The Tea House book and story is written by Ritik barot in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The Tea House is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધી ટી હાઉસ - નવલકથા
Ritik barot
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. આ વરસાદમાં પુરપાટ જતી કાર અચાનક ઉભી રહી. વરસાદ નો પ્રવાહ વધારે હતો. આ પ્રવાહ સીધો કારના કાંચ પર પડતો હતો. વળી કારના વાઈપર્સ કાચ સાફ કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા હતા. યુવાન એ કોઈ સુરક્ષિત સ્થાને આશય લેવાનો નિર્ણય કર્યો. આમ, તે કોઈ સુરક્ષિત સ્થળ ની શોધમાં આગળ વધવા લાગ્યો. પાસે જ એક શોર્ટકટ હતું. એ શોર્ટકટ તરફ તેણે કાર વાળી. આગળ થોડે દુર પ્રકાશ પડી રહ્યો હતો. આમ, યુવાન એ પ્રકાશ તરફ આગળ વધ્યો. એ પ્રકાશ એક ટી હાઉસ નો હતો. એક વૃદ્ધ વ્યક્તિ એ ટી હાઉસમાં ચાં બનાવી રહ્યો હતો. યુવાન આશ્ચર્યમાં
ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. આ વરસાદમાં પુરપાટ જતી કાર અચાનક ઉભી રહી. વરસાદ નો પ્રવાહ વધારે હતો. આ પ્રવાહ સીધો કારના કાંચ પર પડતો હતો. વળી કારના વાઈપર્સ કાચ સાફ કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા હતા. યુવાન એ ...વધુ વાંચોસુરક્ષિત સ્થાને આશય લેવાનો નિર્ણય કર્યો. આમ, તે કોઈ સુરક્ષિત સ્થળ ની શોધમાં આગળ વધવા લાગ્યો. પાસે જ એક શોર્ટકટ હતું. એ શોર્ટકટ તરફ તેણે કાર વાળી. આગળ થોડે દુર પ્રકાશ પડી રહ્યો હતો. આમ, યુવાન એ પ્રકાશ તરફ આગળ વધ્યો. એ પ્રકાશ એક ટી હાઉસ નો હતો. એક વૃદ્ધ વ્યક્તિ એ ટી હાઉસમાં ચાં બનાવી રહ્યો હતો. યુવાન આશ્ચર્યમાં
થોડા દિવસો બાદ, મેપા ભગત બહાર ગામ થી પરત ફર્યા. સંજય ના મૃત્યુ ની વાત તેમના કાને ચઢી. તેમને થોડું દુઃખ થયું. તેઓ અહીં હોત તોહ, કંઈક કરી શક્યા હોત. કારણ કે, ચાર ઘટનાઓ બાદ આ પાંચમી ઘટના ...વધુ વાંચોહતી. હવે, તેનાથી બચવા માટે રસ્તો તોહ, નહીં! પરંતુ, ટૂંકો ઈલાજ મળી ગયો હતો. પરંતુ, જે થઈ ગયું! એ થઈ ગયું! મેપા ભગત સંજય ના ઘેર તરફ વળ્યા. ત્યાં જોયું તોહ, શોક સભા ચાલી રહી હતી. આસપાસ ના ગામડાઓ ની પબ્લિક પણ આવી પહોંચી હતી. ગામમાં આ ઘટના વિશે ઘેર-ઘેર વાત થઈ રહી હતી. શોક સભા બાદ, મેપા ભગત સંજય ની
"બીજી ઘટના આજેય પણ યાદ છે. ગામ વાસીઓ આ ઘટનાઓ ના લીધે પરેશાન હતા. તેમને ડર પણ લાગી રહ્યો હતો. હવે કોનો વારો હતો? એ કોઈ પણ નહોતું જાણતું. એ દિવસે જીગર બાઈક લઈ અને ગામ તરફ આવી રહ્યો ...વધુ વાંચોકોઈ વાદળી રંગ ની સાડી પહેરેલી યુવાન સ્ત્રી ત્યાં ઉભી હતી. કદાચ, એ કોઈ ની રાહ જોઈ રહી હતી. તેણે જીગર પાસે લિફ્ટ માંગી. જીગર જુવાન ખૂન હતો. માત્ર ત્રેવીસ નો જ હતો. માટે, તેણે આ તક છોડી નહીં. તેણે એ સ્ત્રી ને લિફ્ટ આપી. બંને ગામ સુંધી અંદર આવી ગયા હતા. ગામના પાદરે ચર્ચાઓ થઈ રહી હતી. સરપંચ એ
સાંજ નો સમય હતો. સુનિલ મેપા ભગત ના ઘેર જઈ ત્યાં, બહાર પડેલા ખાટલા પર બેઠો. મેપા ભગત બહાર આવ્યા. સુનિલ ને જોઈ તેઓ તેની પાસે બેઠા. "આવી ગયો?" મેપા ભગત એ કહ્યું. "હા, ભગત કાકા. હવે, વાત તો ...વધુ વાંચોસુનિલ એ કહ્યું. "હા, દીકરા! એટલે જ તો બોલાવેલો તને. તોહ, ભીમજી ખેતરે થી પાછો વળી રહ્યો હતો. હવે, એ કાચા રસ્તા પર થી મેન રસ્તે ચઢ્યો. મેન રસ્તો જંગલમાં થી પસાર થાય છે. ભીમજી ગામ તરફ આવી રહ્યો હતો. તેણે લખા ના ટી હાઉસ તરફ જોયું. ટી હાઉસ ખુલી હતી. ત્યાં કોઈ વ્યક્તિ ચા બનાવી રહી હતી. ભીમજી ને
મેપા ભગત એ થોડું, પાણી પીધું અને વાત આગળ વધારી."ચોથી ઘટના. આ ઘટના આપણા ગામના બસ, કંડકટર જીવણ સાથે બની હતી. એ રાત્રે તેની ડ્યૂટી પર થી આવી રહ્યો હતો. આ બધી ઘટનાઓ ના લીધે તેની પત્ની એ, તેને ...વધુ વાંચોઆવવાની ના પાડી હતી. પરંતુ, હું કોઈ ના બાપ થી નથી ડરતો! એવું કહી ને તે, એજ રસ્તે રાત્રે બાર વાગ્યે અહીં આવવા માટે નીકળ્યો. એક વ્યક્તિ રસ્તામાં મળ્યો. કઈ રહ્યો હતો કે, માશૂમ બાળકો ના ભલા માટે , ડોનેશન જોઈએ છીએ. હવે, જીવણ પીધેલો હતો. એના હોશમાં નહોતો. પરંતુ, આ હાલતમાં પણ એ બધું યાદ રાખી શકતો. રોજ ની