Rajjo ni dairy book and story is written by KALPESH RAJODIYA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rajjo ni dairy is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
K.D. RAJODIYA ની ડાયરી - નવલકથા
KALPESH RAJODIYA
દ્વારા
ગુજરાતી વાર્તા
"ડર ,ભય, FEAR" ડર શૂ છે?? કેવો હોય છે ડર.?? ડર અથવા ભય આ શબ્દ ને વાસ્તવિકતા મા વ્યાખ્યાયીત નથી કરી શકાતો. પણ લોકો મા , આપણા મા કોઈ ને કોઈ રીતેે આ ડર અન ભય છૂપાયેલો હોય છે. જેમ કે ,અંધકાર થી ડર લાગવો, પાણી થી ડર લાગવો, ઉંચાઈ થી ડર લાગવો. આવી અનેેેક વસ્તુ / સ્થળથી ડર લાગતો હોય છે. પણ મારો ડર મોહબ્બત છે. છે ને અજીબ ડર..?? આમ જુઓ તો મારો એક સિદ્ધાંત છે. " ના મને અપમાન નો ડર છે. ના તો સન્માન નો મોહ." પણ
"ડર ,ભય, FEAR" ડર શૂ છે?? કેવો હોય છે ડર.?? ડર અથવા ભય આ શબ્દ ને વાસ્તવિકતા મા વ્યાખ્યાયીત નથી કરી શકાતો. ...વધુ વાંચો પણ લોકો મા , આપણા મા કોઈ ને કોઈ રીતેે આ ડર અન ભય છૂપાયેલો હોય છે. જેમ કે ,અંધકાર થી ડર લાગવો, પાણી થી ડર લાગવો, ઉંચાઈ થી ડર લાગવો. આવી અનેેેક વસ્તુ / સ્થળથી ડર લાગતો હોય છે. પણ મારો ડર મોહબ્બત છે. છે ને અજીબ ડર..?? આમ જુઓ તો મારો એક સિદ્ધાંત છે. " ના મને અપમાન નો ડર છે. ના તો સન્માન નો મોહ." પણ
દોસ્તી...... એક દેખાવો ......આપણે કયારેય પણ અલગ નઇ એ ,એવી કસમ( promise) ખાઈએ. !!! બધા એ આ વાત ને સ્વીકાર કરી અને કસમ ખાધી. ...વધુ વાંચો હવે, તમને એમ થતું હશે કે બધા એટલે કોણ.??? તો હૂ તમને જણાવી દવ કે બધા એટલે અમે પાંચ મિત્રો. હૂ, જય, વિનય, કરણ, દેવાશં . * * * વાત ની શરૂઆત કોલેજ ના પહેલા વષૅ ની છે.મારુ એડમિશન વડોદરા ની કોલેજ માં થયું
હિટ એન્ડ રન કેસ .... ટ્રિંગ..... ટ્રિંગ.. મોબાઇલ ફોન ની રિંગટોન ધીમે અવાજે સભંળાઈ રહી હતી. મેં મારી ઉંઘ માં જ ફોન ઉઠાવ્યો અને ...વધુ વાંચોકરવાની શરૂઆત કરી.. હું :- હેલ્લો..વીરલ :- હા.. હેલ્લો કલ્પેશ હું વીરલ વાત કરું છું.હું. :- હા બોલ ... હું થોડા અણગમતા અવાજ સાથે બોલ્યો.. અને કહ્યું કેમ અત્યારે ફોન કર્યો સવાર સવારમાં.?વીરલ. :- કલ્પેશ ...(એ મારું નામ બોલ્યો .. ત્યારે મને એના
જાતિ ધર્મ - ધર્મ જાતિ.... પ્લીઝ આકાશ તું બીજું ના વિચાર તો . મારા પપ્પાએ આપણાં સબંધ ની જાણ થઈ ગઈ છે.અને તે આપણા સબંધ ની ચોખ્ખી ના પાડી દીધી છે. આપણી કાસ્ટ (જાતિ) અલગ છે. એટલે એમણે સખત ...વધુ વાંચોકર્યો છે. અને કહ્યું જો તે આની સાથે કોઈ સંબંધ રાખ્યો છે તો તું મારું મરેલું મોં જોઇશ. એટલે હવે હું એમને દુઃખી કરવા નઈ માગતી એટલે એમની પસંદ ના છોકરા સાથે હું લગ્ન કરી રહી છું. સોરી, માફ કરજે મને. ભલે હું તારી સાથે લગ્ન કરી નઈ શકુ પણ પ્રેમ તો તને જ કરતી હતી અને તને જ કરીશ.
સ્ત્રીત્વयत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवत:।यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफला: क्रिया:।।અર્થાત જ્યાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે, દેવતાઓ રમન કરે છે અને જ્યાં તેમનો ...વધુ વાંચોથાય છે, બધી ક્રિયાઓ નિરર્થક હોય છે.જ્યાં સ્ત્રીની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતાઓ પણ ત્યાં રહે છે. પણ અત્યાર ના સમય માં આપણે સ્ત્રી ઓ નું સન્માન કરતા ભૂલી ગયા છીએ.આજ ની સોશીયલ મીડીયા નિ દુનિયા માં નાના વિચારો ને કારણે મોટું કૃત્ય કરે છે . અને સોશીયલ મિડીયા જેવા કે વોટ્સ અપ, ફેસ બુક, ઇંસ્ટાગ્રામ પર છોકરી કે સ્ત્રી