આ વાર્તામાં સોમ એક બ્લેક્મેલરનો ફોન પ્રાપ્ત કરે છે, જેમાં તે પૈસા માંગવામાં આવે છે. સોમને કહેવામાં આવે છે કે આજે રાત્રે પૈસા આપવાના છે, નહીં કે કાલે. સોમ બલેકમેલરથી નિલિમા વિશે જાણવા માંગે છે, જેનો જવાબ મળતો નથી. સોમ પૈસાની વ્યવસ્થા કરવા માટે તૈયાર થાય છે અને તેની તૈયારી કરીને બેગમાં પૈસા મૂકે છે. પાયલ, જે સોમની મિત્ર છે, તેને ટીવી પરની ન્યૂઝ વિશે જાણ કરે છે, જ્યાં સોમના બ્લેકમેલિંગનો ઉલ્લેખ છે. સોમ રાત્રે પૈસા આપવા માટે ફિલ્મસિટીમાં પહોંચી જાય છે, જ્યાં તે એક ડસ્ટબિન પાસે બેગ મૂકી અને તેમાંથી પાવડર કાઢી નાખે છે. તે પછી, જ્યારે તે ડ્રાઈવિંગ સીટ પર બેસી રહ્યો છે, ત્યારે એક કિશોર ડરતાં ડરતાં આગળ આવે છે. સોમ આશ્ચર્યचकિત થાય છે, કારણ કે તેને લાગતું હતું કે તે કોઈ ક્રિમિનલ છે, પરંતુ તે એક નમ્ર કિશોર છે.
રાવણોહ્મ - ભાગ ૪
Jyotindra Mehta
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
Five Stars
2k Downloads
3.7k Views
વર્ણન
બપોરે સોમ જમી રહ્યો હતો તે વખતે તેના મોબાઈલ ની રિંગ વાગી અને તેમાં અન્નોન નંબર એક લખેલું આવ્યું એટલે સોમ સમજી ગયો કે બ્લેક્મેલર નો કૉલ હશે . સોમે ફોન માં જેવું હેલો કહ્યું સામેથી પૂછ્યું પૈસા તૈયાર છે? સોમે કહ્યું મને એક દિવસ નો સમય આપો હું કાલે પૈસા આપીશ . સામેથી કહ્યું કાલે નહિ આજેજ અને આજે રાત્રે અને પૈસા ક્યાં મુકવાના છે તે હું ફોન કરીને કહીશ અને આજે રાતે પૈસા નહિ મળ્યા તો તારા ફોટા ઇન્સ્પેક્ટર કુલકર્ણી પાસે પહોંચી જશે . સોમે કહ્યું ઠીક છે પૈસા તો હું આપી દઈશ પણ પહેલા એ તો
બે વ્યક્તિ એક ઓફિસ ના વિશાલ બોર્ડરૂમમાં બેસેલી હતી . તેમાંથી એક પાયલ હતી અને બીજી વ્યક્તિ દેખાવમાં મેનેજર જેવી લાગતી હતી.તેણે અરમાની નો સૂ...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા