Micro fiction book and story is written by Hetal Chaudhari in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Micro fiction is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
માઇક્રો ફિક્શન - નવલકથા
Hetal Chaudhari
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
એક નવા પ્રકારની વાર્તા ઓ લખવાનો પ્રયાસ કર્યો છે, આશા છે કે વાચકોને ગમશે.વાંચીને આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો. (૧) ચહેરા પાછળ ચહેરો માલતી એટલે સમાજસેવિકા તરીકે નો જાણીતો ચહેરો,દહેજ,બેટી બચાવો, ઘરેલું હિંસા જેવા વિષયોના વિરોધમાં તેજાબી ભાષણ આપવા માટે અને આવા અપરાધીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં તેનુ નામ હતું. આજે સવારથી જ તેની તબિયત સારી ન હોવાથી સાંજે એપોઇન્ટમેન્ટ લઇ શહેરના મોટા ડોક્ટરને મળવા ટાઇમસર પહોચી ગઇ. ડોક્ટર પણ ઓળખીતા જ હતા, એટલે તરત જ અંદર બોલાવી લીધી,ચેક અપ કરીને ડોક્ટરે પ્રેગનન્સી ના ગુડ ન્યૂઝ આપ્યા. પણ આ બે દીકરીઓ
એક નવા પ્રકારની વાર્તા ઓ લખવાનો પ્રયાસ કર્યો છે, આશા છે કે વાચકોને ગમશે.વાંચીને આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો. (૧) ચહેરા પાછળ ચહેરો માલતી એટલે સમાજસેવિકા તરીકે ...વધુ વાંચોજાણીતો ચહેરો,દહેજ,બેટી બચાવો, ઘરેલું હિંસા જેવા વિષયોના વિરોધમાં તેજાબી ભાષણ આપવા માટે અને આવા અપરાધીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં તેનુ નામ હતું. આજે સવારથી જ તેની તબિયત સારી ન હોવાથી સાંજે એપોઇન્ટમેન્ટ લઇ શહેરના મોટા ડોક્ટરને મળવા ટાઇમસર પહોચી ગઇ. ડોક્ટર પણ ઓળખીતા જ હતા, એટલે તરત જ અંદર બોલાવી લીધી,ચેક અપ કરીને ડોક્ટરે પ્રેગનન્સી ના ગુડ ન્યૂઝ આપ્યા. પણ આ બે દીકરીઓ
(૧) ટૂ કપ ઓફ ટી સંધ્યા ને ચા પીવી ખૂબ ગમતી તેમાય સાંજની ચા તો તે આશુતોષ સાથે બેસીને જ પીતી, થોડી કડક અને આદુ નાખીને બનાવેલી સુગર ...વધુ વાંચોચા સાથે તેમની મીઠી વાતો ચાલતી રહેતી. સંધ્યા અને આશુતોષ બંને એ લવમેરેજ કર્યા હતા સાથે કોલૅજ કરતા કરતા દોસ્તી થઇ પછી પ્રેમ અને પછી પરિવાર ની મંજૂરી થી લગ્ન.બંને એક જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એટલે સાથે જ ઘરે આવતા. બંને નો ટેસ્ટ સરખો એટલે સંધ્યા ઘરના કામ પરવારતી અને આશુતોષ ચા બનાવી બે કપ લઇ ગેલરીમા બેસતો અને સંધ્યાને બૂમ પાડતો અને બંને
અપના ટાઇમ આયેગા તાજા ખીલેલા પુષ્પો અને પંખીઓના કલરવ થી ગુંજતી ખુશનુમા સવાર હતી ,આળસ મરડીને તે બેઠી થઇ ગઇ અને ભજનની મધુર ધૂન ગુનગૂનાવા લાગી. ...વધુ વાંચો ત્યાં જ તેણે રૂમનો દરવાજો ખુલવાનો અવાજ સાંભળ્યો - સવાર સવારમાં શું રાગડા તાણો છો' દીકરા એ ઠપકો આપ્યો, તે ચૂપચાપ ફરી પથારીમાં સૂવા ગઇ ત્યાં જ દીકરાના મોટા દીકરા સેમના રૂમમાં ચાલતાં રેપ સોન્ગ થી આખું ઘર ગૂંજી ઉઠ્યું અપના ટાઇમ આયેગા .
માઇક્રો ફિક્શન સ્ટોરી ૧- તમન્ના ...વધુ વાંચો નામ તો એનું એટલું સરસ મજાનું હતું તમન્ના.પણ એના શ્યામ રંગને કારણે કોલેજમાં આવી છતાં કોઇના દીલની તમન્ના નહોતી બની શકતી. આટલું રૂપકડું નામ હોવા છતાં બધા તેને કાળી કહી જ બોલાવતા, જોકે તેનો રંગ ભલે શ્યામ હતો પણ તે હતી ખૂબ ઘાટિલી,સ્વભાવ પણ એવો કે નાનામોટા બધા સાથે તરત ભળી જાય, ભણવામાં અને ઘરનાં કામમાં બધામા હોશિયાર. પણ
ટૂ કપ ઓફ ટી સંધ્યા ને ચા પીવી ખૂબ ગમતી તેમાય સાંજની ચા તો તે આશુતોષ સાથે બેસીને જ પીતી, થોડી કડક અને આદુ નાખીને બનાવેલી ...વધુ વાંચોફ્રી ચા સાથે તેમની મીઠી વાતો ચાલતી રહેતી. સંધ્યા અને આશુતોષ બંને એ લવમેરેજ કર્યા હતા, સાથે કોલૅજ કરતા કરતા દોસ્તી થઇ પછી પ્રેમ અને પછી પરિવાર ની મંજૂરી થી લગ્ન.બંને એક જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એટલે સાથે જ ઘરે આવતા. બંને નો ટેસ્ટ સરખો એટલે સંધ્યા ઘરના કામ પરવારતી અને આશુતોષ