Sheds of pidia - lagniono dariyo book and story is written by Herat Virendra Udavat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sheds of pidia - lagniono dariyo is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - નવલકથા
Herat Virendra Udavat
દ્વારા
ગુજરાતી વાર્તા
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૧: "રાધિકા". “તને કયો વિષય સૌથી વધારે ગમે?”એલ.જી. હોસિપટલ ના પિડિયા વોડૅ 3 માં સવારના 11 નો સમય, તારીખ હતી, ૨૦/૫/૨૦૧૮.આ તારીખ અને સમય મને હંમેશા યાદ રહેશે. પિડિયામાં રેસિડન્ટ ડૉકટર તરીકેની સફરની શરૂઆત હતી, અને રાધિકા નામની 12 વષૅની છોકરી સાથેની મારી એ પહેલી મુલાકાત. માથામાં ઝીણા- ઝીણા વાળ, આંતરિક અંગોના સોજાના લીધે ફૂલી ગયેલુ તેનુ પેટ. બિમારીમાં ડૂબેલી તેની આંખો પણ ચાલતી વખતે થતો તેની ઝાંઝરનો રણકાર તેના બચપણની નિદોઁષતાનો સાક્ષી હતો. પણ આ માસૂમતાને જાણે કોઇકની નજર લાગી હતી, રાધિકાને થયેલી વિલસન ડિસીઝ નામની એ બિમારી એ ગરીબ કુટુંબ માટે સમજવી પણ ઘણી
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૧: "રાધિકા". “તને કયો વિષય સૌથી વધારે ગમે?”એલ.જી. હોસિપટલ ના પિડિયા વોડૅ 3 માં સવારના 11 નો સમય, તારીખ હતી, ૨૦/૫/૨૦૧૮.આ તારીખ અને સમય મને હંમેશા યાદ રહેશે. પિડિયામાં રેસિડન્ટ ડૉકટર તરીકેની ...વધુ વાંચોશરૂઆત હતી, અને રાધિકા નામની 12 વષૅની છોકરી સાથેની મારી એ પહેલી મુલાકાત. માથામાં ઝીણા- ઝીણા વાળ, આંતરિક અંગોના સોજાના લીધે ફૂલી ગયેલુ તેનુ પેટ. બિમારીમાં ડૂબેલી તેની આંખો પણ ચાલતી વખતે થતો તેની ઝાંઝરનો રણકાર તેના બચપણની નિદોઁષતાનો સાક્ષી હતો. પણ આ માસૂમતાને જાણે કોઇકની નજર લાગી હતી, રાધિકાને થયેલી વિલસન ડિસીઝ નામની એ બિમારી એ ગરીબ કુટુંબ માટે સમજવી પણ ઘણી
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૨ : મારી પ્રિન્સેસ, રાની..!ઉનાળાની એક રાત,અને જેમા પરસેવો મહેક બનીને વરસતો હોય એવી પિડિયાટ્રિક ની ફસ્ટૅ યર રેસિડન્સિ.વહેલી સવારનો ૪:૪૫ નો સમય, એક ૮ વર્ષની છોકરીને તેના પપ્પા પોતાના ખોળામા ઉચકીને દોડતા લઇને ...વધુ વાંચોઅને કહેવા લાગ્યા કે મારી છોકરીને અતિશય પેટમા દુખાવો થાય છે અને એક વાર ઉલ્ટિ પણ થઇ. મારી કોરેસિડન્ટ ડૉ. અમી એ છોકરીની તપાસ કરે એ પહેલાજ એણે મોટી ચીસ પાડી અને આંખો બંધ કરી દીધી, શ્વાસ ચાલવાનો અચાનક ધીમો થઇ ગયો, હૃદયના ધબકારા ૧૨૦ ના ૪૦ થયા, તરતજ તેને પિડિયાટ્રિક આઈ.સી.યુ. મા શિફ્ટ કરવામા આવ્યુ અને ઇન્ટ્યુબેટ કરીને વેન્ટિ
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૩: વંશ : ટીપ ઓફ આઇસબગૅ...!ઝાંકળ જેવી આ બે પળનો સાગર જેવો હરખ,જળની છે કે મૃગજળની છેશેની છે આ તરસઆ વ્હાલ માં શુ હાલ છેમારે કોઇને કેહવુ નથી,આ પ્રેમ છે બસ પ્રેમ છે,નામ કોઇ ...વધુ વાંચોદેવુ નથી,સતરંગી રે, મનરંગી રેઅતરંગી રે, નવરંગી મુજ સંગે તારી પ્રીત.રાતના ૩ વાગ્યાનો સમય,ચીર નિંદ્રામાં પોઢેલી જાણે દુનિયા. છઠ્ઠા માળ પર થોડાક દિવસો માટે શિફ્ટ કરેલા પિડિયાટ્રિક્સ વોડૅમાં હુ બેઠો હતો અને મારા મનમાં આ ગીત "કોઇક"ની યાદમાં વારંવાર વાગી રહ્યું હતુ.ચોમાસુ હજી જામ્યુ ન હતું, ઉનાળાની બસ છેલ્લી છેલ્લી રાતો હતી, વોડૅની બારીઓમાંથી સૂસવાટા મારતો ઠંડો પવન આવી રહ્યો હતો
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૪: "માં".શિયાળાની સાંજ, ઠંડીની લહેર, ખુશનૂમા વાતાવરણ અને કેઝ્યુલ્ટીમાં ઉભરાતા પેશન્ટસ.ચારે તરફથી સંભળાતી ચીસો અને ફક્ત દુખ જ દુખ.હોસ્પિટલ નુ વાતાવરણ હ્રદય દ્રાવક હોય છે. તકલીફોથી પીડાતા અે ચહેરાઓ જોઈને હંમેશા વિચાર આવે કે ...વધુ વાંચોજ્યારે કપરી બને ત્યારે એ તમામ હદો વટાવી દે છે. સમય નુ ચક્ર ફરી રહ્યુ હતુ, એક પછી એક પેશન્ટ આવી રહ્યા હતા એટલામાંઅચાનક એક ૭૦ વષૅના ડોશીને લઇને બધા દોડતા આવ્યા. હ્દયરોગનો હુમલો આવેલો ડોશીને, બધાજ પ્રયાસો કરવામા આવ્યા, સી.પી.આર. આપવામાં આવ્યો,પણ બધુ જ નિષ્ફળ.અંતના પ્રયાસ રૂપ ડિફિબ્રિલેટરથી શોક રીધમ પણ આપવામાં આવી, પણ એનો જાદુ પણ ના ચાલ્યો. હ્દયની પટ્ટી કાઢવામાં
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૫: એમ.ટી.પી. ( ગાયનેક ની બારીમાં ડોકાચીયુ)શિયાળાની હાડ થીજવતી રાત.ઠંડા વહેતા પવનની સાથે,ધીમે ધીમે ચાલતો બાળકોનો શ્વાસ અચાનક અને આકસ્મિક રીતે ઘણો વધી જાય છે અથવા અટકી જાય એવી આ ઋતુ.એક હાથમાં વિગો ...વધુ વાંચોબીજા હાથમાં ફોન પકડીને રમતા બચ્ચાઓ. દુનિયાના બધાજ દુખથી દૂર , પોતાનીજ મસ્તીમા તલ્લીન એવા મારા વોડૅના માસૂમ બાળકોને હું જોતો હતો, એવામાં અચાનક ફોનમાં રિંગ વાગી,નામ વાંચ્યુ,"હાર્દિ"સોલા સિવિલ હોસ્પિટલમાં એમ.એસ. ગાયનેક કરતી મારી સૌથી ક્લોસ ફે્ન્ડ એટલે ડૉ. હાર્દિ શુક્લ.મેં ફોન રિસિવ કર્યો.સામેથી થોડીક સેકન્ડસ સુધી કોઇ જવાબ ના આવ્યો.મેં પૂછ્યુ,"હાર્દિ, શું થયુ?"તેણે કિધું"કંઇ નઇ, તુ બોલ, મજામાં?"અવાજમા ઉત્સાહની ઉણપ,