Shikshan Vahechay Chhe ke Vechay Chhe??? books and stories free download online pdf in Gujarati

Shikshan Vahechay Chhe ke Vechay Chhe???

’શિક્ષણ’

વહેચાય છે કે વેચાય છે???

-ઃ લેખક :-

કિશન દીદાણી

Email : kishandidani@gmail.com

Mo. : +91 94261 84252

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

’શિક્ષણ’

વહેચાય છે કે વેચાય છે???

Indian Education એ હવે વ્યવસાય તરીકે પરિવર્તિત થવા લાગ્યું છે. હકીકત માં શિક્ષણ એક સામાજિક પ્રક્રિયા છે. સમાજ તેના ભાવિ પેઢીના સમાજીકરણ ના એક સાધન તરીકે શિક્ષણ નો ઉપયોગ કરે છે. શિક્ષણ એ સંસ્કૃતિ સાચવી રાખવામાં ઉપયગી થાય છે. શિક્ષણ પણ સમાજના ભાવિ વિકાસ અને યોજના નો એક ભાગ છે.

સોસાયટી તેના જીવન ધોરણના વિકાસ માટે અને તેના જીવન ને વધુ આરામદાયક બનાવવાના સાધન તરીકે શિક્ષણ નો ઉપયોગ કરે છે. સમાજ પણ શૈક્ષણિક સંસ્થાઓ ના અભ્યાસક્રમના અમલ પર પ્રભાવ પાડે છે.

શિક્ષણ આપવાની શરૂઆત કરનાર નવા શિક્ષકો કોઈપણ નાના પાયા પર શરૂઆત કરે છે કે જયાં પોતે પોતાની સેવા આપી આર્થિક સદ્ધરતા મેળવે છે, પરંતુ જેવી રીતે તેઓને આ બાબત માં ફાવટ આવતી જાય છે તેમ તેમ તેઓ પોતાની સંસ્થા સ્થાપવા પ્રેરાય છે. આમ જોઈએ તો ૨૧ મી સદીમાં શિક્ષણ આપતું નથી પરંતુ વેચાય છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ને ’ભાર વિનાનું ભણતર’ ના નારા લગાવી લગાવી શિક્ષણ સંસ્થાઓના ખિસ્સા નો ભાર વધારવાનો આ ધંધો બની ગયો છે. કે જ્યાં "ડ્ઢૈજંટ્ઠહષ્ઠી ન્ીટ્ઠહિૈહખ્ત" ના નામે અંધાધુંધ લૂટ મચાવવામાં આવે છે.

જે વિદ્યાર્થી "ન્ૈદૃી ષ્ઠઙ્મટ્ઠજજ" અને પોતાની સામે ભણાવતા શિક્ષક પાસે પોતાના ર્ડ્ઢેહ્વંજ નથી ઉકેલી શકતો તેને કેટલાય કિલોમીટર દુર બેસાડી જીન્ઁ (જીટ્ઠીંઙ્મઙ્મૈીં ન્ીટ્ઠહિૈહખ્ત ઁર્િખ્તટ્ઠિદ્બ) દ્વારાશિક્ષણ પૂરૂં પાડવામાં આવે તો કેવીરીતે શીખી શકે ??? વારૂ, એમ પણ કહી શકાયકે આ બાબત માં વિદ્યાર્થી ઓ પણ કઈ ઓછા ઉતરે એમ નથી. મોટા શહેરો ની અંદર જેશિક્ષણ સંસ્થાઓ છે તેમાં મોટા ભાગ ની સંસ્થાઓ ના માલિકો નો વ્યવસાય કંઈકઅલગ જ હોય છે. પરંતુ પોતાનું મુડી રોકાણ કરી તેઓ શિક્ષણ સંસ્થાઓ ચલાવતા થયા છે.

હજુ અમુક દિવસો પહેલા જમારે એક ૐૈખ્તરીિ જીર્ષ્ઠહઙ્ઘટ્ઠિઅ ના શિક્ષક સાથે વાત-ચિત થઈ. જેઓ પોતે ધોરણ૭-૧૨ અંગ્રેજી માધ્યમ ના વિદ્યાર્થીઓ ને ભણાવે છે. તેઓ સાથેની વિસ્તૃત ચર્ચા માં તેઓએ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષણ સંસ્થાઓ વિશે ઘણા પ્રતિભાવો આપ્યા.

તેમાં તેઓએ જણાવ્યુ કેવિદ્યાર્થીઓ હજુ ૐૈખ્તર જષ્ઠર્રર્ઙ્મ માં જ અભ્યાસ કરે છે. પરંતુ તેઓનો સ્વભાવ અને વર્તાવ કંઈક અલગ જ છે. ક્લાસ માં જે કંઈ શીખવવા માં આવે છે તેમાં તેઓનું પુરતું ધ્યાન નથી રહેતું અને જે શાળા માંથી તેઓ આવે છે તે દરેક શાળા ની એકજ ફરિયાદ છે કે દરેક શાળા માં (ૈંહજેકકૈષ્ઠૈીહં જંટ્ઠકક) અપૂરતા શિક્ષકો છે. જેનાલીધે વિદ્યાર્થીઓ ને પણ તકલીફ નો સામનો કરવો પડે છે.

પરીક્ષા ના સમય સુધી અભ્યાસક્રમ પુરા નથી થતા અને વિદ્યાર્થીઓ ને (જંટ્ઠઅ હ્વટ્ઠષ્ઠા) વધારે સમય શાળાએરોકાવું પડે છે. કદાચ વિદ્યાર્થીઓ પણ શાળા સીવાય ટ્‌યુશન્સ અથવા કોચિંગક્લાસ માં શિક્ષણ મેળવવા ઈચ્છે તો પણ શાળા પરવાનગી આપતી નથી. ટુકમાં, શાળા ના નામ ના પ્રમાણ માં શાળા નું કામ નથી હોતું. સંપૂર્ણ હાજરી ના નામે વિદ્યાર્થીઓ ને ફક્ત હેરાન કરવામાં આવે છે તેમ કહીએ તો ખોટું નથી. (ર્ડ્ઢહટ્ઠર્ૈંહ ટ્ઠહઙ્ઘ સ્ીિૈં) ડોનેશન અને મેરીટ આ બે વસ્તુઓ પર વિદ્યાર્થીઓ નું એડમીશન થાય છે બાકી વિદ્યાર્થીઓ ની અંતરીક શક્તિઓ ની કંઈ મહત્વતા જ નથી.

ટ્‌યુશન ક્લાસ ના શિક્ષકો પણ વિદ્યાર્થીઓ પર કદાચ પુરતું ધ્યાન આપવાનો પ્રયત્ન કરે તો વિદ્યાર્થીઓ ની ચપળતા ત્યાં ચાલતી નથી અને આ તમામ બાબતો થીલગભગ વાલીઓ વાકેફ હોવા છતા ’આંખ આડા કાન’ કરી પોતાના બાળક ની જીંદગી નેસર્કસ ના સિહ ની જેમ દાવ પર લગાવી દે છે, કે જે સિહ કદાચ આખા જંગલ પર શાસનકરવાની તાકાત ધરાવે છે તે (બાળક) સિહ ને સામાન્ય સર્કસ માં માલિક ના ચાબુકપર ખેલ દેખાડવા પડે છે.

કહેવાનો મતલબ આપ સૌસમજી જ ગયા હશો, જાગૃત શિક્ષકો વાલીઓ ને જાગૃત કરવા પ્રયત્ન કરે છે ત્યારે વાલીઓ જાગૃત થવા ના બદલે શરણાગતી સ્વીકારી લે છે કે પોતાનું બાળક તેનાકહ્યા માં નથી.

તો વિચારો મિત્રો; આતમામ બાબત માં કઈ વ્યક્તિ નો દોષ કાઢવા જવો. વાલીઓ ફક્ત ફી ભરી પોતાની ફરજપૂરી થઈ સમજે છે. શાળાઓ અને સંસ્થાઓ વિદ્યાર્થીઓ પર અસાઈમેન્ટસ અનેહોમવર્ક ના થપ્પા આપી ને પોતાની ફરજ પૂરી થઈ આવે તેવું સમજે છે. અને રહી વાત વિદ્યાર્થીઓ ની તો તેઓ ક્યાં સોશિયલ નેટવર્કિંગ ના ચેટ અને કેન્ટીન નાબર્ગર માંથી ઉચા આવે છે.

એક સારા લેખક દ્વારા કહેવાયું છે કે...

“Education is simply the soul of a society as it pass from one generation to another.”

આ તમામ દુષણ ને ડામવા આપણે સૌએ આ બાબતે જાગૃતિ કેળવવી ખુબજ જરૂરી છે. અનેદરેક નાની શૈક્ષણિક સંસ્થાઓ આજે ઉદ્યોગ ની માફક ચાલતી થઈ છે તેને અટકાવીફરી થી સરસ્વતી નું મંદિર બનાવવાની જરૂર છે.--

Regards;

Kishan Didani

+91 94261 84252

-"god father"

બીજા રસપ્રદ વિકલ્પો