Ek prem aavo pan book and story is written by Hardik Chande in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek prem aavo pan is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક પ્રેમ આવો પણ - નવલકથા
Hardik Chande
દ્વારા
ગુજરાતી વાર્તા
હું દરરોજ એક લગભગ 18 થી 20 વર્ષની છોકરીને જોતો. સવારે હું મારી ગાડીમાં નીકળે ત્યારેકદાચ તેની આંખો દરેક પળે કોઈને શોધતી હોય એવું નજરે ચઢતું. દેખાવે ખુબ ભણેલી લાગતી. પણ એને જોઈને લાગતું, કદાચ એને કોઈ મજબૂરી હશે, એટલે આવી દેખાય છે. પણ વિચાર આવ્યાં રાખતો, દરરોજ જોવ છું આ અહીં એકલી જ બેઠી હોય, સવાર હોય કે રાત, ઠંડી હોય કે ગરમી, અહીં જ બેઠી હોય.હું દરરોજ મારી Industry એ જતો, એને જોતો.સાવ ગુમસુમ બેઠી હોય. બાજુમાં Englishમાં લખેલું એક કાર્ડ હોય. એટલે મને નક્કી થઈ ગયું આ ભણેલી જ છે. પણ આવી હાલતમાં અહીં શું
હું દરરોજ એક લગભગ 18 થી 20 વર્ષની છોકરીને જોતો. સવારે હું મારી ગાડીમાં નીકળે ત્યારેકદાચ તેની આંખો દરેક પળે કોઈને શોધતી હોય એવું નજરે ચઢતું. દેખાવે ખુબ ભણેલી લાગતી. પણ એને જોઈને લાગતું, કદાચ એને કોઈ મજબૂરી હશે, ...વધુ વાંચોઆવી દેખાય છે. પણ વિચાર આવ્યાં રાખતો, દરરોજ જોવ છું આ અહીં એકલી જ બેઠી હોય, સવાર હોય કે રાત, ઠંડી હોય કે ગરમી, અહીં જ બેઠી હોય.હું દરરોજ મારી Industry એ જતો, એને જોતો.સાવ ગુમસુમ બેઠી હોય. બાજુમાં Englishમાં લખેલું એક કાર્ડ હોય. એટલે મને નક્કી થઈ ગયું આ ભણેલી જ છે. પણ આવી હાલતમાં અહીં શું
વાત તો બહુ જ સારી છે. પ્રેમ એ કદાચ આ દુનિયાની સૌથી બેસ્ટ વસ્તુ છે. જો તમારે કદાચ એક વખત પણ પ્રેમ થઈ જાય એટલે તમે બસ એમાં જ રહેવાના. આજના આ યુગમાં પ્રેમ કદાચ ઘણા લોકો માટે રમત ...વધુ વાંચોગયો છે. જેમ આવે તેમ લોકો એમાં નવયુગલો તો જાણે પ્રેમનો અખૂટ સાગર લઈને આવ્યા હોય એવું લાગે. એ પણ અડધો વરસતો.હવે ઘણા લોકો માટે પ્રેમ એ બસ time-pass બનતો જઇ રહ્યો છે.હું લેખક Hardik Chande લઈને આવી રહ્યો છું એક એવી જ story જેને તમે ખરેખર અનુભવ કરશો અને આ પ્રેમના ખોટા માયાજાળથી બની શકે એટલું બચવાનો પ્રયત્ન કરશો
.... પણ એ પછી એના શહેરના જ પેજ એડમીન તરીકે 7 મિત્રો મળી ગયા. બસ એ પછી એ નિયમિત પોસ્ટ કરતો. પણ ખબર ન હતી કંઈક બીજું પણ અશુભ એની સાથે બનવાનું છે.એ તો એની મરજીથી બધી પોસ્ટ બનાવતો ...વધુ વાંચોક્યારેક તો એ એટલું મસ્ત કૉમેડી લખી નાખતો કે વાત ન પૂછો! 400 Followers માં એ 1k લાઈક લઇ આવતો અને એની ખુશીનો પાર નહીં.ધીમે ધીમે એ આગળ વધતો. એના study માં ધ્યાન આપતો. કહેવાય છે કે એન્જિનિયરીંગ માટે GTU ફાળો આપે છે. પણ આ જ GTU જ્યારે Examમાં 23 માર્ક લઈ આવવા માટે પણ જબરી મેહનત કરાવે.આમ તો એ
.........યશ એકદમ સ્થિર મન રાખી, કવિતાનું નામ લેતા કરણ સામું હસતા હસતા બોલ્યો.લેકચર પૂરો થયો. લેબ હતી M.D.ની એટલે કે 'મિકેનિકલ ડ્રાફ્ટિંગની.' કરણ એ ડિપ્લોમા મિકેનિકલનું સ્ટડી કરી રહ્યો હતો. આજે શુક્રવાર હતો અને લેબમાં આવીને પેલા M.D. નાં ...વધુ વાંચોકીધું કે આપણે કાલે એક્સ્ટ્રા M.D.નો લેકચર લેવાનો છે. થોડોક portion બાકી છે એ કાલે Complete થઈ જશે અને તમને શીટનાં ડેટા આપી દઈશ.અડધાનાં મોઢા ખુશ તો અડધાનાં મોઢા થોડાક ઉતરી ગયા કારણ કે બીજી શીટ તો દોરેલી હોય નહીં.???? કરણનું ગ્રુપ એકદમ ખુશ લાગી રહ્યું હતું કારણ કે એને ભણવાની બોવ જ તાલાવેલી હતી.આમને આમ લેબ પુરી કરી અને
Follow કર્યું કે તરત જ એક નોટિફિકેશન વાગી. જોયું તો એક DM હતો. અને DM આ follow કરેલા ફેન-પેજમાંથી હતો. તેમાં લખ્યું હતું,'Hiii.. please follow my ID @ a_28.' કરણે તરત જ reply આપ્યો,'ok.. I will follow.!'
કરણને ...વધુ વાંચોઆ ID fake લાગ્યું, કારણ કે 0 પોસ્ટ પર 200 followers હતા. એણે એમાં ધ્યાન ન દીધું. કરણ તેના IDમાં ફીડ ચેક કરતો હતો. પંદરેક મિનિટ જેવો ટાઈમ થઈ ગયો હતો. એમ જ એને રિફ્રેશ આપી અને જોયું તો ઇન્સ્ટાગ્રામનાં સ્ટોરી સેકશનમાં એક સ્ટોરી મુકાઈ હતી અને એ સ્ટોરી બીજા કોઈએ નહીં પણ પેલી વેદ જોષીનાં ફેન-પેજની IDમાંથી હતી. એમાં લખ્યું હતું...