Jivan Sangra book and story is written by Rajusir in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jivan Sangra is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જીવન સંગ્રામ. - નવલકથા
Rajusir
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
. પ્રકરણ - ૧ શહેરથી થોડે દુર એક નાનું એવું બિલ્ડીંગ ,જેને આપણી ભાષામાં હોસ્ટેલ કહીએ છીએ.પણ આ હોસ્ટેલ કંઈક જુદા જ પ્રકારની હતી .તેનું નામ હતું, તપોવનધામ. તપોવનધામ ન તો કોઈ સ્કૂલ હતી કે ન તો કોઈ કોલેજ.તપોવનધામ તો હતુ વિદ્યાર્થીઓને રહેવા માટે નું ઘર. તપોવન ધામનું વાતાવરણ જોતા જ આપણું હૃદય પ્રફુલ્લિત થઈ જાય. તે આપણને કોઈ ઋષિ મુની નો આશ્રમ લાગે. સ્વચ્છ અને સુંદર મકાન, નાના નાના ફૂલ છોડ, સરસ હાર બંધ વવેલ વૃક્ષો. રમત માટેનું મેદાન, ભોજન માટે રસોઈઘર. આમ અહીંનું વાતાવરણ મનોરમ્ય હતું .આ તપોવન ધામનું સંચાલન પરમાનંદ કરતા હતા. પરમાનંદ
. પ્રકરણ - ૧ શહેરથી થોડે દુર એક નાનું એવું બિલ્ડીંગ ...વધુ વાંચોઆપણી ભાષામાં હોસ્ટેલ કહીએ છીએ.પણ આ હોસ્ટેલ કંઈક જુદા જ પ્રકારની હતી .તેનું નામ હતું, તપોવનધામ. તપોવનધામ ન તો કોઈ સ્કૂલ હતી કે ન તો કોઈ કોલેજ.તપોવનધામ તો હતુ વિદ્યાર્થીઓને રહેવા માટે નું ઘર. તપોવન ધામનું વાતાવરણ જોતા જ આપણું હૃદય પ્રફુલ્લિત થઈ જાય. તે આપણને કોઈ ઋષિ મુની નો આશ્રમ લાગે. સ્વચ્છ અને સુંદર મકાન, નાના નાના ફૂલ છોડ, સરસ હાર બંધ વવેલ વૃક્ષો. રમત માટેનું મેદાન, ભોજન માટે રસોઈઘર. આમ અહીંનું વાતાવરણ મનોરમ્ય હતું .આ તપોવન ધામનું સંચાલન પરમાનંદ કરતા હતા. પરમાનંદ
પ્રકરણ- 2 જતીન અજમેર નો કેસ cid ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવે જે બાબતમાં રાજને સૂર્ય દીપ સિંહ નો ધમકીભર્યો કોલ આવે છે અને cid ચીફ ઇન્સ્પેક્ટર રાજન જતીન ની તપાસ માટે પોલીસ ...વધુ વાંચોઆવે છે રાજન:- (કમલ પાસે આવીને )કમલ, તારી પાસે આ કેસની જેટલી વિગત હોય એટલી મને આપી દે. જેથી હું તે દિશામાં આગળ વધુ. કમલ :- આ જતીન આદિપુર આ ગામનો વતની છે. જે અહીંથી પાંચેક કિલોમીટર દૂર છે . જતીનના ખેતરમાં મજૂરી કરવા આવેલા શામજીભાઈની પુત્રી રોશનીને જતીન પ્રેમ કરતો હતો .પણ રોશનીના લગ્ન બાજુના ખેતરમાં મજુરી કરતાં દિપક સાથે થવાના હતા. તેનાથી ઉશ્કેરાઇને જતીને
પ્રકરણ- ૩ બીજા દિવસે સવારે બધા પોત પોતાની ઓફિસે જાય છે. એટલામાં રાજના મોબાઈલની રીંગ વાગે છે . રાજ:- (મોબાઇલ ઓન કરી ને) હેલ્લો.... સૂર્યદીપ:- તો વકીલ, મારી વાત વિશે શું ...વધુ વાંચોરૂપિયા જોઈએ છે મોત? રાજ :-જુઓ (બનાવટી હાસ્ય કરીને )મારે રૂપિયા જોઈએ છે .તમે ચિંતા નહીં કરતા. જતીનનો કેશ એમને એમ બંધ થઈ જશે અને જતીનને સજા પણ થાશે .બસ તમે હવે મને કેટલા રૂપિયા આપવાના છો અને ક્યાં આપવાના છો તે કહો. સૂર્યદીપ :- તું કહે કેટલા જોઈએ છે. રાજ :-પૂરા દસ લાખ. સૂર્યદીપ:- ઠીક છે ,તારી ઓફિસથી ત્રણેક કિલોમીટર દૂર કાલી માતાનું મંદિર આવેલ છે.
પ્રકરણ 4 આગળના પ્રકરણમાં જોયું કે રાજ પર જીવલેણ હુમલો થયો. અને માનસિંહ નેઅરેસ્ટ કર્યો.રાજને હોસ્પિટલમાંથી રજા આપવાની તૈયારીમાં હતા .આ બાજુ માનસિંહ ને તેનો ભત્રીજો ગજરાજ અને તેનો વકીલ મળવા આવ્યા હતા ...વધુ વાંચોઅને કમલ ક્લોઝ સર્કિટ કેમેરા વડે તેઓની વાતો સાંભળતા હતા. હવે આગળ.... વકીલ :-તો તમે શું રોશની નું ખૂન પણ..... માનસિંહ :- નહીં મેં રોશની નું ખૂન નથી કર્યું .મેં તો માત્ર જતીન સાથે વેર વાળવા આ બધું કર્યું હતું. પણ( રડતા રડતા )આ ક્યાં ફસાઈ ગયો .હવે વકીલ સાહેબ તમે જ મને બચાવી શકો એમ છો. વકીલ :-ઠીક છે હું કંઇક રસ્તો કાઢું છું.
પ્રકરણ - 5 આગળના પ્રકરણ માં જોયું કે દીપક અને તેના મિત્ર ને રાજન અને કમલ પોલીસ સ્ટેશને લય જાય છે હવે આગળ..... રાજન:- દીપક તું દરરોજ તારા મિત્ર સાથે સાંજે ગામમાં ...વધુ વાંચોછે તો રોશનીનું ખૂન થયું તે દિવસે તારો મિત્ર ક્યાં ગયો હતો.તારી સાથે કેમ નોતો. દીપક :- સાહેબ તે દિવસ તેને મજા નોતી એટલે એ ઘરે જ ( વાડીએ) હતો. રાજન :- એમ,પણ અમને તો ગામ માંથી એવું જાણવા મળ્યું કે તે દિવસે તમે બંને સાથે આવ્યતા. દીપક:- પ....પ....પણ સાહેબ સાચે જ એને મજા નોતી એટલે એ નોતો આવ્યો મારી સાથે પણ પાછળ થી આવ્યો હોય