Ravanoham book and story is written by Jyotindra Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ravanoham is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રાવણોહ્મ - નવલકથા
Jyotindra Mehta
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
બે વ્યક્તિ એક ઓફિસ ના વિશાલ બોર્ડરૂમમાં બેસેલી હતી . તેમાંથી એક પાયલ હતી અને બીજી વ્યક્તિ દેખાવમાં મેનેજર જેવી લાગતી હતી.તેણે અરમાની નો સૂટ અને ચેહરા પર રીમલેસ ચશ્મા પહેરેલા હતા . તે ધીરગંભીર અવાજમાં પાયલ સાથે વાત કરી રહ્યો હતો . તેની વાતચીત કરવાની પદ્ધતિ અને તેના ચેહરાના હાવભાવ બંનેમાં એકરૂપતા ન હતી . તે પાયલ ને કહી રહ્યો હતો કે મેડમ તમે કહ્યા પ્રમાણે બધું કામ થઇ જશે , મેડમ ન્યુઝ નો સમય થઇ ગયો છે ટીવી ઓન કરું . પાયલે કહ્યું પહેલા ગ્લાસ ભરો પછી ટીવી ઓન કર . તે વ્યક્તિ બહારના બારમાંથી મોંઘાભાવની એક
બે વ્યક્તિ એક ઓફિસ ના વિશાલ બોર્ડરૂમમાં બેસેલી હતી . તેમાંથી એક પાયલ હતી અને બીજી વ્યક્તિ દેખાવમાં મેનેજર જેવી લાગતી હતી.તેણે અરમાની નો સૂટ અને ચેહરા પર રીમલેસ ચશ્મા પહેરેલા હતા . તે ધીરગંભીર અવાજમાં પાયલ સાથે વાત ...વધુ વાંચોરહ્યો હતો . તેની વાતચીત કરવાની પદ્ધતિ અને તેના ચેહરાના હાવભાવ બંનેમાં એકરૂપતા ન હતી . તે પાયલ ને કહી રહ્યો હતો કે મેડમ તમે કહ્યા પ્રમાણે બધું કામ થઇ જશે , મેડમ ન્યુઝ નો સમય થઇ ગયો છે ટીવી ઓન કરું . પાયલે કહ્યું પહેલા ગ્લાસ ભરો પછી ટીવી ઓન કર . તે વ્યક્તિ બહારના બારમાંથી મોંઘાભાવની એક
હિમાલયની ગુફા માં મહાવતાર બાબા નું પ્રતિરૂપ જે જ્ઞાની બાબા ના નામથી બહારની દુનિયા માં પ્રચલિત હતા તે હાથ જોડીને ઉભા હતા અને કહી રહ્યા હતા. બાબા સોમ ફરી કોઈ મોટી મુસીબત માં છે આપણે શું કરવું જોઈએ . ...વધુ વાંચોએ આંખો ખોલી અને સ્મિત આપીને કહ્યું દરેક વ્યક્તિ માટે એક નિશ્ચિત કર્મ કુદરતે નક્કી કરેલું છે અને જો તેનાથી આગળ વધીને તે કોઈ કર્મ કરે તો તેનું ફળ તેને નિશ્ચિત રીતે ભોગવવું રહ્યું એટલું બોલીને આંખો બંધ કરી દીધી . જ્ઞાની બાબાએ પૂછ્યું બાબા આપની વાત હું પૂર્ણ રીતે સમજ્યો નહિ અને આ વાત સોમ સાથે કઈ રીતે
ચિઠ્ઠી નાની હતી તેમાં લખ્યું હતું જો તું ઈચ્છતો હોય કે આ ફોટા પબ્લિકલી રિલીઝ ન થાય તો ૧૦ લાખ રૂપિયા તૈયાર રાખજે હું કાલે ફોન કરીશ . સોમ ની માનસિક અવસ્થા વિચિત્ર થઇ ગઈ હતી , તે બેચેન ...વધુ વાંચોફોટા જોઈને અને ચિઠ્ઠી વાંચીને હસવું પણ આવી રહ્યું હતું . ચિઠ્ઠી લખનાર કદાચ તેની અસલિયત નહિ જાણતો હોય નહિ આવી હિમ્મત ન કરે . કોઈ સામાન્ય ગુનેગાર હોવો જોઈએ કારણ જો કોઈ કાલી દુનિયાની વ્યક્તિ હોત તો તેના પર વાર કરી બાકી આવી ગુસ્તાખી ન કરે . વિચારોનું વાવઝોડુ તેના મસ્તિષ્કમાં ફૂંકાઈ રહ્યું હતું . એક મન કહેતું
બપોરે સોમ જમી રહ્યો હતો તે વખતે તેના મોબાઈલ ની રિંગ વાગી અને તેમાં અન્નોન નંબર એક લખેલું આવ્યું એટલે સોમ સમજી ગયો કે બ્લેક્મેલર નો કૉલ હશે . સોમે ફોન માં જેવું હેલો કહ્યું સામેથી પૂછ્યું પૈસા તૈયાર ...વધુ વાંચોસોમે કહ્યું મને એક દિવસ નો સમય આપો હું કાલે પૈસા આપીશ . સામેથી કહ્યું કાલે નહિ આજેજ અને આજે રાત્રે અને પૈસા ક્યાં મુકવાના છે તે હું ફોન કરીને કહીશ અને આજે રાતે પૈસા નહિ મળ્યા તો તારા ફોટા ઇન્સ્પેક્ટર કુલકર્ણી પાસે પહોંચી જશે . સોમે કહ્યું ઠીક છે પૈસા તો હું આપી દઈશ પણ પહેલા એ તો
સોમ ને પોતાની બદનામી ની ચિંતા ન હતી . તેને કામ મળતું બંદ થઇ જશે અને તે ગુમનામી ની ગર્તામાં જતો રહેશે તેની પણ પરવા ન હતી. પણ તે પોતે પોતાની કે પાયલની નજરમાંથી ઉતારવા માંગતો ન હતો તેથી ...વધુ વાંચોનિલીમાને મળવા માંગતો હતો સત્ય જાણવા . તેને ઇંતેજાર હતો અમાસ નો . કાશ તેણે ધ્યાન આપ્યું હોત પોતાની આસપાસ થનારી ઘટનાઓનું તો તેણે ષડયંત્ર ની ગંધ આવી ગયી હોત . પાયલ અને શુક્લ પાયલની કેબિનમાં બેઠા હતા . પાયલે શુક્લા તરફ જોઈને કહ્યું આ તારો કુલકર્ણી થોડો ઢીલો લાગે છે . શુક્લાએ કહ્યું તે ઢીલો નહિ પણ