"શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો" ના પ્રકરણ ૫ "એમ.ટી.પી." માં શિયાળાની એક ઠંડી રાતમાં, કલાકાર પોતાના બાળકોને રમતા જોઈ રહ્યો છે, ત્યારે તેને ડૉ. હાર્દિ શુક્લનો ફોન આવે છે. હાર્દિ, જે એક ગાયનેકોલોજિસ્ટ છે, તેની પાસે કોઈ દુખદ સમાચાર છે. તેમણે કેહવું કે તેમણે એ કામ કરી દીધું છે જે તેમને ક્યારેય કરવું નહોતું. હાર્દિનું દુખ અને તણાવ સ્પષ્ટ છે, જ્યારે તે એક નાનકડી બચ્ચીની સોનોગ્રાફીમાં ધબકારા જોઈને, હજુ એક દિવસ બાદ એમ.ટી.પી. (મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી) કરવાનું કહે છે. તે સંઘર્ષ કરે છે કે કેમ નાનાં બચ્ચાને આ સજા ભોગવી પડી રહી છે, જ્યારે તેઓ ગાયનેક તરીકે બચ્ચાઓને જીવતા લાવવા માટે કાર્યરત છે. આ વાતો વચ્ચે, હાર્દિ અને કલાકાર વચ્ચેની સંવાદના માધ્યમથી, માતા-પિતા માટે બાળકોને જન્મ આપવાનું હક અને અન્ય પાસાઓ પર ચર્ચા થાય છે, જેમાં આ પ્રક્રિયા વિશે હાર્દિનું દુખ અને માનસિક અવસ્થાનો ઉલ્લેખ થાય છે. શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૫ Herat Virendra Udavat દ્વારા ગુજરાતી વાર્તા 6.7k 2.7k Downloads 5.9k Views Writen by Herat Virendra Udavat Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૫: એમ.ટી.પી. ( ગાયનેક ની બારીમાં ડોકાચીયુ)શિયાળાની હાડ થીજવતી રાત.ઠંડા વહેતા પવનની સાથે,ધીમે ધીમે ચાલતો બાળકોનો શ્વાસ અચાનક અને આકસ્મિક રીતે ઘણો વધી જાય છે અથવા અટકી જાય એવી આ ઋતુ.એક હાથમાં વિગો અને બીજા હાથમાં ફોન પકડીને રમતા બચ્ચાઓ. દુનિયાના બધાજ દુખથી દૂર , પોતાનીજ મસ્તીમા તલ્લીન એવા મારા વોડૅના માસૂમ બાળકોને હું જોતો હતો, એવામાં અચાનક ફોનમાં રિંગ વાગી,નામ વાંચ્યુ,"હાર્દિ"સોલા સિવિલ હોસ્પિટલમાં એમ.એસ. ગાયનેક કરતી મારી સૌથી ક્લોસ ફે્ન્ડ એટલે ડૉ. હાર્દિ શુક્લ.મેં ફોન રિસિવ કર્યો.સામેથી થોડીક સેકન્ડસ સુધી કોઇ જવાબ ના આવ્યો.મેં પૂછ્યુ,"હાર્દિ, શું થયુ?"તેણે કિધું"કંઇ નઇ, તુ બોલ, મજામાં?"અવાજમા ઉત્સાહની ઉણપ, Novels શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૧: "રાધિકા". “તને કયો વિષય સૌથી વધારે ગમે?”એલ.જી. હોસિપટલ ના પિડિયા વોડૅ 3 માં સવારના 11 નો સમય, તારીખ... More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા