સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 9 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 9

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૩

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૯ : અર્જુનના વાયુરથ અને દાવાનળ

For, while the tired waves, slowly breaking,

Seem scarce one painful inch to gain,

Far back, through creek and intel making,

Comes silent, flooding in, the main.

-Quotation

એવમુક્તઃ સ ભગવાન્‌ દશાર્હેણાર્જુનેન ચ ।

તૈજસં રુપમાસ્થાય દાવં દગ્ધું પ્રચક્રમે ।।

સર્વતઃ પરિવાર્યાથ સપ્તાર્ચિર્જ્વલનસ્તથા ।

દદાડ ખાન્ડવં દાવં યુગાન્તમિવ દર્શનમ્‌ ।।

તૌ રથાનાભ્યાં રથિશ્રેષ્ઠૌ દાવસ્યોભવતઃ સ્થિતૌ ।

દિક્ષુ સર્વાસુ ભૂતાનં ચક્રાતે કદનં મહત્‌ ।।

- મહાભારત - આદિપર્વ

(ઉપરના શ્લોકોમાં કૃષ્ણ અને અર્જુને ખાંડવવનમાં દાવાનળ લગાડી તેમાંનાં ચારે દિશાનાં ભૂતોનો સંહાર કરી અગ્નિને તૃપ્ત કર્યાનું વર્ણન છે.’)

નાનાશ્રાન્તાય શ્રીરસ્તીતિ રોહિત શુશ્રુમ ।

પાપો નૃષદ્વરો જય ઇન્દ્ર ઈશ્ચરતઃ સખા ।।

પુષ્પિણ્યૌ ચરતે જડધે ભૂષ્ણુરાત્મા ફલગ્રહિઃ ।

શેરેડસ્ય સર્વે પાપ્માનઃ શ્રમેણ પ્રમથે હતાઃ ।।

આસ્તે ભગ આસીનસ્યોર્ધ્વસ્તિષ્ઠાતિ તિષ્ઠતઃ ।

શેતે નિપદ્યમાનસ્ય ચરાતિ ચરતો ભગઃ ।।

કલિઃ શયાની ભવતિ સંજિહાનસ્તુ દ્વાપરઃ ।

ઉત્તિષ્ટંસ્ત્રેતા ભવતિ કૃતં સંપદ્યતે ચરન્‌ ।।

અર્થ : હે રોહિત ! એવી શ્રુતિ છે કે જુદી જુદી અનેક રીતોથી શ્રાન્ત થાય તેને માટે શ્રી છે - ફરે તે ચરે ! બેસી રહેનાર ને ન ફરનાર લોક પાપી છે. ઈન્દ્ર તો ફરનાર ચરનારનો જ સખા છે. જ્યારે બે પુષ્પિણી જંઘાઓ ચરે છે ત્યારે આત્મા ફલગ્રહી થાય છે. પ્રવાસમાં શ્રમ વડે કરીને એનાં સર્વ પાપ સૂઈ જાય છે. બેસનારનું ભાગ્ય બેસી જાય છે; ઊઠનારનું ઊઠે છે; સૂનારનું સૂઈ જાય છે; અને ચાલનારનું ભાગ્ય ચાલવા-વધવા-માંડે છે. સૂઈ રહેનાર કળિયુગ થાય છે; બેસનાર દ્વાપર થાય છે; ઊઠનાર ત્રેતા થાય છે. અને ફરનાર ચાલનાર - ઉદ્યોગી લોક કૃતયુગને - સત્યયુગને પામે છે - કૃતયુગરૂપ થાય છે.’

- ઐતરૈય બ્રાહ્મણ : ઇન્દ્રે કરેલો ઉપદેશ

સાધુજનોના પ્રસાદમાં ભળી જઈ સરસ્વતીચંદ્ર સાધુઓ સાથે ચિરંજીવશૃંગના પ્રદેશો જોવા એક દિશામાં ફરવા ગયો, અને કુમુદસુંદરીને લઈ સાધ્વીઓ પણ બીજી દિશામાં ફરવા ગઈ. શૃંગના કોટની બહાર એક નાનું સરખું તળાવ હતું તેની ચારે પાસ આરા હતા. એ આરા ઉપર સરસ્વતીચંદ્ર સર્વની સાથમાં ફરતો હતો, તેવામાં શંકાપુરી ને શાન્તિદાસ પણ ત્યાં આવી ચડ્યા. સરસ્વતીચંદ્ર જરાક સૌથી છૂટો પડી ઊભો ત્યાં શંકાપુરી એની પાસે આવી પહોંચ્યો ને ધીમે રહી એના કાનમાં કહેતો હોય તેમ બોલ્યોઃ

‘નવીનચંદ્ર ! સાધુનો વેશ લઈ આવાં કામ કરે છે ? પણ સરત રાખજે કે પસ્તાવું પડશે. જીીી ર્રુ ર્એ ઙ્ઘૈજજૈટ્ઠીં ર્એજિીઙ્મક ેહઙ્ઘીિ ંરૈજ દ્બટ્ઠજા !’

એને અંગ્રેજી બોલતો જોઈ અને આવાં વાક્ય ઉચ્ચારતો જોઈ સરસ્વતીચંદ્ર કંઈક ચમક્યો, પણ તરત સ્વસ્થ થઈ બોલ્યો : ‘ભાઈ ! હું ધારું છું કે સાધુતાનું રહસ્ય તમે જાણશો તેમ તેમ મને ઓળખશો, અને તેમ તેમ આ શબ્દો તમને દુઃખ કરશે; માટે સંસારની પ્રપંચજાળનાં સ્વપ્ન જોવાનો અભ્યાસ નીચલા દેશમાં પડ્યો છે તે ભૂલી જઈ સુંદરગિરિના અભ્યાસના સંસ્કાર પામવા જેટલું ધૈર્ય આણો ને તે પછી મારો ન્યાય જે કરવો હોય તે કરજો.’

સુરદાસ અને માયાપુરી સાધુઓ આમની પાછળ ઊભા હતા તેમણે આ ચર્ચા સાંભળી ને કંઈક ક્રોધ કરી આગળ આવ્યા ને માયાપુરી શંકાપુરીનો હાથ ઝાલી બોલ્યો : ‘ઉત્તમાધિકારી સાધુજનની સાથે રાખવાનો વિનયધર્મ જે સાધુ પાળી શકતો નથી તો સુંદરગિરિનો પણ અધિકારી નથી અને પુનઃ આવું વર્તન કરશો તો મણિરાજ મહારાજે આપેલા અધિકારથી ગુરુજી તમને નિમ્ન પ્રદેશમાં મોકલી દે એવી સૂચના મારે કરવી પડશે.’

‘શંકાપુરી શાંતિદાસને લઈ બોલ્યા વિના ચાલ્યો ગયો અને કોટની બીજી પાસ સાધ્વીઓ હતી ત્યાં જઈ તેમનાથી છેટે એક રસ્તાને છેડે બેસી કુમુદસુંદરી સામે તાકી તાકીને જોવા લાગ્યો. કુમુદસુંદરી જરાક ચમકી ને એને છળતી જોઈ બીજી સાધ્વીઓએ, એની આસપાસ વીંટાઈ વળી, ભક્તિ અને વામનીને શંકાપુરી પાસે મોકલી.

વામની - ‘બિન્દુમતીને ત્રાસ દેનાર તમે ખરા કની ?’

શંકાપુરી - ‘તે પૂછવાનો તમને શો અધિકાર ?’

ભક્તિ - ‘તમે સંસારમાંથી નવા આવેલા જાણી સાધ્વીઓએ એક વાર તમને ક્ષમા આપી છે. જ્યાં સાધ્વીજનો વિશ્રાંતિ લેવા કે બહાર કરવા બેઠી કે ફરતી હોય ત્યાં આમ બેસી રહેવું ને દૃષ્ટિને નિરંકુશ રાખવી તે સંસારીઓમાં નિર્દોષ ગણાતું હશે, પણ અમારે ત્યાં અસાધુતા ગણાય છે. માટે તમને પૂછવાનો તો શું પણ અવશ્ય લાગે તો ઊંચકીને આ શિલાઓ ઉપરથી નીચલા પ્રદેશમાં પડો એમ ગબડાવી પાડવાનો પણ અમને અધિકાર છે, તે અધિકાર વાપરવા જેટલી અમારી સંખ્યા અને શારીરિક શક્તિ છે. માટે કૃપા કરી ચાલ્યા જાવ - નહીં તો અમારો પૂર્ણ અધિકાર અમે વાપરીશું.’

શંકાપુરી - ‘ક્ષમા કરજો. અમે સહજ બેઠા હતા તે જઈએ છીએ.’

આ બનાવો ગુફામાં જઈ સૌ ભૂલી ગયાં, અને સાયંકાળે સરસ્વતીચંદ્ર પોતાની ગુફામાં છેક ઉપલી અગાશીમાં બેસી ચારે પાસની સુંદર ચિત્ર જેવી સૃષ્ટિને શાંત વૃત્તિથી એક પાસથી જોતો જોતો બેઠો અને પોતાની પાછળ આવી ઊભેલી કુમુદસુંદરીના પગનો ઘસારો આ જોવાની લેહમાં સંભળાયો નહીં. થોડી વારે કુમુદ જ ધીમે રહી બોલી :

‘સરસ્વતીચંદ્ર !’

સરસ્વતીચંદ્રે પાછળ જોયું, કુમુદ થોડે છેટે બેઠી, ને બે જણ સૃષ્ટિને જોવા લાગ્યાં. થોડી વારમાં આકાશમાં ચંદ્રબિંબ દેખાયું ને અંધકાર વધ્યો તેમ તેમ, પ્રકાશમાં વધવા લાગ્યું. તોપણ દિવસ હજી અસ્ત થયો ન હતો અને ચારે પાસનાં પર્વતનાં શિખરો, આઘેનાં ઝાડો, અને તેથી આઘેની ભૂરેખા, એ સર્વે ઉપરથી રંગ ખસી જતા દેખાતા હતા અને સાટે એકલા આકાર અને છાયાની સૃષ્ટિ દૃષ્ટિમર્યાદામાં ઊપસી આવતી હતી. પક્ષીઓ પૃથ્વીમાં સમાઈ ગયાં લાગ્યાં ને માત્ર છેક ઊંચે કોઈક પક્ષી દેખાતું ન દેખાતું. આ સર્વ સૃષ્ટિ ઉપર ઊંચેથી આવતી ચંદ્રની ચાંદની પથરાતી હતી - બીડાતી હતી. થોડી વારમાં તે બીડાઈ જ ગઈ અને દિવસ દબાઈને બે પડની વચ્ચે થઈને બહાર નીકળી ગયટો લાગ્યો. આ શાંતિને પોતે વધારતી હતી કે તોડતી હતી એની સમજણ કોઈને પડે નહીં એવી રીતે આ સર્વ જોતી જોતી કુમુદ બોલી :

‘વિવાહવિધિમાં વર કન્યાને કહે છે કે હું આકાશ ને તું પૃથ્વી - તે શાથી ? આ મનોરથનું રહસ્ય શું હશે ને વિવાહથી એ મનોરથ કેવી રીતે પુરાતો હશે ?’

સરસ્વતીચંદ્ર - ‘આકાશ પૃથ્વીનું આચ્છાદન કરે છે ને જળ વર્ષે છે, ને પૃથ્વી તે ધારે છે.’

કુમુદ જરા અચકી, ને અટકી, કંઈક ઓઠ કરડી, અંતે બોલી : ‘એટલો સ્થૂળ અર્થ જ હશે ?’

સરસ્વતીચંદ્ર આ પ્રશ્નથી સજ્જ થયો ને વિચાર કરી બોલવા લાગ્યો : ‘ના સ્તો! આપણાં શાસ્ત્ર પ્રમાણે પૃથ્વીના અંગભૂત સમુદ્રનું પાણી આકાશમાં ચડે છે, ને આકાશ મેઘરૂપ ગર્ભનું ધારણ કરે છે; તે મેઘ પૃથ્વી ઉપર વર્ષે છે ને પૃથ્વી એ વૃષ્ટિના સિંચેલા જળને ગર્ભરૂપે ધરે છે ને તેમાંથી અનેક સમૃદ્ધિઓને રસિક રૂપરંગ આપી પરમ પુરુષના મહાયજ્ઞને સમૃદ્ધ કરે છે; એ જ પ્રમાણે સૂક્ષ્મ અર્થ જોતાં પૃથ્વી જેવી સ્ત્રીના હૃદયના રસ આકાશ જેવા આચ્છાદક પુરુષના હૃદયમાં ચડે છે, ત્યાં ગર્ભરૂપે રહે છે અને ત્યાંથી પાછા સ્ત્રીના હૃદયમાંથી સુવૃષ્ટ થાય છે. સ્ત્રી પણ એ રસથી સગર્ભ થઈ નવીન સમૃદ્ધિઓને જન્મ આપે છે તે દંપતીના યજ્ઞોમાં ઉપયોગી થાય છે. કુમુદસુંદરી ! સૂક્ષ્મ રસની પ્રથમ ઉત્પત્તિ જેવી સ્ત્રીના હૃદયમાં છે તેમ એ રસનો લય પણ એ જ હૃદયમાં છે ને ફળદાતા પણ એ જ હૃદય છે. પુરુષ તો માત્ર મધ્યકાળે એ રસનો લેનાર થઈને તેનો જ પાછો આપનાર થાય છે.’

કુમુદસુંદરી - ‘એટલો બધો વિચાર આ ઉપમામાં હશે ?’

સરસ્વતીચંદ્ર - ‘એની સાથે જ બીજી ઉપમા છે કે સ્ત્રી તે ઋચ્‌ છે ને પુરુષ તે સામ છે. ઋક્‌સંહિતાના સાગરમાંથી સામની ઉત્પત્તિ છે ને સ્થિતિ છે તેવી જ સમુદ્રવાળી પૃથ્વીમાંથી આકાશના મેઘની, ને તેવી જ સ્ત્રીના હૃદયમાંથી પુરુષના હૃદયની ઉત્પત્તિ સ્થિતિ છે.’

કુમુદસુંદરી - ‘જો એટલું હોય તો બીજું આ પણ તેમાં ખરું કે પૃથ્વીના સાગરનું ખારું પાણી આકાશના જ પ્રતાપથી મીઠું થાય છે ને ઋક્‌સંહિતાના ઉચ્ચાર સામરૂપ પામીને ગાનરૂપ થાય છે. સ્ત્રીહૃદય પણ પુરુષના હૃદયને પામીને અને પુરુષના હૃદયની શક્તિથી જ જીભને ને કાનને માટે મધુર થઈ જતું હોય તો હોય.’

સરસ્વતીચંદ્રે સ્મિત કર્યું : ‘સ્વપ્નનું મંગળસૂત્ર અત્યારે પણ તમારા હૃદયને શક્તિ આપણું દેખાય છે. તમે કહો છો તે પણ સત્ય છે, માટે જ લોકયાત્રામાં પ્રીતિરથના બે અશ્વ પેઠે એક ધુરીએ જોડાયેલાં દંપતીહૃદય રથમાં બેઠેલાં દંપતીજીવનનું વહન કરે છે ને તેમના યજ્ઞ તેમના પરસ્પરબળથી વેગ પામે છે.’

કુમુદસુંદરી - ‘લોકયાત્રાને માટે આવી ધુરીએ જોડાવું તે વિવાહ. એમ જ કે નહીં?’

સરસ્વતીચંદ્ર - ‘એમ જ.’

કુમુદસુંદરી - ‘આપણા દેશમાં તેની અવસ્થા કેવી હશે ?’

સરસ્વતીચંદ્ર - ‘આ પ્રશ્ન મારું દુઃખ તાજું કરે છે. કુમુદસુંદરી ! આવી ધુરીઓ આપણા દેશમાં તો પેલા રાફડાઓમાંથી નીકળેલી તેજસ્વી છાયાઓ જેવી જ છે - ને બાકી તો રાફડાઓમાંનાં માટી ને જંતુ તમે જોયા.’

કુમુદસુંદરી - ‘આપણે તે રાફડામાંથી મુક્ત થયાં છીએ.’

સરસ્વતીચંદ્ર - ‘આપણાં સૂક્ષ્મ શરીર તમારા જ રસને ધારે છે.’

કુમુદસુંદરી - ‘પણ એ રાફડાઓને સ્થાને તેની પાસેના પ્રકાશમય કુંડ કે તળેના મણિમય માર્ગ શું કોઈ દિવસ પણ નહીં ઉત્પન્ન થાય ?’

સરસ્વતીચંદ્ર - ‘ઈશ્વરને શું અશક્ય છે ? પણ એ રાફડાઓ પ્રકાશમય થતાં ઘણી વાર ને ઢીલ થશે તે કલ્પાતું નથી. પરદેશી અગ્નિરથમાંનાં મનુષ્યોની ત્વરા આગળ આપણાં ક્ષુદ્ર જંતુઓ પહોંચી વળવાનાં નથી ને જ્યારે ચારે પાસથી પવન વાશે ત્યારે સર્વ દોલાયમાન થશે. કુમુદસુંદરી ! પાશ્ચાત્ય પવનોના ઝપાટાઓ વચ્ચે આપણા રાફડાઓ ઊભા છે તેના કણેકણ આકાશમાં ઊડશે. એ રાફડાઓની રેતીનાં ઊડતાં વાદળ આ પૃથ્વી પરના અત્યારના અંધકાર પેઠે જામી જશે ને આટલો ચંદ્ર દેખાય છે તે પણ પાછલી રાત્રે અસ્ત થશે.’

કુમુદસુંદરી - ‘આ રાત્રિનો અંધકાર ચંદ્રની ચંદ્રિકાથી ચંપાય છે ને ચંદ્રના અસ્ત પછી થોડી વારે જ સૂર્ય ઉદય પામશે.’

સરસ્વતીચંદ્ર - ‘તમારું મંગળસૂત્ર આજના જાગૃતમાં ઉજ્જૃંભણ પામે છે ને મારા નેત્ર આગળ આપણી અને આકાશની વચ્ચ કંઈ નવાં સત્ત્વ તરતાં ઊડતાં દેખાય છે.’

કુમુદસુંદરી - ‘આ ગુફાઓમાંનાં પૂતળાં જીવતાં થઈ ઊંચે ઊડતાં હોય એમ લાગે છે. મારી આંખો નિદ્રાથી ઘેરાય છે.’

કુમુદ આગાશી વચ્ચે નિદ્રાવશ થઈ ગઈ, સૂઈ ગઈ.

સરસ્વતીચંદ્ર પણ નિદ્રામાં પડ્યો.

ચંદ્રિકા ચળકતા પાણીમાં રમતી હોય તેમ આમનાં શરીર ઉપર રમવા લાગી. આકાશમાં ચંદ્ર ચકળતા રૂના ઢગલા જેવા એક લાંબા વાદળાથી છવાતો હતો. થોડી વારે કોણ જાણે ક્યાંથી થોડું થોડું ચારે પાસ ઝાકળ પડવા લાગ્યું ને કોણ જાણે ક્યાંથી આમનાં મસ્તિકમા સ્વપ્ન સરવા લાગ્યાં. થોડી વારમાં કુમુદ ઝબકી ઊઠી ને સરસ્વતીચંદ્રને ઉઠાડી કહેવા લાગી.

‘અહીં ઝાકળ પડે છે, આપણે નિદ્રાળુ છીએ, નીચે સૂઈએ - ચાલો.’

નિદ્રામાં ડોલતો ડોલતો સરસ્વતીચંદ્ર આગળ ચાલ્યો. એને સંભાળતી સંભાળતી કુમુદ પાછળ ચાલી. નીચે જઈ એક ઓટલા ઉપર સરસ્વતીચંદ્ર સૂઈ ગયો ને બીજી પાસને ઓટલે કુમદ સૂઈ ગઈ. પળવારમાં નિદ્રા આવી તો તેને પગલે સ્વપ્ન પણ આવવા લાગ્યું - બેને એક જ સ્વપ્ન થયું.

સ્વપ્નનો પ્રથમ ચમકારો થયો તેની સાથે સિદ્ધાંગનાઓની પ્રસાદીઓ જાતે પ્રાપ્ત થઈ. તેજોમય વમળના છેડાઓથી બે જણ સંધાયાં, પાંખો પ્રાપ્ત થઈ અને તેની સાથે જ સૌમનસ્યગુફાની અગાશીમાંથી બે જણ ચંદ્રલોક ભણી ઊડવા લાગ્યાં. થોડી વારમાં તેમની અને પૃથ્વીની વચ્ચે ઘણું અંતર પડી ગયું. ઊડ્યાં તેવામાંતો ક્વશ્ચિત ઘુવડ અને ક્વચિત્‌ ચકોર વિના બીજું કોઈ પક્ષી તેમને મળતું ન હતું. ધીમે ધીમે તે સર્વ પણ બંધ થયાં અને માત્ર ચંદ્રના પ્રકાશથી ચળકતાં વાદળાં ચાર પાસ છૂટાંછવાયાં ઊડતાં મળ્યાં. ધીમે ધીમે તે પણ બંધ થઈ ગયાં. નીચેની પૃથ્વી છાયા અને ચંદ્રિકાના સંયોગથી દ્વિરંગી લાગવા લાગી અને ઉપરનું આકાશ ઊંચું જતું દેખાયું ને તારામંડળ પાસે આવતું લાગ્યું.

આવે સ્થાને બે જણ દશે દિશાઓની સુંદરતા જોવા ઊડતાં ઊડતાં અટક્યાં અને અધ્ધર લટક્યાં - ત્યાં તેમી સામે ક્ષત્રિય વેશધારી છાયા આવતી દેખાઈ મલ્લરાજના ભાયાત સામતરાજની તે મૂર્તિ હતી. સરસ્વતીચંદ્રે તેને ઓળખી ને એ બોલે તે પહેલાં આ છાયા જ બોલી :

‘સરસ્વતીચંદ્ર ! મારી રાજભક્તિથી આ દેશ સુધી હું આવ્યો છું પણ સિદ્ધનગરમાં પ્રવેશ પામવાનો અધિકાર સાત્વિક દ્રષ્ટાઓને જ છે ને હું તેવો દ્રષ્ટા થાઉ ત્યાં સુધી આ બાહ્ય દેશમાં ફરું છું. મને જે અધિકાર મૃત્યુ પછી મળ્યો નથી તે તમને આજથી છે તો મારા ઉપર એક કૃપા કરજો. આ મારા પોપટને તમારી જોડે આવવા દેશો તો આવશે. મારી વાસનાઓ ને જિજ્ઞાસાઓ તેને જિહ્‌વાગ્રે છે ને તમે જ્યાં જશો ત્યાં તે તેના ઉચ્ચાર કરે ત્યારે ત્યારે સાંભળજો ને તેને કોઈ ઉત્તર ન આપે તો તમે આપજો. એની જિહ્‌વા એ ઉત્તર મને કહી બતાવશે એટલે મારી વાસના શાંત થશે ને જિજ્ઞાસા તૃપ્ત થશે તેની સાથે મારી દૃષ્ટિ સાત્ત્વિક થશે એવો સિદ્ધાદેશ છે.

સરસ્વતીચંદ્ર - ‘એટલું હું આનંદથી કરીશ. પણ અમે કેણીપાસ જઈએ છીએ તે તમે કહી શકશો ?’

સામન્તરાજ - ‘આ સ્થાને પૃથ્વીના વાયુ બંધ થાય છે ને જરીક ચડશો કે સૂર્યમંડળનાં એકલાં આકર્ષણના મહાસાગરમાં તમે જશો. આપણા મૃત્યુલોકનાં ભાગ્યનાં આકર્ષણ કરનાર ચિરંજીવો જ સિદ્ધનગરમાં દર્શન આપે છે તે તમને થોડી વારમાં મળશે. આખી પૃથ્વીનાં મનુષ્યલોકનાં ભાગ્યની દોરીઓ તમે અહીં જોશો ને આપણા દેશની દોરીઓ પણ તમે જોશો.’

આટલું બોલતાંમાં એ છાયા અદૃશ્ય થઈને મોટા વાદળા જેવું વાયુવિમાન-બલૂન-દૃષ્ટિએ પડ્યું. એ વિમાનમાં અનેક સોનારૂપાની ને અન્ય ધાતુઓની દોરીઓ નીચે લટકતી હતી ને પૃથ્વીના ગોળા ભણી ખેંચાતી હતી. તેમ પૃથ્વીને ખેંચતી હતી આ વિમાનમાંના આસન ઉપર પ્રકાશમય ધનુર્ધર મૂર્તિઓ દેખાતી હતી. તેમનું ધ્યાન તેમની ક્રિયાઓમાં હતું અને તેમની ક્રિયામાત્ર આ દોરીઓ દ્વારા થતી હતી.

સરસ્વતીચંદ્ર - ‘કુમુદ ! મલ્લરાજ મહારાજે જે મહાત્મા અર્જુનનો સાક્ષાત્કાર પામી પોતાની રાજવેધશળા બંધાવી છે તે અર્જુનદેવનું આપણે આ વિમાનમાં દર્શન કરીએ છીએ. તું એમનું કલ્યાણકારક મુખ તો જો !’

કુમુદસુંદરી - ‘સંસાર એમ જાણે છે કે ગાણ્ડીવધનુનો ધરનાર અસ્ત થયો છે.’

સરસ્વતીચંદ્ર - ‘આપણા દેશમાંથી તે અસ્ત થયો છે પણ સૂર્ય અને ચંદ્ર જેવો જ તે ચિરંજીવ પૃથ્વીની પ્રદક્ષિણા જ કરે છે.’

કુમુદસુંદરી - ‘આજ એમની ચંદ્રિકા કયા ગોળાર્ધમાં સ્ફુરે છે ?’

સરસ્વતીચંદ્ર - ‘નીચેની પૃથ્વી જોઈશ તો તે દેખાશે. આ વિમાનમાંથી લટકતી દોરીઓ જે - જે પ્રદેશમાં ખેંચાય છે ત્યાં અર્જુનના મુખચંદ્રની ચંદ્રિકા સ્ફુરે છે.’

કુમુદસુંદરી - ‘પૃથ્વી ઉપર એની દોરીઓ ખેંચનાર તો બહુ દેખાય છે. એ ખેંચનાર તે તે મનુષ્યો છે કે ઈતર પ્રાણીઓ છે ?’

સરસ્વતીચંદ્ર - ‘તેમની મનુષ્યક્રિયાઓ તે શુદ્ધ રૂપરંગ તો પૃથ્વી ઉપર ઊતરીશું ત્યારે જણાશે, પણ અહીંથી તો વિચિત્ર પ્રાણીઓ જ દેખાય છે. આપણે જે પૃથ્વી દેખીએ છીએ તે પૃથ્વી નથી પણ પિતામહપુરમાં પડેલી પૃથ્વીની ગોળ છાયાઓ છે ને આ વિમાનની દોરીઓ તે પ્રતિબિંબરૂપ છાયાઓ સુધી જ દેખાય છે ને તે પછી તો ગુરુત્વાકર્ષણ પેઠે જાતે અદૃશ્ય સ્વરૂપે અને ફલપરિપાકમાં જ અદૃશ્યરૂપે જણાય છે.’

કુમુદસુંદરી - ‘આ દોરીઓ કોણ ખેંચે છે ?’

સરસ્વતીચંદ્ર - ‘એક પાસ પૃથ્વીનો પર્વ ભાગ છે ને બીજી પાસ પશ્ચિમ ભાગ છે તે બેનાં પ્રાણીઓ જુદાં જુદાં છે તેમાંથી કોઈ ખેંચે છે ને કોઈ નથી ખેંચતાં.’

કુમુદસુંદરી - ‘આ પેલી પાસ કયો પ્રદેશ છે ?’

સરસ્વતીચંદ્ર - ‘એ ભૂમધ્યસમુદ્ર પાસેના ગિરિરાજ છે તે અહીંથી પાળો જવા લાગે છે. તેના પશ્ચિમ તટ ઉપર અર્જુનનો વાયુરથ આજ ચાલે છે. એના પૂર્વ તટ ભણી એ રથની પૂઠ છે.’

કુમુદસુંદરી - ‘પૂર્વ તટે કોણ વસે છે ને પશ્ચિમમાં કોણ વસે છે ?’

સરસ્વતીચંદ્ર - ‘આ રથ પ્રથમ એ પાળોના પૂર્વ ભાગમાં ને દક્ષિણ ભાગમાં ચાલતો હતો. હાલ તમે જુઓ છો કે એ પશ્ચિમ તટથી પણ પશ્ચિમમાં જતાં છેક પશ્ચિમે દ્વીપ છે ત્યાં કપિલોક વસે છે ને આ રથનાં સુવર્ણસૂત્ર એ કપિલોક અતિબળથી ખેંચે છે. એની નીચે જે પક્ષિરાજ બીજું સૂત્ર ખેંચે છે તે દિવસે ગરુડ થાય છે ને રાત્રે ચકોર થાય છે. આપણને તે આજ ઉભય રૂપે દેખાય છે તે આ ચિંતામણિની શક્તિથી, ત્રીજી પાસથી ઉપરનું સૂત્ર પેલો ગજરાજ ખેંચી રહેલો છે ને તેની દક્ષિણે ટૌકા કરતો રસિક મયૂર એક સૂત્ર ખેંચે છે.’

આ વાક્ય નીકળી રહ્યું તેની સાથે સામંતનો પોપટ ઊડવા ને ગાવા લાગ્યો :

‘હા ! હા !

કેકાભિર્નીલકણ્ઠસ્તિરયતિ વચનં તાણ્ડવાદુચ્છિખણ્ડઃ ।

કાન્તામન્તઃ પ્રમોદાદભિસરતિ મદભ્રાન્તતારશ્ચકોરઃ ।।

ગોલાબગુલઃ કપોલં છુરયતિ રજસા કૌસુમેન પ્રિયાયાઃ ।

કં સાચે યત્ર તત્રાપ્યનવસરગ્રસ્ત એવાર્થિભાવઃ ।।૧।।

કુમુદસુંદરી - ‘આ વૃદ્ધ શુક શું કહે છે તે કોની વાતો કરે છે અને એને શું જોઈએ છે ?’

સરસ્વતીચંદ્ર - ‘આપણા દેશની દેશવત્સલ રાજસી વાસનાઓનું સૂક્ષ્મ જીવન તે આ સિદ્ધનગરનો પુરાણ પોપટ છે. આપણા દેશનો ઉદ્ધાર કેમ થાય તે વિષયનું એ રાત્રિદિવસ રટણ કર્યાં કરે છે. એ વાસનાની તૃપ્તિને માટે એ અર્થી છે ને એ તૃપ્તિને માટે જ યોગ્ય સ્થાન યાચના કરે છે.’

આ પોપટ વળી બોલાવ લાગ્યો :

‘હું કાંઈ જેની તેની પાસે યાચના કરતાં નથી. પણ મારી યાચના સાંભળી તેને સફળ કરવાના અધિકારી પાસે જ જવાનો વિચાર કરું છું. પરંતુ ત્યાં પણ તેમની પોતાની પ્રવૃત્તિને લીધે મારું કોઈ સાંભળે એમ નથી તેથી આ આંખો ઉપર એક વૃક્ષથી બીજે વૃક્ષ આથડું છું. આ પુરાણ પ્રાચીન મયૂર મૂળ કાર્તિકસ્વામીનું વાહન હતો ને રોમના રાજયમાં એના ટૌકા થતા હતા ત્યારે અર્જુન ત્યાં મેઘ પેઠે વર્ષતો હતો. કાર્તિકસ્વામી ત્યાંથી ગયા તો પણ મયૂરને પાછળ મૂકીને ગયા ને આજ સુધી એ મયૂર ચિરંજીવ રહ્યો છે. તે ઘડીકમાં પીંછાનો કલાપ કરી નૃત્ય કરે છે ને ઘડીકમાં કલાપને સંકેલી દે છે ને ઘડીકમાં પાડી નાખે છે. હાલમાં તેનો કલાપ ઊઘડે છે, પણએ મયૂરનામાં પોતાની મયૂરીનું પોતાના જ વૃક્ષ ઉપર રંજન કરવા ઉપરાંત વધારે શક્તિ, વૃત્તિ કે ગતિ કાંઈ જ નથી તેની યાચના કરીને શું કરું ? એ દેશના સંસારથી મારા દેશના સંસારે શી સૂચના લેવી ? એ મયૂરની પોતાની ગતિ બહુ ઊંચી હવે નથી. તે જાણે રમણીય, સુંદર ને રસિક છે. પણ મારા દેશમાં એના જેવા મયૂર થઈ ગયા છે ને નાશ પણ પામ્યા છે.’

પોપટ આટલું બોલ્યો ત્યાં મયૂરે ઝાલેલા સૂત્રમાંથી સ્વર નીકળવા લાગ્યા :

‘મૂર્ખ પોપટ ! દેખે તેને માટે સ્થાને સ્થોન ઉપદેશ છે ને વધારે દેખનાર આત્મપરીક્ષકને તો પોતાના જીવનમાં જ ઉપદેશ છે. તારો દેશ મારા દેશ જેવો એક કાળે હશે, પણ તું જોતો નથી કે તારા દેશમાં જે અનેક ખડકો બંધાયા છે તે તેના પર રાફડા બંધાયા છે તે તમારાં જંતુઓને જડ કરી નાખે છે, તેમની ગતિને રોકે છે તેમની દૃષ્ટિને અંધ કરે છે, તેમના કાનને બધિર કરે છે, ને તેમનાં રસેન્દ્રિયને માટીનાં રસિક કરી મૂકે છે ? ક્યા અધિકારથી આવો દેશ અર્જુનનો પ્રસાદ ઇચ્છે છે ? મારા દેશની સ્થિતિમાંથી તારા જેવા વ્યાધિ મેં વેળાસર દૂર કરેલા છે. ઘડીમાં પડી, ઘડીમાં ઊઠી, અસ્તોદયનાં અનેક ચક્રોમાં ફરી હું સજીવ રહ્યો છું ને આજ અર્જુનના વિમાન સાથે ઊડું છું.’

પોપટ બીજી દોરી જોવા લાગ્યો ને કહેવા લાગ્યો : ‘આ દોરી ઝાલી રાખનાર પારીસ નગરના અને તેના દેશના ચકોર ! તું દિવસે ગરુડ ગતિ ને શક્તિ ધરાવે છે ને રાત્રે ચકોર થઈ ચંદ્રબિંબ ભણી ઊડે છે ! તારામાં બળ અને રસ ઉભય છે. મારા દેશમાં પણ એક કાળે તેવું જ હતું. મારા દેશનો એવો શો દોષ છે કે આ દોરીઓ ઝાલવા જેમ જેમ એ દેશ પ્રયત્ન કરે છે તેમ તેમ હાથમાં આવી ન આવી દોરીઓ સરી પડે છે, હેલારે ચડે છે, ને અમારી પાસે તેનો તંતુ પણ રહેતો નથી ?’

ચકોરપક્ષી અર્જુનના રથની દોરી ઝાલી ઊડતું હતું તે ઊભું રહ્યું.

‘પૂર્વના પવનના અનુભવી પોપટ ! પશ્ચિમની મારી સ્વતંત્ર ઉદાર પ્રજાના ઉચ્ચગ્રાહ રાત્રે ચકોર જેવા થાય છે ને દિવસે ગરુડ જેવા થાય છે. મારી પ્રજાના ભવિષ્યમાં પૃથ્વીની સર્વ પ્રજાઓનું ભવિષ્ય બંધાયેલં છે - છે એમ હું ગણું છું તે સત્ય હો કે ન - હો પણ અમારી આવી શ્રદ્ધા જ ઉચ્ચાગ્રાહિણી છે ને અર્જુનના રથમાં રત્નજડિત સૂત્રો ઝાલવાની વૃત્તિ અને શક્તિ આપનાર તે એ જ શ્રદ્ધા છે ! પૃથ્વીની સર્વ પ્રજાઓ મળી જે સમષ્ટિ થાય છે તે શરીરના ઉત્તમાંગનું મસ્તિક - મગ - તે અમે છીએ ! અમારા સંસ્કારી અભિલાષ અમે સર્વ મનુષ્યજાતિઓમાં વીજળીના તારથી મોકલીશું ને જેની શક્તિ હશે તે તેને ઝીલશે ને સચેતન થશે. અમે તારા જડ દેશ ઉપર રાજ્ય કરવા ઇચ્છતા નથી, પણ ચંદ્ર જેવા અભિલાષ ભણી ઊડીએ છીએ ને તારા દેશને એ અભિલાષ જોઈતો હોય તો તેનાં સાધન સંપાડવાં એ તારા હાથની વાત છે. પોપટ ! મિથ્યાધર્મની અને અવિચારની જાળમાંથી તું જાતે મુક્ત થા ને તારા દેશને મુક્ત કર.’

પોપટ - ‘અરે ભૂંડા ચકોર ! મેં જાણ્યું કે આ મયૂર મને પોતાના જેવો જાતે કલાપ કરવાનું શીખવશે ને તું તારા સમર્થ ગરુડરૂપ જવું પ્રજાસત્તાક રૂપ ધારવાની કળા શીખવીશ. તમે બે જણે મારી આશાને નષ્ટ કરી ને ઊલટા મારા દોષ દર્શાવો છો.’

ચકોર - ‘મૂર્ખ પોપટ ! તારે ગરુડ જેવું થવું હોય તો તારા દોષ પહેલાં જાણી લે - આત્મપરીક્ષક થા. આત્મપરીક્ષક શક્તિ અને આત્મદોષદર્શક દૃષ્ટિ મારાં પ્રિય સાક્ષર બાળકોને હું ધાવણમાં આપું છું તેમ તું આપ. મારા પ્રજાસત્તાક સ્વરૂપથી તું મોહ પામીશ નહીં. એ સ્વરૂપ તો આ ચંદ્રિકાના પાનને માટે હું ધરું છું અને જ્યારે પરાક્રમ કરવું હોય ત્યારે નેપોલિયનો જેવાઓ જ મને ગરુડનું સ્વરૂપ આપે છે. તારે ગરુડ જેવા થવું હોય તો જે કપિલોક સાથે તું સંધાયો છે તેને ખભે બેસી જા ને તે લઈ જાય ત્યાં જા. રાજા નામના અનેક સામંતોના ચક્રના ચક્રવર્તી ગરુલોકનું સ્વરૂપ તારા કપિલોક ક્યાં ધારતા નથી જે ગરુડનો લોભ તું અન્યત્ર કરે છે ? ચંદ્રિકાનું પાન કરવું પ્રિય હોય તો મારા જેવું સ્વરૂપ કર્યા વિના મારા કરતાં વિશે પાન ચંદ્રકાંતની શિલાઓ કરે છે - તેમાં તારે તો માત્ર ચંદ્રિકાનાં સ્થાન જાણવાની આવશ્યકતા છે, મારું સ્વરૂપ પામવાની કંઈ જરૂર નથી.’

પોપટ - ‘અમે અસ્ત્રહીન લોક એ ચંદ્રિકાને શું કરવાના હતા ?’

ચકોર - ‘તું આશ્વાસન પામ. જે લોક અને પ્રાણીઓ આજ અસ્ત્ર ધરે છે તેમનાં અસ્ત્ર જાતે એમના હાથમાંથી ખરી પડશે. એક કાળ એવો આવશે કે જ્યારે સર્વ પૃથ્વીમાં એક શાંત ચંદ્રિકા પ્રકાશશે અને મનુષ્યને હાથે મનુષ્યનું શરીર ક્ષણ નહીં થાય. ક્ષત્રના ક્ષત કરવામાં નથી પણ ક્ષતથી ત્રાણ કરવામાં છે

- ક્ષતાત્કિલ ત્રાયત ઇત્યુદપઃ ક્ષત્રસ્ય શબ્દો ભુવનેષુ રુઢઃ - એ તારા દેશનું વાક્ય સર્વ પૃથ્વીમાં સત્ય થશે અને કેવળ સત્ય, અને શાંતિનો યુગ થોડા કાળમાં પ્રવર્તશે - એ મારું ચંદ્રબિંબ અને એ જ મારી ચંદ્રિકા ! જો સાંભળ આ મારું ઝાલેલું અર્જુનરથનું સૂત્ર બોલવા માંડે છે તે સાંભળ.’

એ સૂત્ર કંપવા લાગ્યું ને તેમાંથી શાંત શ્વેત પ્રકાશના અંકુર ફૂટવા લાગ્યા ને તેમાંથી શબ્દોચ્ચાર નીકળવા લાગ્યો.

‘ૈંહ ંરી ુંીહૈંીંર ષ્ઠીહેંિઅ, ંરીિી ુૈઙ્મઙ્મ હ્વી ટ્ઠહ ીટંર્ટ્ઠિઙ્ઘિૈહટ્ઠિઅ હટ્ઠર્ૈંહ. ્‌રૈજ હટ્ઠર્ૈંહ ુૈઙ્મઙ્મ હ્વી ખ્તિીટ્ઠં હ્વેં ૈંજ ખ્તિીટ્ઠંહીજજ ુૈઙ્મઙ્મ ર્હં િીદૃીહં ૈં કર્િદ્બ હ્વીૈહખ્ત કિીી... ૈંહ ંરી ુંીહૈંીંર, ંરી ર્ષ્ઠેહિંઅર્ ક ંરૈજ હટ્ઠર્ૈંહ ુૈઙ્મઙ્મ હ્વી ષ્ઠટ્ઠઙ્મઙ્મીઙ્ઘ ઈેર્િી, ટ્ઠહઙ્ઘ ૈહ ટ્ઠકીંિ ષ્ઠીહેંિૈીજ, ટ્ઠજ ૈં જૈંઙ્મઙ્મ ટ્ઠહઙ્ઘ ીદૃીિ ઙ્ઘીદૃીર્ઙ્મજ. ૈં ુૈઙ્મઙ્મ હ્વી ષ્ઠટ્ઠઙ્મઙ્મીઙ્ઘ સ્ટ્ઠૌહઙ્ઘ... ્‌રર્િેખ્તર્રેં રૈજર્િંૈષ્ઠટ્ઠઙ્મ ૈંદ્બીજ, ંરીર્ ુઙ્મિઙ્ઘ રટ્ઠજ ીદૃીિ રટ્ઠઙ્ઘ ટ્ઠ ષ્ઠૈંઅ ુરૈષ્ઠર રટ્ઠજ હ્વીીહ ્‌રી ઝ્રૈંઅ. ્‌રી હ્વટ્ઠિૈહ ૈજ ટ્ઠ હીજીજજૈંઅ. ર્દ્ગંરૈહખ્ત ષ્ઠટ્ઠહ હ્વી ટ્ઠષ્ઠર્ષ્ઠદ્બઙ્મૈજરીઙ્ઘ ુૈંર્રેં ંરીર્ ખ્તિટ્ઠહ ુરીહષ્ઠી ર્ષ્ઠદ્બી ર્હ્વંર ૈહૈૈંટ્ઠૈંદૃી ટ્ઠહઙ્ઘ ુૈઙ્મઙ્મ. છષ્ઠીરટ્ઠર્ઙ્મેજ ષ્ઠૈદૃૈઙ્મૈડટ્ઠર્ૈંહ ૈજ હ્વીર્અહઙ્ઘ ર્ષ્ઠહષ્ઠીર્ૈંહ. ૈંં ૈજ કર્િદ્બ ંરિીી ષ્ઠૈૈંીજ, ત્નીિેજટ્ઠઙ્મીદ્બ, છંરીહજ, ર્ઇદ્બી, ંરટ્ઠં ંરી ર્દ્બઙ્ઘીહિર્ ુઙ્મિઙ્ઘ રટ્ઠજ હ્વીીહ ીર્દૃઙ્મદૃીઙ્ઘ. ્‌રીઅ ઙ્ઘૈઙ્ઘ ંરીૈિર્ ુિા.ર્ ંક ત્નીિેજટ્ઠઙ્મીદ્બ ંરીિી ર્હુ િીદ્બટ્ઠૈહજ હ્વેં ટ્ઠ ખ્તૈહ્વહ્વીં, ઝ્રટ્ઠઙ્મદૃટ્ઠિઅ;ર્ ક છંરીહજ ટ્ઠ િેૈહ, ંરી ઁટ્ઠિંરીર્હહ;ર્ ક ર્ઇદ્બટ્ઠ, ટ્ઠ રટ્ઠહર્ંદ્બ, ૈંજ ીદ્બૈિી. છિી ંરીજી ષ્ઠૈૈંીજ ઙ્ઘીટ્ઠઙ્ઘ, ંરીહ ? ર્દ્ગ. છ હ્વર્િાીહ ીખ્તખ્તજરીઙ્મઙ્મ ર્ઙ્ઘીજ ર્હં હીષ્ઠીજટ્ઠિૈઙ્મઅ ૈદ્બઙ્મઅ ંરટ્ઠં ંરી ીખ્તખ્ત રટ્ઠજ હ્વીીહ ઙ્ઘીજર્િંઅીઙ્ઘ; ૈં ટ્ઠિંરીિ જૈખ્તહૈકૈીજ ંરટ્ઠં ંરી હ્વૈઙ્ઘિ રટ્ઠજ ર્ષ્ઠદ્બી ર્કિંર કર્િદ્બ ૈં, ટ્ઠહઙ્ઘ ઙ્મૈદૃીજ. હ્લર્િદ્બર્ ેંર્ ક ંર્રજી જરીઙ્મઙ્મજ ઙ્મઐહખ્ત ર્એહઙ્ઘીિ- ર્ઇટ્ઠદ્બ, છંરીહજ ટ્ઠહઙ્ઘ ત્નીિેજટ્ઠઙ્મીદ્બ - ંરી રેદ્બટ્ઠહ ૈઙ્ઘીટ્ઠઙ્મ રટ્ઠજ જિેહખ્ત ટ્ઠહઙ્ઘ ર્જટ્ઠિીઙ્ઘ. હ્લર્િદ્બ ર્ઇદ્બી રટ્ઠજ ર્ષ્ઠદ્બી ર્ઁુીિ, કર્િદ્બ છંરીહજ, છિં; કર્િદ્બ ત્નીિેજટ્ઠઙ્મીદ્બ, હ્લિીીર્ઙ્ઘદ્બ, ંરી ખ્તિીટ્ઠં, ંરી હ્વીટ્ઠેૈંકેઙ્મ, ંરી િંેી... છહઙ્ઘ ંરીઅ ઙ્મૈદૃી ટ્ઠહીુ ૈહ ઁટ્ઠિૈજ, ુરૈષ્ઠર ૈહર્ હી ુટ્ઠઅ રટ્ઠજ િીજેજષ્ઠૈંટ્ઠીંઙ્ઘ ર્ઇદ્બી, ૈહ ટ્ઠર્હંરીિ છંરીહજ, ટ્ઠહઙ્ઘ ૈહ ટ્ઠર્હંરીિ ત્નીિેજટ્ઠઙ્મીદ્બ; ર્કિ કર્િદ્બ ંરી ષ્ઠિઅર્ ક ર્ય્ઙ્મર્ખ્તંરટ્ઠ ષ્ઠટ્ઠદ્બી ંરી ઁિૈહષ્ઠૈઙ્મીર્ ક ંરી ઇૈખ્તરંજર્ ક સ્ટ્ઠહ. છહઙ્ઘ ઁટ્ઠિૈજ ટ્ઠઙ્મર્જ રટ્ઠઙ્ઘ રટ્ઠઙ્ઘ ૈંજ ષ્ઠિેષ્ઠૈકૈીઙ્ઘ;ર્ હી ંરટ્ઠં રટ્ઠજ હ્વીીહ ષ્ઠિેષ્ઠૈકૈીઙ્ઘ ર્કિ ીૈખ્તરીંીહ રેહઙ્ઘિીઙ્ઘ અીટ્ઠજિ - ૈંજ ર્ઁીઙ્મી. મ્ેં ંરી કેહષ્ઠર્ૈંહજર્ ક ટ્ઠિૈજ રટ્ઠજ હ્વીીહ ર્ં જિીટ્ઠઙ્ઘ ૈઙ્ઘીટ્ઠજ. ૈંંજ હીદૃીિીઙ્ઘૈહખ્ત ઙ્ઘેંઅ ૈજ ર્ં જષ્ઠટ્ઠંીંિ િંેંરર્ દૃીિ ંરીર્ ુઙ્મિઙ્ઘ, ટ્ઠ ઙ્ઘેંઅ ૈં ૈહષ્ઠીજજટ્ઠહંઙ્મઅ ઙ્ઘીજષ્ઠરટ્ઠખ્તિીજ. ઁટ્ઠિૈજ ૈજ ટ્ઠ ર્જુીિ, ર્જુૈહખ્ત ંરી ઙ્ઘટ્ઠિાહીજજ ુૈંર જટ્ઠિાજર્ ક ઙ્મૈખ્તરં. ૈંં ૈજ ટ્ઠિૈજ ુરૈષ્ઠર, ુૈંર્રેં ટ્ઠ ટ્ઠેજી, જૈંજિ ે ંરી કૈિીર્ ક ઁર્િખ્તિીજજ. ૈંં ીટ્ઠજંજ જેીજિૈર્ૈંહજ ટ્ઠહઙ્ઘ કટ્ઠહટ્ઠૈંષ્ઠૈજદ્બ, ટ્ઠહઙ્ઘ રટ્ઠિંીઙ્ઘ ટ્ઠહઙ્ઘ ર્કઙ્મઙ્મઅ ટ્ઠહઙ્ઘ િીદ્ઘેઙ્ઘૈષ્ઠીર્ હ ર્ં ંરૈજ કૈિી, ટ્ઠહઙ્ઘ કર્િદ્બ ંરી ઙ્ઘટ્ઠિાહીજજ ર્ષ્ઠદ્બીજ ટ્ઠ હ્વઙ્મટ્ઠડીર્ ક ઙ્મૈખ્તરં... ર્સ્ર્િીદૃીિ, ઁટ્ઠિૈજ ૈજ ઙ્મૈાી ંરી ષ્ઠીહિંીર્ કર્ ેિ હીર્દૃિેજ જઅજીંદ્બ; ીટ્ઠષ્ઠરર્ ક ૈંજ ૂેૈદૃીજિ ૈજ કીઙ્મં ંરર્િેખ્તરં ંરીર્ ુઙ્મિઙ્ઘ... છહઙ્ઘ, કેિંરીિ, ૈં ૈજ ઙ્મૈાી ટ્ઠ જરૈ જટ્ઠૈઙ્મૈહખ્તર્ હ ંરર્િેખ્તર જંર્િદ્બિજ ટ્ઠહઙ્ઘ ુરૈઙ્મિર્ર્ઙ્મજ ર્ં ેહાર્હુહ છંઙ્મટ્ઠહૈંઙ્ઘીજ, ટ્ઠહઙ્ઘ ીદૃીિ ર્ં ુૈહખ્ત ંરી કઙ્મીીંર્ ક દ્બટ્ઠહૌહખ્ત ૈહ ૈંજ ુટ્ઠાી. ્‌રીિી ષ્ઠટ્ઠહ હ્વી ર્હ ખ્તિીટ્ઠીંિ ીષ્ઠજંટ્ઠંજઅ ંરટ્ઠહ ંરટ્ઠં ુરૈષ્ઠર ર્ષ્ઠદ્બીજ કર્િદ્બ ંરી ીષ્ઠિીર્ૈંહર્ ક ંરી ેહૈદૃીજિટ્ઠઙ્મ ટ્ઠઙ્ઘદૃટ્ઠહષ્ઠી, ુરીહર્ હી રીટ્ઠજિ ંરી ીષ્ઠર્રીજર્ ક ંરી િીષ્ઠીઙ્ઘૈહખ્તર્ ક ીંદ્બીજંજ, ંરી ષ્ઠિીટ્ઠૌહખ્તર્ ક ંરી િૈખ્તખ્તૈહખ્ત ટ્ઠહઙ્ઘ ંરી ટ્ઠહૈંહખ્તર્ ક ંરી ર્ૈંઙ્મૈહખ્ત ષ્ઠિીુ, ુરીહર્ હી કીીઙ્મજ ંરી જંટ્ઠિૈહૈહખ્તર્ ક ંરી ૈંદ્બહ્વીજિ ટ્ઠહઙ્ઘ િીટ્ઠઙ્મૈજીજ ંરી જીીઙ્ઘ ુૈંર ુરૈષ્ઠર, ૈહ જૈીંર્ ક ટ્ઠઙ્મઙ્મ,ર્ હી રટ્ઠૈઙ્મઅ ંટ્ઠિદૃીઙ્મજર્ હુટ્ઠઙ્ઘિ. જીીટ્ઠષ્ઠિર ંરી ુર્રઙ્મીર્ ુઙ્મિઙ્ઘ ંરર્િેખ્તર; ૈં ૈજ ીદૃીિ ેર્હ ંરી ઙ્ઘીષ્ઠાર્ ક ઁટ્ઠિૈજ ંરટ્ઠંર્ હી દ્બટ્ઠઅ હ્વીજં રીટ્ઠિ ંરી કઙ્મટ્ઠૈહખ્ત ટ્ઠહઙ્ઘ ૂેૈદૃીિૈહખ્તર્ ક ંરી કેઙ્મઙ્મજિીટ્ઠઙ્ઘ, ૈહદૃૈજૈહ્વઙ્મી જટ્ઠૈઙ્મજર્ ક રેદ્બટ્ઠહ ઁર્િખ્તિીજજ.’

આ સ્વર બંધ પડ્યો તેની સાથે અર્જુનરથની દોરીઓમાં નવા તેજના ચમકારા થવા લાગ્યા ને તેને વળગી રહી તેને ખેંચનાર ચકોની પાંખો વધતી વધતી ગરુડના જેવી થવા લાગી. અંતે ચકોર બોલ્યો :

‘પોપટ ! તું કપિલોકની ભીતિ રાખીશ નહીં. જે કલ્યાણયુગ અમરા સત્ત્વથી સંસારમાં બેસવાનો છે તેના આગમન પહેલાં આ વહી જતા યુગમાં જાદવાસ્થળી થશે; દીવો હાલતાં ઝબકે, મનુષ્ય મરતોમરતો સન્નિપાત ને ત્રિદોષથી લવવા માંડે; તેમ યુદ્ધકાળ ઉન્માદ પામશે ને જગતન કંપાવશે. ઉી જરટ્ઠઙ્મઙ્મ ંરીહ ુૈંહીજજ ઉટ્ઠિ’જ ઙ્મટ્ઠજં ટ્ઠર્ખ્તહઅ ટ્ઠહઙ્ઘ ુટ્ઠિ ુૈઙ્મઙ્મ ૌઙ્મઙ્મ ુટ્ઠિ ટ્ઠહઙ્ઘ ંરી જૈિૈંર્ ક ુટ્ઠિ. જ્યારે સંસાર આમ પ્રસવવેદના ભોગવશે ત્યારે નવો યુગ બેસવાનો અને જે સૂત્રો અમે તાણીએ છીએ તે આખી પૃથ્વીનાં મનુષ્યોને ખેંચશે. તે કાળે, પોપટ, તારા દેશનું પણ સર્વના ભેગું કલ્યાણ થશે. એ કલ્યાણ પ્રાપ્ત કરવાને માટે અસ્ત્રની કે શસ્ત્રની આવશ્યકતા નથી, અને બીજાં જે સત્ત્વથી એ કલ્યાણ પ્રાપ્ત કરાય છે તે તારા દેશમાં છે કે નથી તે તારા લોકના ઇતિહાસને પૂછ. તારા લોકોનાં મનોરાજ્યને પૂછ, અને તારી નૌકાના સુકાન આગળ બેઠેલા કપિલોકને પૂછ. જેમાં સર્વ મનુષ્યલોકને આશા છે તેમાં પણ તું આશા બાંધી ન શકે તો આ સિદ્ધનગરમાં છેટે તારા દેશના ચિરંજીવો છે તેમને જઈને પૂછ. પણ આત્મપરીક્ષાનો ત્યાગ કરી પારકા દોષ જ વિચારવાની મૂર્ખતા ન કરીશ.’

ચકોર પોતાના રજ્જુ ઉપર હીંચકા ખાવા લાગ્યો, ને પોપટે ઉત્તર દીધો નહીં. સરસ્વતીચંદ્ર ને કુમુદ સુવર્ણસૂત્ર ભણી ઊઠ્યાં ને એના આમળા ઝાલ્યા તેની સાથે તેનાં ઉપસૂત્ર જુદાં પડી ગયાં. એ ઉપસૂત્રો દહીં વલોવવાની દોરીઓ પેઠે ચારે પાસ ઊડવા લાગ્યાં ને તેના છેડાઓ પૃથ્વીની ચારે પાસના સમુદ્રમાં બોળાવા લાગ્યા. એ સમુદ્ર પોતાના ભવ્ય વિસ્તાર સાથે નીચે અને ચારે પાસ ખળખળ બોલતો પ્રત્યક્ષ થયો ને તેના તરંગો ઊંચા ઊંચા ઊછળવા લાગ્યા ને ચંદ્રમાં અસંખ્ય પ્રતિબિંબોનાં વક્રીકરણ પામેલાં કિરણથી ચળકવા લાગ્યા. આ કેવળ સમુદ્ર નહીં પણ ક્રમે ક્રમે મહાસાગર જણાયો. થોડી વારમાં એ મહાસાગર પૃથ્વીના પંચમહાસાગરથી ભરેલો દેખાયો.

સરસ્વતીચંદ્ર - ‘આ દિવ્ય સ્વપ્નની સહચારિણી પ્રિયા ! આ મહાસાગરોનો ઠાઠ તો જો ! કેટલો દ્વીપ ! કેટલા ખંડ ! તરંગોનો ને ખડકોનો તો પાર જ નથી !’

કુમુદસુંદરી - ‘ઓ મારા પ્રિયતમ ? આ મહાસાગરો ઉપર ચારે પાસ કપિલોકનાં યૂથનાં યૂથ ચાલે છે ! જ્યાં દ્વીપ ત્યાં દિવ્ય શક્તિવાળા વાનરોને જ દેખું છું ! આ લોક ઘડીકમાં વાયુને વશ કરે છે તો ઘડીકમાં એના મોજાને જ વશ કરે છે ને ત્રીજે સ્થાને અગ્નિને ને આકાશમાંથી વીજળીને વશ કરે છે !’

સરસ્વતીચંદ્ર - ‘વરુણ, વાયુ, અગ્નિ અને ઇન્દ્ર સર્વ અર્જુનને સાધનભૂત થયા છે ને અર્જુને તેમના દેશમાં પોતાનો રથ ફેરવેલો છે. કુમુદ ! આવા આ રથ જ્યાં ફરે ત્યાં સત્યયુગ સમજવો એવો અર્જુનના પિતા ઇન્દ્રનો ઉપદેશ છે.’

પોપટ - ‘પણ બીજા લોકને મૂકી આ કપિલોકમાં આજ કેમ આટલું બળ છે ?’

સરસ્વતીચંદ્ર - ‘અર્જુન કપિકેતન છે તેનું બધું રહસ્ય આપણા ચિરંજીવો કહેશે, પણ એ કપિલોક ચરે છે તેથી ઇન્દ્રપુત્ર તેનો પક્ષપાત કરે તે જ સ્વાભાવિક છે. આપણા લોક સૂઈ રહે છે માટે તેમાં કલિયુગ છે અને આ લોક ચરે છે માટે સ્વર્ગનો મહારાજ તેમનો મિત્ર જ છે. ઇન્દ્ર ઇચ્ચતરઃ સખા ! એ ઇન્દ્રનું જ વચન છે. એ ઇન્દ્રનો પુત્ર આવા પ્રવાસ ન કરે તો બીજું કોણ કરે ? કુમુદ ! ઉત્તર સ્વપ્નની સહચારિણી પ્રિય કુમુદ ! ઇન્દ્રરાજે કહેલા કૃતયુગના તીર ઉપર ચરતાં આ અનેક સત્ત્વોને જોઈ લે. આ મયૂર અને ચકોર કેવળ પક્ષીધર્મથી ઊડે છે ને પેલા છેટેના ઋક્ષ અને ગજરાજ મહાબળથી ચાલે છે ને તેમના પંજામાં ને પગલાંમાં વિકટ બળ છે ત્યારે આ કપિલોકનાં કમાન જેવાં અસ્થિપંજર ને સ્નાયુઓ તેમને પક્ષીની પેઠે સમુદ્ર ઓળંગવાની શક્તિ આપે છે ને તેમની સ્થિતિસ્થાપકતા તેમને સર્વને કલેશને સહન કરવાની શક્તિ આપે છે. આફ્રિકાના તાપને ને હિમાલયના હિમને તેઓ વેઠી શકે છે, ને જ્યાં કૂદે છે ત્યાં રહી શકે છે. કુમુદ ! ઋક્ષ અને ગજ જ્યારે પગે ચાલે છે ત્યારે વાનરલોક મોટી મોટી ફાળો ભરે છે ને ઝાડે ઝાડે, પર્વતો ઉપર, રણોમાં ને સમુદ્રો ઉપર કૂદાકૂદ કરી આ ચોખંડ પૃથ્વીમાં તેઓ અર્જુનના રથનાં અસંખ્ય સૂત્રો ખેંચી જાય છે. તું જુએ છે કે આ મહાસાગરમાં જ્યાં જ્યાં નૌકાઓના સઢ ને ધુમાડાના ગોટ ચાલે છે ત્યાં તૂતક ઉપર કે સુકાન ઉપર કે સંચા ઉપર કપિલોક જ હોય છે ?’

કુમુદસુંદરી - ‘આ ચિત્રદર્શન હું મહાવિસ્મયથી જોઉં છું. અર્જુનદેવ તેમને બહુ લાડ લડાવે છે.’

પોપટ - ‘અર્જુન આટલો પક્ષપાત શા માટે કરે છે ?’

‘તારા ચિરંજીવોને પૂછજે.’ આકાશવાણી થઈ.

સરસ્વતીચંદ્ર - ‘આ એમનાં ખેંચેલાં અર્જુનરથનાં સૂત્ર તો જો ! તેમાં શી ક્રિયા ચાલે છે ?’

કુમુદસુંદરી - ‘આ વાનરોએ એ દોરડાંના તંતુમાત્રને છૂટા કરી નાખ્યાં છે એ એના ઝીણામાં ઝીણાં તંતુ તે મારા હાથ જેવા જાડા છે. કોઈ તંતુમાંથી વિદ્યા વીજળીના ચમકારા પેઠે નીકળે છે તો કોઈમાંથી ધનના ઢગલા વાદળાં પેઠે નીકળે છે. બીજા તંતુઓની ક્રિયાઓનો પાર નથી. હું જોઉં છું, મોહું છું, પણ વર્ણન કરી શકતી નથી. પેલા ગજ અને ઋક્ષ કોણ છે ?’

સરસ્વતીચંદ્ર - ‘ઋક્ષ લોક રશિયાના છે ને પેલા પ્રાચીન ગજ તે જર્મનીના મહારાજ્યનું સ્વરૂપ છે. આ કપિલોકમાં જ્યારે પાંચાલીનું રાજ્ય છે ત્યારે ઋક્ષ અને ગજલોકમાં દુર્યોધનનું રાજ્ય છે.’

કુમુદસુંદરી - ‘એ લોક શું અર્જુનના રથથી ખેંચાતા નથી ?’

સરસ્વતીચંદ્ર - ‘એ રથનાં દોરડાં ઝાલવા ને ખેંચવા એમના દુર્યોધન મહાપ્રયત્ન કરે છે, પણ જ્યાં પાંચાલી સુખી નથી ત્યાં અર્જુનના રથની ગતિ ધીમી હોય છે. આ ઋક્ષલોકનાં રીંછની શંખણી જેવી રીંછડી પાંચાલીની કાંઈ પણ સમૃદ્ધિ પામી નથી. ગજરાજની પાંચાલી હસ્તિની છે ને હસ્તી અને હસ્તિની ઉભયની પ્રીતિ ઝાઝી છે પણ તેની પ્રીતિક્રિયાના સંસ્કાર સંપૂર્ણ નથી.’

કુમુદસુંદરી - ‘શી રીતે ?’

સરસ્વતીચંદ્ર - ‘હાથીની સૂંઢમાં જે ક્ષેત્ર છે તેનો જ સ્વર નીકળે છે તે સાંભળો.’

એ સ્વર સંભળાયો :

‘લોલોત્ખાતમૃણાલકાણ્ડકવલચ્છેદેષુ સંપાતિતાઃ ।

પુષ્યત્પુષ્કરવાસિતસ્ય પયસો ગણ્ડૂષસંક્રાન્તયઃ ।।

સેકઃ સીકરિણા કરેણ વિહિતઃ કામં વિરામે પુન-

ને સ્નેહાદનરાલબાલનલિનીપત્રાતપત્રં ધૃતમ્‌ ।।’

સરસ્વતીચંદ્ર - ‘આપણે અહીં બહુ વેળા વીતી ગઈ. આપણા ચિરંજીવોને જોવાને તેટલો વિલંબ થાય છે.’

કુમુદસુંદરી - ‘સત્ય છે - પણ પોપટ કંઈક બોલે છે.’

પોપટ - ‘અમેરિકાના અને મહાસાગરો વચ્ચે ઊભેલા દ્વીપોમાંના કપિલોક ! તમને મારી વાસના અને જિજ્ઞાસા તૃપ્ત કરવાનો અવકાશ નથી ?’

દોરડે દોરડે કપિલોકનં ટોળાં વળગી પડેલાં હતાં તે ગર્જી ઊઠ્યાં :

‘ઈહખ્તઙ્મટ્ઠહઙ્ઘ ીટીીંજ ીદૃીિઅ દ્બટ્ઠહ ર્ં ર્ઙ્ઘ રૈજ ડ્ઢેંઅ. ર્ડ્ઢ ંર્રે ંરૈહી !’

પોપટ - ‘મારો દેશ ક્યારે મોટી સ્થિતિમાં આવશે ? એની જન્મપત્રિકા કરો.’

એક કપિ દોરડે વળગી ચડતો ચડતો ઊંચે આવ્યો ને બોલવા લાગ્યો :

‘પોપટ ! તને કહ્યું કે તારો ધર્મ જાણ ને તે પ્રમાણે વર્ત એટલે તારા દેશનું કલ્યાણ થશે. ટૂંકી શિખામણ શા માટે સમજતો નથી ?

પોપટ - ‘આ ચકોરે લાંબી શિખામણ દઈ પોતાની બડાશો મારી ને અંતે આખી દુનિયામાં જાદવાસ્થળી થવાની બતાવી ને છતાં મારે કરવાનું તો કંઈ ન બતાવ્યું. તમે એક પાસથી લડો છો ને અનેક દેશનાં અનેક પ્રાણીઓ ઉપર અનેક અધર્મ કરો છો ને મને ટૂંકો ધર્મ બતાવો છો તે શું તમારો કપટદંભ નથી ?’

વાનર - ‘અમે શો અધર્મ કર્યો ? અર્જુનના રથને દેશદેશ ખેંચવો એ અમારો ધર્મ છે ને જે લોક એ રથનાં સૂત્ર જાતે ઝાલતા નથી તેને અમે લલચાવી, બીવડાવી, નખ ભરી એ સૂત્ર ઝાલતાં શીખવીએ છીએ. આમાં અમે અધર્મ જોતા નથી. તમે તમારા દેશમાં જ અર્જુનની ક્રિયાઓ જુઓ. અનેક રાજાઓને અને રાજ્યોને, અનેક ભૂતોને અને સત્ત્વોને વશ કરવામાં તમારા અર્જુને જો અધર્મ કર્યો હોય તો અમે તે કરીએ છીએ ને તેનો માર્ગ જો ધર્મનો હોય તો અમારો પણ ધર્મનો છે. મૂર્ખ પોપટ ! જે અર્જુનનો રથ અમે ખેંચીએ છીએ તે અર્જુન તારા જ દેશમાં જન્મેલો છે ને તારો દેશ ભ્રષ્ટ થયો એટલે અર્જુને એનો ત્યાગ કર્યો. એ અર્જુને જ અમારા લોકને પોતાના અધિકારી ગણ્યા છે. તેની નીતિ ક્રિયા તારા દેશમાં બીજરૂપે હતી તેને અમારા લોકની બુદ્ધિએ વૃક્ષનું રૂપ આપ્યું છે, ને તેનાં ફલપુષ્પનો તારા દેશને પણ સ્વાદ અમારો આપ્યો પડવા લાગ્યો છે. છતાં તારા રાફડાઓમાં આ વાયુરથનાં લંગર નાખવા જેટલી ખીલી તેમાં ઠોકીએ તેટલામાં તારો દેશ રોકૂટ કરવા બેસે છે તો તારા દેશના માનેલા ધર્મ તે ધર્મ કે અમારા ધર્મ તે ધર્મ તેનો વિચાર તારા દેશના ચિરંજીવોને પૂછી જોજે.’

સરસ્વતીચંદ્ર - ‘કપિરાજ ! તમારા લોકમાં બે જૂથ દેખાય છે. તેનો શો વિવેક છે ?’

વાનર - ‘તમારા દેશના વાલી અને સુગ્રીવના જેવા અમારામાં પણ બે ભેદ છે. અમારા વાલી અને સુગ્રીવ ઉભય અમારી પાંચાલીની અનન્ય સેવા કરે છે પણ એ સેવાના વિધિમાં તમારા શ્રૌત સ્માર્ત વર્ગ જેવા ભેદ છે; સુગ્રીવપક્ષ સનાતન ધર્મને દિવસે દિવસે વધારે વધારે સંસ્કાર આપી તે પ્રમાણે વર્તવા ઇચ્છે છે; વાલીપક્ષ દેશકાળના ધર્મને અનુકૂળ હોય તેટલો જ સનાતન ધર્મ સ્વીકારે છે. પેલા ચકોર પક્ષીએ જે અભિલાષ બતાવ્યો તેમાં તે પોતાના રાજનગરને ઉત્કર્ષ આપે છે તે બાદ કરશો તો બાકીનો ઉત્કર્ષ સુગ્રીવના અભિલાષનો વિષય છે. હું વાલીપક્ષમાં છું.’

પોપટ - ‘વાલી ધર્મની વાર્તા કરે તે કોણ સાંભળે ?’

વાનર - ‘અમારા અભિલાષ અમારી પાંચાલીના કલ્યાણને માટે બંધાય છે; તમારા દેશના પાંડવો વચ્ચે પાંચાલીની કાલક્રમથી સેવા કરતા ન હતા. અમે બે ભાઈઓ કાલક્રમથી નહીં પણ પાંચાલીની મનોવૃત્તિ પ્રમાણે તેની સેવાનો અધિકાર પામીએ છીએ. સુગ્રીવપક્ષ સેવાક કરે છે અમારી પાંચાલીની, પણ તેમનું ચિત્ત સર્વ મનુષ્યજાતિને જ પાંચાલી ગણે છે ને શશશૃંગ જેવા અભિલાષો બાંધી અનેક મૃગતૃષ્ણાઓ પાછળ દોડે છે.

‘ઉી હ્વીઙ્મૈીદૃી ૈહ ંરી જેદૃિૈદૃટ્ઠઙ્મર્ ક ંરી કૈંીંજં ટ્ઠહઙ્ઘ ઙ્મટ્ઠર્હ્વેિ ર્ં હ્વી કૈંીંજં. ્‌રીઅ હ્વીઙ્મૈીદૃી ૈહ ંરીૈિ ર્ુીિર્ ક દ્બટ્ઠૌહખ્ત ંરી ેહકૈં કૈં ટ્ઠહઙ્ઘ કટ્ઠૈઙ્મ, ટ્ઠહઙ્ઘ હ્વઅ કટ્ઠૈઙ્મેિીજ કટ્ઠઙ્મઙ્મ ટ્ઠર્દ્બેહખ્ત ંરી ેહકૈં . ેંહઙ્મીજજ ંરી દૃૈર્ખ્તર્િેજ હટ્ઠર્ૈંહર્ િ ટ્ઠિષ્ઠી ષ્ઠટ્ઠહ ર્ષ્ઠહૈંહેી, ટ્ઠજ ંરર્િેખ્તરં રૈજર્િંઅ, ર્ં ીટટ્ઠહઙ્ઘ ટ્ઠહઙ્ઘ ખ્તર્િુ જંર્િહખ્તીિ ટ્ઠં ંરી ીટીહજીર્ ક ંરી ઙ્ઘીષ્ઠટ્ઠઐહખ્ત હટ્ઠર્ૈંહર્ િ ટ્ઠિષ્ઠી, ંરી કેહઙ્ઘટ્ઠદ્બીહંટ્ઠઙ્મ ર્ષ્ઠહઙ્ઘૈર્ૈંહર્ ક રેદ્બટ્ઠહ ટ્ઠઙ્ઘદૃટ્ઠહષ્ઠી ુૈઙ્મઙ્મ ર્હં હ્વી કેઙ્મકૈઙ્મઙ્મીઙ્ઘ, ટ્ઠહઙ્ઘ ટ્ઠ જંટ્ઠખ્તીર્ ક જંટ્ઠખ્તહટ્ઠહષ્ઠઅ, ીહઙ્ઘૈહખ્ત ૈહ ર્જષ્ઠૈટ્ઠઙ્મ ઙ્ઘીટ્ઠંર, ુૈઙ્મઙ્મ હ્વી જેહ્વજૈંેંીંઙ્ઘ ર્કિ ટ્ઠ જીંટ્ઠીંર્ ક ઁર્િખ્તિીજજ. ્‌રીર્ હઙ્મઅ દ્બીટ્ઠહજ, િીદૃીટ્ઠઙ્મીઙ્ઘ ર્ં ેજ હ્વઅ ટ્ઠજં ીટીિૈીહષ્ઠી, ુરીિીહ્વઅ ંરી દૃૈર્ખ્તર્િેજ ર્ીઙ્મી રટ્ઠજ જેઙ્મટ્ઠહીંઙ્ઘ ંરી ુીટ્ઠાીજ, રટ્ઠજ હ્વીીહ ુટ્ઠિ, ુૈંર્રેં ુરૈષ્ઠર ષ્ઠરટ્ઠહખ્તી ટ્ઠહઙ્ઘ ર્દ્બદૃીદ્બીહં દ્બેજં રટ્ઠદૃી ષ્ઠીટ્ઠજીઙ્ઘ. ્‌રેજ દૃૈીુીઙ્ઘ, ૈં ુૈઙ્મઙ્મ હ્વી જીીહ ંરટ્ઠં ુટ્ઠિ ટ્ઠીટ્ઠજિ જૈદ્બઙ્મઅ ટ્ઠ રટ્ઠજી ૈહ ંરટ્ઠં ીંદ્બિીહર્ઙ્ઘેજ ટ્ઠહઙ્ઘ ષ્ઠીટ્ઠજીઙ્મીજજ ર્િષ્ઠીજજર્ ક ર્ષ્ઠદ્બીૈંર્ૈંહ ુરૈષ્ઠર િીદૃટ્ઠૈઙ્મજ ટ્ઠઙ્મૈાીર્ હ જીટ્ઠ ટ્ઠહઙ્ઘ ઙ્મટ્ઠહઙ્ઘ-ૈહ ંરીર્ ષ્ઠીટ્ઠહઙ્ઘીંરજ, ૈહ ંરી ટ્ઠંરજર્ ક ંરી ટ્ઠૈિ, ૈહ કૈીઙ્મઙ્ઘ ટ્ઠહઙ્ઘ ર્કિીજં, ંરર્િેખ્તર્રેં ૈહજીષ્ઠં ટ્ઠહઙ્ઘ ટ્ઠહૈદ્બટ્ઠઙ્મ ટ્ઠહઙ્ઘ દૃીખ્તીંટ્ઠહ્વઙ્મી ઙ્મૈકી. ્‌રી િીર્ષ્ઠૈઙ્મ કર્િદ્બ ુટ્ઠિ, ુરૈષ્ઠર ૈજ કીઙ્મં હ્વઅ ર્જ દ્બટ્ઠહઅ દ્બૈહઙ્ઘજ, ૈજર્ હઙ્મઅ ટ્ઠર્હંરીિ ૈહજંટ્ઠહીીર્ ક ંરી ીીંહિટ્ઠઙ્મ ર્ષ્ઠહંટ્ઠિજં હ્વીુંીીહ ંરી ેુટ્ઠઙ્ઘિ િંીહઙ્ઘર્ ક ંરી રેદ્બટ્ઠહ જૈિૈં ટ્ઠહઙ્ઘ ંરી રઅજૈષ્ઠટ્ઠઙ્મ ીહદૃૈર્િહદ્બીહં હ્વઅ ુરૈષ્ઠર ંરટ્ઠં જૈિૈં ૈજ ર્ષ્ઠહઙ્ઘૈર્ૈંહીઙ્ઘ. મ્ેં ર્ં જિંૈદૃી ર્ં િીટ્ઠષ્ઠર ંરી ૈઙ્ઘીટ્ઠઙ્મ હ્વઅ ટ્ઠ જર્રિં ષ્ઠેં, ૈજ ર્હંર્ હઙ્મઅ ર્ં કટ્ઠૈઙ્મ ર્ં ટ્ઠંંટ્ઠૈહ ૈં, હ્વેં ટ્ઠઙ્મર્જ ટ્ઠષ્ઠેંટ્ઠઙ્મઙ્મઅ ર્ં ર્જંર્હી ૈંજ ટ્ઠિિૈદૃટ્ઠઙ્મ.

પોપટ - ‘્‌રી ષ્ઠટ્ઠં ૈજર્ ેિર્ ક હ્વટ્ઠખ્ત ટ્ઠ ઙ્મટ્ઠજં. ઈર્હેખ્તર ! ૈં ષ્ઠટ્ઠહ રીિીર્ િ હ્વીટ્ઠિ ર્હ ર્ઙ્મહખ્તીિ. સ્અ ર્ષ્ઠેહિંઅ રટ્ઠજ ર્હ ર્રી કર્િદ્બ ંરીી.’

વાનર - ‘ર્દ્ગિ કર્િદ્બ ંરીી ટ્ઠહઙ્ઘ ંરઅ ર્ીઙ્મી, ીૈંરીિ.’

પોપટ - ‘ર્રૂે ુૈજર દ્બઅ ીટૈંહષ્ઠર્ૈંહ, ંરીહ ?’

વાનર - ‘ૈંં ૈજ ટ્ઠ ર્હં ટ્ઠ ૂેીજર્ૈંહર્ ક દ્બઅ ુૈજર હ્વેં ટ્ઠ દ્બટ્ઠંીંિ ૈહીદૃૈંટ્ઠહ્વઙ્મી ૈહ ંરી ર્ઙ્મહખ્તિેહ ેહઙ્મીજજ ર્એ જિંૈદૃી ર્ં હ્વીહૈકૈં હ્વઅર્ ેિ ર્જીષ્ઠૈીંઅ ુરૈષ્ઠર ૈં ટ્ઠદ્બ જેિી ર્એિર્ ુહ’ં.’

પોપટ - ‘ર્ઉેઙ્મઙ્ઘ ર્એ જિંેખ્તખ્તઙ્મી ંરીહ ર્ં રટ્ઠજીંહ દ્બઅ ીટૈંહષ્ઠર્ૈંહ

-ૈક ર્એ હ્વીઙ્મૈીદૃી ૈહ દ્બઅ ર્ઙ્ઘર્દ્બ ટ્ઠજ ટ્ઠહ ૈહીદૃૈંટ્ઠહ્વઙ્મી િીજેઙ્મંર્ ક ટ્ઠહ ૈહીર્ટટ્ઠિહ્વઙ્મી ઙ્મટ્ઠુ ? ઉરઅ ુટ્ઠજીં ર્એિ જિંીહખ્તંર ર્ં ટ્ઠષ્ઠરૈીદૃી ુરટ્ઠં ૈજ જેિી ર્ં ર્ષ્ઠદ્બી ર્ં ર્એ ુૈંર્રેં ંરટ્ઠં ુટ્ઠજીં ?’

વાનર - ‘ર્રૂે ટ્ઠિી ટ્ઠ કટ્ઠંટ્ઠઙ્મૈજં; ૈં ટ્ઠદ્બ ર્હં.’

પોપટ - ‘ર્રૂેર્ ુેઙ્મઙ્ઘ ર્ષ્ઠદ્બદ્બૈં ટ્ઠ જૈહ હ્વીષ્ઠટ્ઠેજી ૈં ૈજ ઙ્ઘીજૈંહીઙ્ઘ.’

વાનર - ‘ૈં ર્ઙ્ઘ દ્બઅ ઙ્ઘેંઅ ીદૃીહ ુરીહ ૈં ાર્હુ ંરી િીજેઙ્મં.’

પોપટ - ‘ૈં ટ્ઠદ્બ ેહર્ઙ્ઘહી.’

વાનર - ‘ૈં ષ્ઠટ્ઠહ’ં રીઙ્મ ૈં. ૈંં ૈજ ર્એિર્ ુહ ર્ઙ્ઘૈહખ્ત.’

આ ઝપાઝપી ચાલે છે એટલામાં એક બીજો વૃદ્ધ વાનર એક બીજા સુવર્ણરજ્જુ ઉપર ચડી આવ્યો ને બોલવા લાગ્યો.

વૃદ્ધ વાનર - ‘રંક પોપટ ! હું સુગ્રીવ પક્ષનો વૃદ્ધ વાનર તારા આશ્વાસન માટે ઉપર ચડી આવ્યો છું.’

પોપટ - ‘બધા ઠગ છો. શું તું અમારા સ્વાર્થ કરતાં તારા સ્વાર્થને ઓછો ગણે એવો છે ? અમારો કેટલા બધા દેશી રાજાઓને તમારા લોકે વચન આપી આપી ઠગ્યા છે? કરાર કરી તોડ્યા છે ? દિવસે દિવસે પાયમાલ કર્યાં છે ? અમારી પ્રજાને કેવી કેવી આશાઓ આપી તોડી છે ? કેટલી પ્રતિજ્ઞાઓ મિથ્યા કરી છે ?’

વૃદ્ધ વાનર - ‘પોપટ ! તારી વાસનાનાં તીવ્ર દુઃખે તને ઘેલો કર્યો છે.

એક મનુષ્યના આયુષ્યમાં પણ એવું થાય છે કે ધર્મથી કરેલી પ્રતિજ્ઞાઓનું પાલન ગમે તો અશક્ય થાય છે ને ગમે તો અધર્મ્ય થાય છે; અને તેવી સ્થિતિમાં જ તમારા દેશના કૃષ્ણે પોતાની અને ધર્મરાજાની પ્રતિજ્ઞાઓ મિથ્યા કર્યાના પ્રસંગો આવ્યા કહેવાય છે. તો પછી જીવતાં મનુષ્યોએ મૂયેલાં મનુષ્યોએ કરેલી પ્રતિજ્ઞાઓને સર્વથા પાળવી એવો જો તું ધર્મ સમજતો હોય તો તારી ભૂલ છે. તારા કહેવાતા રાજાઓને માટે અમારા લોકે કરેલી પ્રતિજ્ઞાઓનું શાસ્ત્ર આ વાલીપક્ષના હાથમાંનાં સૂત્રમાંથી નીકળે છે તે સાંભળ.’

એ સૂત્રમાંથી સ્વર નીકળ્યો.

‘ૈંહ િંેંર, ંરીિી ટ્ઠિી ંરી જીીઙ્ઘજર્ ક ઙ્ઘીષ્ઠટ્ઠઅ ૈહ ીદૃીિઅ ર્િીંષ્ઠર્ંટ્ઠિીં, ર્રુીદૃીિ ઙ્મૈખ્તરં ૈજ ંરી ર્ષ્ઠહંર્િઙ્મઙ્મૈહખ્ત રટ્ઠહઙ્ઘ ટ્ઠહઙ્ઘ જીર્િૈેજ ટ્ઠં ંરી ષ્ઠેંજીં ૈજ ંરી ઙ્ઘીજૈિી ર્ં ાીી ટ્ઠઙ્મૈદૃી હટ્ઠૈંદૃી ર્ય્દૃીહિદ્બીહં. ૈંહજીહજૈહ્વઙ્મઅ ર્ખ્તીજર્ હ ટ્ઠહ ટ્ઠંીંહેટ્ઠર્ૈંહર્ ક ટ્ઠેંર્રિૈંઅ ટ્ઠહઙ્ઘ ટ્ઠ ટ્ઠટ્ઠિઙ્મઅજૈજ ષ્ઠિીીજર્ દૃીિ ંરી હટ્ઠૈંદૃી છઙ્ઘદ્બૈહૈજંટ્ઠિર્ૈંહ ુરીહ ટ્ઠ ષ્ઠૈદૃૈઙ્મૈડીઙ્ઘ ર્ઁુીિ, જંર્િહખ્ત ટ્ઠહઙ્ઘ ટ્ઠદ્બહ્વૈર્ૈંહજ, ઙ્ઘટ્ઠૈઙ્મઅ ર્ષ્ઠહકર્િહંજ ટ્ઠ ુીટ્ઠા, ટ્ઠટ્ઠંરીૈંષ્ઠ ર્ય્દૃીહિદ્બીહં, ટ્ઠહઙ્ઘ ીકકૈષ્ઠૈીહં ટ્ઠહઙ્ઘ ર્રહીજં ઈેર્િીટ્ઠહર્ કકૈષ્ઠૈટ્ઠઙ્મજ િીજજ િીર્કદ્બિજર્ હ કેહષ્ઠર્ૈંહટ્ઠિૈીજ ૈહષ્ઠટ્ઠટ્ઠહ્વઙ્મી, ઙ્ઘૈઙ્મટ્ઠર્િંઅ, ટ્ઠહઙ્ઘ ર્ષ્ઠિિેં. ૈંહજીહજૈહ્વૈઙ્મઅ ટ્ઠ ર્િીંષ્ઠર્ંટ્ઠિીં ટ્ઠર્ટૈદ્બટ્ઠીંજ ર્ં ટ્ઠહહીટટ્ઠર્ૈંહ ટ્ઠહઙ્ઘ ટ્ઠઙ્મઙ્મ ંરી ર્દ્બિી ૂેૈષ્ઠાઙ્મઅ ૈક ંરી ટ્ઠખ્તીહંજર્ ક ંરી ર્િીંષ્ઠૈંહખ્ત ર્ુીિ ટ્ઠિી ટ્ઠષ્ઠૈંદૃી ટ્ઠહઙ્ઘ ષ્ઠટ્ઠટ્ઠહ્વઙ્મી. ર્દ્ગં હષ્ઠીીજજટ્ઠિૈઙ્મઅ કર્િદ્બ ટ્ઠદ્બહ્વૈર્ૈંહર્ િ હ્વટ્ઠઙ્ઘ કટ્ઠૈંર, હ્વેં ૈહર્ હ્વીઙ્ઘૈીહષ્ઠી ર્ં ટ્ઠહ ૈહીર્ટટ્ઠિહ્વઙ્મી ઙ્મટ્ઠુ, ંરી ુીટ્ઠા ર્ુીિ હ્વીર્ષ્ઠદ્બીજ ુીટ્ઠાીિ, ટ્ઠહઙ્ઘ ટ્ઠહ ીઙ્ઘેષ્ઠટ્ઠર્ૈંહ ર્ખ્તીજર્ હ કૈંૈંહખ્ત ંરી જેહ્વદ્ઘીષ્ઠં ર્કિ ર્ષ્ઠહૈંહેીઙ્ઘ જેહ્વદ્ઘીષ્ઠર્ૈંહ... ન્ીખ્તટ્ઠઙ્મ ર્કદ્બિજ િીકેજી ર્ં ઙ્મટ્ઠહઙ્ઘ ંરીદ્બજીઙ્મદૃીજ ર્ં ંરી ર્ષ્ઠહંટ્ઠિઙ્ઘૈષ્ઠર્ૈંિઅ ર્ષ્ઠહઙ્ઘૈર્ૈંહજ જેષ્ઠર ટ્ઠજ ટ્ઠિી ર્કેહઙ્ઘ ટ્ઠિટ્ઠિઅીઙ્ઘ ટ્ઠખ્તટ્ઠૈહજં ીટ્ઠષ્ઠર્રંરીિ ૈહ ર્ષ્ઠહકૈષ્ઠંજ હ્વીુંીીહ કટ્ઠષ્ઠંજ ટ્ઠહઙ્ઘ ર્ઙ્ઘષ્ઠેદ્બીહંજ, ટ્ઠહઙ્ઘ ઙ્ઘૈર્ઙ્મદ્બટ્ઠષ્ઠઅ રટ્ઠજ ર્ં િીર્ષ્ઠખ્તહૈજી કટ્ઠષ્ઠંજ ર્ં જીી ુરટ્ઠં ૈજ િીટ્ઠઙ્મઙ્મઅ ર્ખ્તર્ઙ્ઘ ર્કિ ંરી ર્ીઙ્મી.’

વૃદ્ધ વાનર - ‘આવે કાળે પ્રતિજ્ઞાઓને વળગી રહેવું એ અહંકાર છે. કોઈ ભોજન આપવાની પ્રતિજ્ઞા કરી હોય ને તે પ્રતિજ્ઞાનું પાલન કરવાથી તેનું મરણ થવાનું લાગે તો તેને મારવાને માટે પ્રતિજ્ઞા પાળવી એવો ધર્મ નથી. અસત્ય વચન ન ઉચ્ચારવું અને સત્ય જ બોલવું એ સનાતન ધર્મ છે પણ પ્રતિજ્ઞા અને સત્ય વચન જુદા જુદા પદાર્થો છે તે તારા ચિરંજીવો તને શીખવશે. આ અર્જુન ધર્મનો સેવક છે પણ ધર્મ કૃષ્ણનો સેવક છે ને કૃષ્ણને જ આ શાસ્ત્રમાં સિદ્ધિ હતી. તે પણ મારા ચિરંજીવોને પૂછજે.’

પોપટ - ‘ભલે આ સ્વર્ગમાં ધર્મ ન હો, પણ ક્યો તે ધર્મ છે કે જે તમારો અર્જુન પાળે છે ને પળાવે છે ?’

વૃદ્ધ વાનર - ‘વાલીના ખેંચેલા તારમાંથી નીકળેલા સ્વર તેં સાંભળ્યા. એ સ્વરનું તારાતમ્ય તમારા અર્જુનનાં પરાક્રમથી પણ જોઈ લે.

ખાંડવવનમાં અસંખ્ય ભૂતોને જે દાવાગ્નિએ અર્જુન અને કૃષ્ણનું સાહાય્ય પામી બાળ્યાં હતાં તે જ સર્વ ભૂતનો સંહારક દાવાગ્નિ આ કાળમાં સર્વ સંસારને વીંટી લે છે. સમુદ્રના દેવ વરુણની પાસેથી અગ્નિને પ્રતાપે તમારા અર્જુનને જે રથ અને અસ્ત્ર મળ્યાં હતાં તે જ અમારા અર્જુનને એ જ વરુણ પાસેથી એ જ અગ્નિના પ્રતાપથી મળ્યાં છે અને એવો જ દાવાગ્નિ સર્વ ભૂતોની આસપાસ સળગાવતો એવો જ રથ આ યુગમાં ફરી વળે છે. એ વરુણના આપેલા અને આ મહાસાગરો ઉપર ચાલતા આ રથની ધ્વજયષ્ટિ ઉપર અમે કપિલોક અમારા સિંહકેતનને -મ્િૈૈંજર ર્ન્ૈહ ને - લઈ બેસીએ છીએ. અમારી જોડે એ જ રથને શિરે બીજાં પ્રાણી પણ બેસે છે તે તમે જોયાં ને જોશો. ભાઈ પોપટ ! તારામાં ઊડવાની શક્તિ હોય તો ઊડીને આ રથ ઉપર બેસી જા. તારો અમારો અર્જુન જુદો નથી, પણ પ્રવાસે નીકળેલો અર્જુન તારા દેશને છોડીને આણી પાસ આજ ફરે છે ને પંચમહાસાગર અને વચલી પૃથ્વી ઉપર એના વાયુરથનાં ચક્ર જેવાં આ અસંખ્ય સૂત્રો સર્વ દેશના વાતાવરણમાં ફરી વળે છે તેનો ધર્મ હજી વધોર સમજવો હોય તો તારા ચિરંજીવોને પૂછજે. મયૂરે તને કહ્યું તે સત્ય છે, ચકોરે કહેલું તે પણ સત્ય છે, આ વાલીએ કહેલું સત્ય છે, ને હું કહું છું તે પણ સત્ય છે. અમે પાળીએ છીએ તે ધર્મ તારા દેશમાં પ્રવર્તશે તો તું આ રથની ધ્વજયષ્ટિ ઉપર બેસશે ને જો તે તેમ નહિ પ્રવર્તે તો તે અને તું બે જણ અર્જુને પ્રટાવેલા દાવાગ્નિની જ્વાળાઓમાં ભસ્મ થઈ જશો. તેમાં અમારો દોષ કાઢશો નહીં. અમે તો માત્ર એ રથ દોડે છે તેમ તેને માથે ખેંચાઈએ છીએ ને કલ્લોલ કરીએ છીએ. તારે અમારા આનંદમાં ભાગ લેવો હોય તો મારા કપિલોકને તેટલા માટે જ તારે ત્યાં મોકલ્યા છે -’

પોપટ - ‘તે તમે તે વાલી મોકલ્યા છે કે સુગ્રીવ ? તમારે ત્યાં પણ તમે વૃદ્ધ થયા છો ને તમારા કરતાં સંખ્યામાં ને બળમાં વાલીલોક વધી ગયા છે ને તમારો ભાવ કોણ પૂછે છે કે અમારો પૂછશે ? માટે જ મારું પ્રથમથી કહેવું છે કે

‘કં યાચે યત્ર તત્રાપ્યનવસરગ્રસ્ત એવાર્થિભાવઃ ।।’

આટલું બોલતાં બોલતાં પક્ષીને નેત્રમાંથી અશ્રુધારાઓ ચાલી અને નીચેના મહાસાગરમાં ટપકવા લાગી. તેની સાથે વૃદ્ધ વાનર નીચે ઊતરવા લાગ્યો, વાયુરથનાં સૂત્રો પવનના ઝપાટાથી દૂર ખેંચાઈ જઈ અદૃશ્ય થઈ ગયાં, અને માત્ર ઉપર વાયુરથનું તળિયું ને નીચે મહાસાગરનો અપાર વિસ્તાર દૃષ્ટિવિષયમાં બાકી રહ્યાં. પોપટની અશ્રુધારાઓ કોઈ વાદળાં પેઠે નીચે વરસવા લાગી, કુમુદ તે જોઈ રોવા જેવી થઈ, ને માત્ર સરસ્વતીચંદ્ર ઘડીક ઊંચે ને ઘડીક નીચે જોઈ રહ્યો. પોપટને અને કુમુદને જોતાં એ પણ દયાર્દ્ર થયો ને કુમુદને છાતીસરસી દાબી તેને, પોપટ સાંભળે એમ, કહેવા લાગ્યો :

‘કુમુદ ! પ્રિય કુમુદ ! પ્રસન્ન થા ! આપણા દેશ ઉપર ઈશ્વરની કૃપા થશે. પાંડુરાજાએ પાંચ પુત્ર માગ્યા ત્યારે પ્રથમ પુત્ર જે ધર્મ માગ્યો તે જ ધૃમને આ અર્જુન પણ પોતાનો જ્યેષ્ઠ બંધુ ગણે છે. આપણો દેશ દ્રવ્યહીન છે, દુઃખી છે, ક્લેશી છે, અધર્મી છે, શસ્ત્રહીન છે, પ્રવાસહીન છે, પ્રારબ્ધવાદી છતાં પ્રારબ્ધહીન છે, વિદ્યાહીન છે અને તેનો નાશ સમીપ દેખાય છે તેવે કાળે પણ આશાનાં ચિહ્‌ન જો ! આટલે દિવસે જે ધર્મને આ પાશ્ચાત્ય અર્જુને મોટો ભાઈ ગણ્યો છે તેનો અવતાર આપણા દેશમાં પાંડુરાજાએ સર્વથી પહેલો માગ્યો છે.

એ ધર્મના અવતાર ગઈ કાલ આપણે પિતામહપુરમાં દીઠા. મહારાજ મલ્લરાજની વેધશાળામાં તેનું જ શોધન છે. એ પુણ્ય અવતાર આપણા રાફડાઓમાં થશે ત્યારે આપણે ત્યાં પણ અર્જુનનો રથ આવશે.’

કુમુદ સરસ્વતીચંદ્રની છાતીએ જ વળગી રહી બોલવા લાગી : ‘ઓ મારા પ્રિયતમ આશ્વાસક ! મને તેની કાંઈ આશા પડતી નથી. ધર્મનો અવતાર આપણા દેશમાં થાય, તે પછી અર્જુનનો થાય, ને તેટલામં જે યુગ વહી જશે તેટલામાં તો આ દાવાગ્નિની જ્વાળાઓ એમાં ફરી વળશે ને આ પોપટ, હું અને તમે સર્વ તેમાં સપડાઈ જઈશું ! ઈશ્વર અનાથનો નાથ કહેવાય છે ને રંકનો બેલી કહેવાય છે એ શાસ્ત્ર અને તેની સાથે આપણી સર્વ આશાઓ આ જ્વાળાઓનાં ભયંકર મુખમાં હોમાઈ જશે ! મરવા પછી વરવાની આશા જેવી આ આશા ખોટી છે ! દૈવં દુર્બલઘાતકમ્‌ ।।

સરસ્વતીચંદ્ર - ‘કુમદ ! તું શા માટે ગભરાય છે ? આ પોપટને મન એમ વસેલું છે કે આવા સાધારણ ધર્મના પાલનથી દેશનું શું કલ્યાણ થવાનું હતું ? એ પોપટ ક્ષત્રિય છે. ક્ષત્રિય સત્તાના મહાસાગરનાં મોજાંની ગતિ જુએ છે, ને તેમાં આપણા દેશની દીનતા જોઈને નિરાશ થાય છે. પણ તું મને ભેટે છે ને તારું મંગળસૂત્ર મારા મુદ્રામણિ સાથે ઘસાય છે તેના પ્રતાપથી થતું આ નવું જ દર્શન થાય છે તે જો. આ આપણી પાંખો હવે ઊડે છે ને આપણને જુદા દેશમાં આપણે છે. આપણા હિમાચલ ગિરિરાજના શિખર ઉપર આપણે જઈએ છીએ. જો તો ખરી ! અર્જુનના વિમાનની દોરીઓ દશે દિશાથી ખેંચાતાં પ્રાણીઓ ઉત્તર પ્રદેશમાં છેટે પૂર્વ મહાસાગર પાસે કોલાહલ કરી મૂકે છે ને આ કચ્ચરઘાણ વલી રહ્યો છે તે કાનને બહેરા કરી મૂકે છે. આ ગિરિરાજ નીચે દક્ષિણમાં આપણા દેશની સુંદર વાડી ખીલી રહી છે ને લોક દેખતા નથી પણ કપિલોકની ચતુરતા પેલી દોરીઓને વાળ જેવી વણી મૂકી આખી વાડીના કૂવાઓને માથે જાળ પેઠે ભેરવે છે ને તેનું ફળ થોડા કાળમાં કંઈ અદ્‌ભુત જ થશે. પેલા મયૂરનાથી વધારે કાલાપ આપણા દેશે કર્યા છે પણ તે જોનારી આપણા દેશની પાંચાલી મૂર્છાવશ થઈને સૂતી છે ને આ મયૂરનાકલાપ ભૂતકાળના સ્વપ્ન જેવા થઈ ગયા છે - પણ તું જો કે પેલા કપિલોક જ એક લાપ જોવાના રસિક થાય છે! આપણી પાંચાલીનું આરોગ્ય અને શરીરસૌન્દર્ય આપણા સાત્ત્વિક દ્રષ્ટાઓને નાગલોક જોતા ને રચતા હતા અને તે કાળે પણ આપણો કલાપી કલાપ કરતો હતો ! ચકોરના અભિલાષ પાર પડે કે ન પડે, પણ તું જો તો ખરી કે પેલા રાફડાઓ વચ્ચે થઈને નીકળેલો આપણી ગીર્વાણ સરસ્વતીતના પ્રકાશનો બંબો અર્જુનના દાવાનળમાંથી આપણને રક્ષે છે ને અર્જુનના રથમાં આપણને લેવાનો અભિલાષી થાય છે; એટલું જ નહીં પણ કપિલોકનું અને આપણા આર્યોનું આર્યત્વ અને બંધુત્વ એ બંબામાંથી નીકળી કપિલોકને તો શું પણ પેલા મયૂરને અને ચકોરને પણ છાંટે છે ! ચકોરને ચંદ્રદર્શન છેટેથી થાય છે. પણ આપણે ત્યાં તો બુદ્ધ ભગવાન ચંદ્રલોકમાં જાતે ગયા છે ને તેમની સાથ પચાસ કોટી મનુષ્યોને ચંદ્રયોગ થયો છે. આપણા આવા દેશનાં બાલક ચંદ્રલોક પામશે. ક્ષત્રિય યુગનો નાશ પરશુરામે કર્યો, જાદવાસ્થળીથી થયો, તેમ આ ચકોર પણ આ કાળમાં સનાતન ધર્મને બળે આવા યુગનો નાશ દેખે છે તેમાં તું અસંભવિત શું જુએ છે ? જો ! જો ! સર્વ પૃથ્વીના લોકો બ્રાહ્મણ થઈ જશે ને આપણા બ્રાહ્મણો શૂદ્ર થયા છે તે પણ બ્રાહ્મણ થશે. શૂદ્ર ને મ્લેચ્છ સર્વ લોક એક બ્રહ્મરંગની શાંતિમાં રંગાશે. સર્વત્ર અલખ લખ થશે. જો ! જો ! કપિલોકના પરસ્પર કોલાહલ આપણને બહેરા કરી મૂકે છે, કપિલોકે આપણાં શસ્ત્ર લઈ લીધાં છે, આપણા ધનસંગ્રહ તેમના તેજમાં તણાય છે, આપણાં અનેક રત્ન તેમની દોડાદોડમાં ચંપાઈ જાય છે ને ધૂળધાણી થાય છે, આપણાં અન્નમાં તેઓ ભાગ પડાવે છે ! પણ આ સર્વની સાથે કપિરાજે તને વચન કહ્યાં તથી સમજ કે આપણો ને તેમનો અર્જુન મૂળ એક છે - અર્જુન ધર્મરાજનો ભાઈ છે

- તેમને તેમ આપણે યતો ધર્મસ્તતો જયઃ ની જ સિદ્ધિ માન્ય છે. આટલું આટલું છતાં આપણે અર્જુને આ ખાંડવવનમાં સળગાવેલા દાવાગ્નિમાં સપડાઈશું તો તે કોનો દોષ ? કપિલોકનો ? તેમનામાં વાલી ને સુગ્રીવ ઉભય છે ત્યારે આપણામાં હાલ તો રાફડાઓ જ છે, તેમાંનાં જંતુઓ ક્ષુત્ર અશક્ત ને જડ છે, ને આપણી પ્રકાશમયી મૂર્તિઓ છે તે આ મલિન રાફડાઓમાં દટાઈ ગઈ છે ! આપણે તેને કાઢીશું ! કુમુદ ! તારા મારા હૃદયોનું અદ્વૈત આપણા રાફડાઓમાંનાં રત્નોને

ધૂળથી છૂટાં કરી સંસ્કારી કરશે ને તેમના વધતા પ્રકાશથી આ રાફડાઓની માટી

ઓગળી જશે ને તેને સ્થાને તારા આ સ્પર્શમણિ જેવા અનેક સ્પર્શમણિના પર્વત આ દેશના ધરતીકંપને અંતે ઊભા થશે. કુમુદ ! કુમુદ ! આપણી આંખોથી આ પાસેનાં ખ-જેવાં-આકાશ જેવાં-સુખદુઃખ એકલાં દેખાય છે તે જોવાં મૂકી દે, તેમનાં મોજાં ગણવાનો વ્યર્થ શ્રમ છોડી દે, અને તારા સ્પર્શમણિની સત્તાથી પેલા વિશાળ આકાશની પણ ઉપરના આકાશમાં વસ્તી આકાશગંગાનાં રત્ન જોવા માંડ ને આપણા દેશના ચિરંજીવોના તપોવનરૂપ કુરુક્ષેત્રમાં - ચાલ ! આપણે ત્યાં ફરી લઈએ ! વીતી વેળા ફરી નહીં આવે ! આજ દ્યૌ હું છું - તું પૃથ્વી છે.’

‘અખંડ રહો આ, અખંડ રહો આ, આપણી માઝમ રાત !’