Kabir book and story is written by Ved Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kabir is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કબીર : રાજનીતિ ના રણમાં - નવલકથા
Ved Patel
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
કબીર ને નાનપણથી જ ગણિત ના કોયડા , જાસૂસી વાર્તાઓ ,મગજ ની રમતો , વગેરે માં બહુ જ શોખ.કબીર પોતાના ક્લાસ નો મોનીટર.પોતાના મિત્રો ને મસ્તી કરવા દે પણ જો સામેની ગેંગ નો કોઈ મસ્તી કરે તો પોતાના સર ને કહીદે…પોતાની વિરૃદ્ધ જો કોઈ ફરિયાદ કરે કે કબીર ભેદભાવ કરે છે એક મોનીટર બનીને , તો એનું તો આવી બન્યું સમજો !!!પોતાના જીવન માં આવતી દરેક તક ઝડપી લેવી એ કબીર ના જીવન નો નિયમ.બીજું કબીર વાસ્વિક દુનિયાનમાં જ રહેતો છોકરો.એ કલ્પના ની દુનિયાઓમા એને રસ નહિ. ભગવાન કૃષ્ણ અને ભગવદ ગીતા એને બહુ પ્રિય.આમ ને આમ કબીર ધોરણ 12
કબીર ને નાનપણથી જ ગણિત ના કોયડા , જાસૂસી વાર્તાઓ ,મગજ ની રમતો , વગેરે માં બહુ જ શોખ.કબીર પોતાના ક્લાસ નો મોનીટર.પોતાના મિત્રો ને મસ્તી કરવા દે પણ જો સામેની ગેંગ નો કોઈ મસ્તી કરે તો પોતાના સર ...વધુ વાંચોકહીદે…પોતાની વિરૃદ્ધ જો કોઈ ફરિયાદ કરે કે કબીર ભેદભાવ કરે છે એક મોનીટર બનીને , તો એનું તો આવી બન્યું સમજો !!!પોતાના જીવન માં આવતી દરેક તક ઝડપી લેવી એ કબીર ના જીવન નો નિયમ.બીજું કબીર વાસ્વિક દુનિયાનમાં જ રહેતો છોકરો.એ કલ્પના ની દુનિયાઓમા એને રસ નહિ. ભગવાન કૃષ્ણ અને ભગવદ ગીતા એને બહુ પ્રિય.આમ ને આમ કબીર ધોરણ 12
"ગુજરાત કલ્યાણ પાર્ટી " ના I.A.S નેતા ના ઘરે થી કરોડો રૂપિયા ની બેનામી સંપત્તિ મળે છે. જયારે પાર્ટી ના બીજા નંબર ના નેતા ની સેક્સ ક્લિપ બજાર માં ફરતી થઇ જાય છે.ચારે બાજુ હાહાકાર મચી જાય છે.અમુક ...વધુ વાંચોહવે નવી પાર્ટી પર વિશ્વાસ ગુમાવે છે.કબીર પાર્ટી ના કોર કમિટી માં સામેલ હોય છે.જતા જતા નવી પાર્ટી ના I.A.S અધિકારી કબીર ને પોતાના પક્ષ નો નેતા બનવા માટે કેહતા જાય છે.કબીર હવે " ગુજરાત કલ્યાણ પાર્ટી " નો નેતા બને છે.કબીર નેતા બનતા ની સાથે જ T.V , મીડિયા , ફેસબુક , વગેરે માં પ્રસાર ચાલુ કરે છે.સત્તાધારી પક્ષ ના
કબીર 26 વર્ષ ની વયે સૌથી નાની ઉંમર નો મુખ્યમંત્રી બનશે !!!ચારે બાજુ ફટાકડા ફૂટતા હોય છે.મીઠાઈઓ વહેંચાય છે.કબીર મીડિયા સમક્ષ પોતે કરેલા બધા વાયદા પુરા કરશે અને પ્રજા ની આકાંક્ષાઓ પુરી કરશે , એવા નિવેદનો આપે છે.કબીર રાજ્યપાલ ...વધુ વાંચોસરકાર બનાવ માટે દાવો રજુ કરે છે.ગુજરાત ની પ્રજા કબીર ને વિજયમાલા પેરાવે છે અને આશીર્વાદ આપે છે.કબીર પોતાના પક્ષ માંથી ચૂંટાયેલા નેતાઓને જવાબદારી પૂર્વક અને પ્રજા ના કલ્યાણ માટે કામ કરવા તૈયાર રહેવા જણાવે છે.કબીર બહુ જ ખુશ હોય છે.પણ બધા ના મનમાં અમુક સવાલો પણ હોય છે જેમ કે શું કબીર સારો વહીવટ કરી શકશે ? પ્રજા ના
કબીર મુખ્યમંત્રી તો બન્યો પણ ત્યાં સુધી એને કેવી શતરંજ બિછાવી , કેવા મોહરા ચાલ્યો , કઈ ચાલ અને કેવી રીતે રમ્યો એ જોઈએ...કબીર ની ચાલ -1"ગુજરાત કલ્યાણ પાર્ટી" ની જયારે સ્થાપના થાય છે ત્યારે પ્રજા નું ખુબ સમર્થન ...વધુ વાંચોછે જેથી સત્તા અને વિપક્ષ ના પેટ માં તેલ રેડાય છે.આ પાર્ટી ના નેતાઓ પોતાના ભાડા ના લોકો ને " ગુજરાત કલ્યાણ પાર્ટી " માં જોડાવા કહે છે.એમાં ફાટફૂટ પાડવા , જાતિવાદ નું ઝેર ફેલાવવા માટે કહે છે.આ ભાડા ના માણસો નવી પાર્ટી માં પોતાનું કામ કરતા હોય છે.આ ભાડાના જ માણસો I.A.S અધિકારી ના ઘરે રૂપિયા ભરેલી બેગ મૂકે
આગળ જોયું એમ કબીર મુખ્યમંત્રી પદના શપથ લે છે.ગુજરાત રાજ્ય ની કમાન પોતાના હાથ માં લે છે.પોતાના રાજ્ય ના અધિકારીઓ સાથે ની મિટિંગ માં ધ્યાન માં આવે છે કે નાણાં ની પરિસ્થિતિ , પાણી ની સમસ્યા , બેરોજગારી ...વધુ વાંચોજાતિવાદ , સરકારી બાબુઓની કામચોરી બધું વારસા માં મળ્યું હોય છે કબીર ને એક એક કરીને બધું સમસ્યા ના સમાધાન શોધવાના હોય છે.કબીર ની ખરી કસોટી હવે ચાલુ થાય છે.કબીર ગામે-ગામ તળાવ બનાવે છે અને જ્યાં વધારે વરસાદ પડે ત્યાં મોટો ડેમ બનાવી ને વીજળી ઉત્પન્ન કરવા નો પ્લાન બનાવે છે અને એને મંજૂરી પણ મળી જાય છે.જો આ ડેમ નો