"ડર ,ભય, FEAR"
ડર શૂ છે??
કેવો હોય છે ડર.??
ડર અથવા ભય આ શબ્દ ને વાસ્તવિકતા મા વ્યાખ્યાયીત નથી કરી શકાતો.
પણ લોકો મા , આપણા મા કોઈ ને કોઈ રીતેે આ ડર અન ભય છૂપાયેલો હોય છે. જેમ કે ,અંધકાર થી ડર લાગવો, પાણી થી ડર લાગવો, ઉંચાઈ થી ડર લાગવો. આવી અનેેેક વસ્તુ / સ્થળથી ડર લાગતો હોય છે. પણ મારો ડર મોહબ્બત છે.
છે ને અજીબ ડર..??
આમ જુઓ તો મારો એક સિદ્ધાંત છે. " ના મને અપમાન નો ડર છે. ના તો સન્માન નો મોહ." પણ મને તો આ One Side Love મા ડર લાગે છે.
હા ! મને ડર લાગતો હતો.ન...ના.. હજૂ પણ ડર લાગે છે. કે જો હૂ એને કઇશ કે હૂ તને પ્રેમ કરું છુ અને એના જવાબમાં ના આવે એ વાત થી મને ડર લાગે છે.
વાત એમ છે. કે હૂ મારા જ કલાસ મા ભણતી છોકરી ના પ્રેમ મા પડયો છૂ. પ્રેમ,સહાનુભૂતિ,કાળજી રાખવી, આ બધી લાગણીઓ મારા તરફથી ભરપુર છે.પણ સામેની તરફ , એટલે કે હૂ જેનેે પ્રેમ કરું છું એનેે મારા પર કોઈ લાગણી કે પ્રેમ છે કે નઇ એ હૂ નથી જાણતો. બસ એક આજ કારણ ના લીધે હૂૂ એનેે કઇ નથી શકતો કે હૂ તનેે પ્રેમ કરું છુ.
'પ્રેમ તો કરયો છે અને કરતો રહીશ. પણ હૂ તેને નથી કઇ શકતો એનો મને ડર લાગે છે.
હૂ અત્યાર સુધી એમજ વિચાર કરી રહયો હતો કે મને ડર નથી લાગતો. પણ મને મારા આ મિથ્યાભિમાન નો અહેસાસ થયો. અને મને ખબર પડી કે હૂ મારા પ્રેમ નો "ઇજહાર" ના કરી શકૂ તો હૂૂ દુનિયા નો સૌૌથી મોટો ડરપોક છૂૂ.
હા, મને ડર લાગે છે ને શાયદ આગળ પણ લાગતો રહેશે. કેમ કે મને પ્રેમ નો ઇજહાર કરવા મા દુનિયા થી ડર નથી લાગતો પણ મારા પ્રેમ થી તને ગુમાવવા નો ડર લાગે છે. અને આ ડર ને કારણે શાયદ હૂ કયારેય મારી મહોબ્બત સુધી નહીં પહોંચી શકુ.
लगे डर सारे मूजे पर ।
डर ना लगे अपनी मोहब्बत का इजहार करने मे।।
तू इतनी शक्ति एवं सामर्थ्य दे मेरे खुदा।
की बोल दू उसको मे प्यार करता हू मे तुझसे ।।
और वो मेरे इज़हार का स्वीकार कर वो भी बोलने ।
लगे की हा मे भी तुझसे प्यार करती हूँ ।।
...... કયા સુધી .....કયા સુધી.....
આ ડર/ભય સાથે સંબંધ ક્યાં સુધી છે . શૂ હૂ કયારેય આનાથી દૂર થઈ શકે એમ છુ.??? શૂ હૂ મારા પ્રેમ ની લાગણી નો અનુભવ કરવા મળશે.???
થોડા સમય પછી.......
મને અહેસાસ થયો કે જો હૂ મારા પ્રેમ ને મેળવવા માટે થોડો સમય પ્રયત્ન કરી ને વાસ્તવિકતા મા જો હૂ તેને મારા પ્રેમ નો ઇજહાર કરૂ તો શાયદ હૂ તેને મેળવી શકાય છે.
મને મારા અહેસાસ પછીથી હૂ મારા પ્રેમ નો ઇજહાર કેમ કરૂ એના વિશે વિચાર કરવા લાગ્યો. અને મને થોડા સમય માટે જ સારો વિચાર આવ્યો .
મે મારા વિચાર પર એકલો જ તૈયારી કરવા લાગ્યો.મારી બધી તૈયારી થોડા સમય મા જ થઇ ગઈ.
અને મે હિમ્મત ભેગી કરી ને મે ફોન લગાવ્યો અને મે એને મળવા માટે પૂછયું. એણે થોડી વાર પછી હા પાડી એમના ઘરની પાછળ ના બગીચામાં બોલાવ્યો. હૂ મારી બધી તૈયારી સાથે એની બોલાવેલી જગ્યા પર ગયો અને મે હિમ્મત ભેગી કરી ને સીધુ અને કઈ દીધું કે I LOVE YOU. હૂ તમને ખૂબ જ પ્રેમ કરૂ છુ. એ થોડી વાર હસતાં પછી કહ્યું કે અરે પાગલ હૂ પણ તને ખૂબ જ પ્રેમ કરૂ છું . પણ તને કેમ કહેવું કે સમજાતું નહોતું. આભાર તારો કે તે મને પ્રેમ નો ઇજહાર કરયો. I LOVE YOU TOO.
એ દિવસે મને સમજાયું કે ડર તો એક દીવાલ છે. આ દીવાલ ને સમય ની સાથે તોડી નાખવી જોઇએ.
???