ત્રણ પેઢી નો શેર બજારમાં કામ કરવાનો અનુભવ છે. નિખિલના દાદા એ સ્થાપેલી એક નાનકડી એડવાઇઝરી ફર્મ આજે એક ખૂબ જ
વીતેલા અંક માં આપણે જોયું કે રાજકોટ માં શેરબજાર નીં એડવાઈઝરી કંપની ધરાવતા અબજોપતિ નિખિલ ની મોજ મસ્તી માં મસ્ત રહેતી એવી પત્ની નિરાલી ની એક સવારે હત્યા થઈ જાય છે. ઘર ના વફાદાર નોકર કમ કેરટેકર એવા ...વધુ વાંચોકાકા તરત જ નિખિલ ને ફોન કરી ને માહિતી આપે છે, અને બીજો ફોન કિશન કાકા શહેર ના જાંબાઝ પોલીસ ઓફિસર અમિતાભ પંડિતને લગાવે છે.હવે આગળ...__________________આજ ની ઘટના નાં બે વર્ષ પહેલાં ની વાત છે જ્યારે હજુ નિખિલ ના લગ્ન થયા ન હતા, ત્યારે નિખિલ અને નિરવ બંને સાથે શહેર નાં યાજ્ઞિક રોડ ખાતે આવેલી એક હોટેલ ના પ્રાંગણ માં થી
રાજકોટ શહેર ના જાણીતા બિઝનેસમેન નિખિલ ની પત્ની નિરાલી ની હત્યા થઈ હતી. પોલીસ ઇન્સ્પેકટર અમિતાભ પંડિત અને સબ ઇન્સ્પેકટર અભિમન્યુ રાઠોડ તપાસ આગળ વધારે છે. તપાસ માં સોપારી કિલર અસલમ નું નામ બહાર આવે છે, હવે આગળ...__________નિરાલી ની ...વધુ વાંચોને બે દિવસ વીતી ગયા છે. સવાર ના નવ વાગ્યા હતા, રોજ ની જેમ જ અમિતાભ અને અભિમન્યુ ચા ની ચૂસકી લગાવતા લગાવતા વિચારી રહ્યા હતા. અચાનક કંઇક યાદ આવ્યું હોય તેમ અમિતાભ એ પૂછ્યું, "અભિમન્યુ, નિરાલી ના મમ્મી અને પપ્પા નું શું કહેવું છે?" "સર, નિરાલી ના પપ્પા કેતન નિખિલ ના પપ્પા રમેશ દાસ ના જૂના મિત્ર છે. અને
રાજકોટ શહેર ના જાણીતા બિઝનેસમેન નિખિલ ની પત્ની નિરાલી ની હત્યા થઈ હતી. પોલીસ ઇન્સ્પેકટર અમિતાભ પંડિત અને સબ ઇન્સ્પેકટર અભિમન્યુ રાઠોડ ની તપાસ માં સોપારી કિલર અસલમ નું નામ બહાર આવે છે, હજુ કેસ આગળ વધે ત્યાં જ ...વધુ વાંચોના પપ્પા અને નિખિલ ના સસરા કેતન નું યે ખૂન થઈ જાય છે, હવે આગળ...__________નિખિલ ને મળી ને અમિતાભ તેના એક ખબરી બંટી ને મળવા ગયો હતો. તેણે બંટી ને નિખિલ વિશે માહિતી કઢાવવા નું કામ સોંપ્યું હતું. પોલીસ માટે ખબરી તંત્ર તેના ત્રીજા અદ્રશ્ય હાથ તરીકે કામ કરે છે. સીધી રીતે જ્યારે કોઈ માહિતી કે કામ ના કઢાવી શકાય
નિરાલી અને તેના પપ્પા કેતન ના હત્યા કેસ માં અમિતાભ પંડિત ને બે સોપારી કિલર અસલમ અને સુંદર નું પગેરું મળ્યું હતું પરંતુ પોલીસ તેમના સુધી પહોંચે તે પહેલાં જ બંને ને ઝેર આપી ને મારી નાખવા માં આવે ...વધુ વાંચોહવે આગળ...__________સવાર ના સાડા અગિયાર વાગ્યા છે અને અમિતાભ પોલીસ સ્ટેશન માં પોતાની ઓફિસ માં બેઠો છે. નિરાલી ની હત્યા ને આજે બે અઠવાડિયા વીતવા આવ્યા હતા અને કેતન ની હત્યા ને પણ આઠ દિવસ વીતી ગયા હતા. અસલમ અને સુંદર ના મૃત્યુ ની સાથે જ અમિતાભ આ કેસ અંગે એક નિરાશા માં સપડાઈ ગયો હોય તેવું લાગતું હતું. તેને