safaltani rahe top level Savan M Dankhara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

safaltani rahe top level

સફળતાની રાહે ટોપ લેવલ

(TOP-LEVEL WITH SUCCESS)

પુસ્તક વિચાર

એક દિવસ સાવ હતાશ અને નિરાશામાં સાવ એકલો બેઠો હતો. ધણા બધા પ્રશ્નો મનમાં ઉદભવતા હતા. પણ શું ??? એની ખબર ન હતી.એક તરફ કઈ સમાજ માટે,દેશ માટે ,કુટુંબ માટે કંઈક કરવા ની ઈચ્છા હતી. પણ શું કરવું ? ક્યારે કરવું ?કઈ રીતે કરવું ?.....વગેરે પ્રશ્નોથી વધુને વધુ કન્ફયુજન થતું હતું . ક્યારેક વળી એવો વિચાર આવતો કે દેશની સેવા કરું અને ચુંટણી માં જાવ ક્યારેક થતું અત્યારેજ economics માં ધણું બધું લખીને PHD કરી લવ અને સારો economiest બની જાવ પણ ભણતર વધારે માંગતા હતા અને હું તો માત્ર ને માત્ર ૧૨ માં ની પરીક્ષા આપી ને બહાર નીકળ્યો હતો.અને નવું નવું કોલેજ માં દાખલ થયો હતો. પરંતુ શું કરવું? એ જ વિચાર માં હતો. મારી ઉમર ના અથવા તો એનાથી થોડી મોટી ઉમર ના કે મોટા પાસે જતો કઈ કરવા નું કહેતો તો હમેશા બધા કહેતા તું નાનો છે? એ તારા થી ના થાય. તો ધણા કહેતા 'સપના જો સપના'

અને 'હું પણ બધા ના જવાબ સાંભળી ને વિચાર તો કે કઈ નહી થાય ' અને મારા મનમાં નકારાત્મક વિચારો જ આવવા લાગ્યા અને મનમાંજ એક વિચાર આવ્યો અને એ શું ?? ખબર છે મિત્રો . એ અવાજ (વિચાર) મને કઈ દેશ સમાજ માટે કઈ કરવા અને લોકો ને કઈ પ્રેરણા આપવા માટે, કહેવા માટે પુસ્તક લખવા નો વિચાર આવ્યો. જે મારી પોતાની જાતને મોટીવેટ કરતો એક જ વાક્ય હતું. "દુનિયાની તમામ શક્તિ તારા માં છે. તું ધારે એ કરી શકે છે. માત્ર તેને ઓળખી લે .અને તેને અનુસરવા લાગ" આમ મને આ સ્વામી વિવેકાનંદ ના આ શબ્દો પરથી પુસ્તક લખવા ની પ્રેરણા મળી .

પ્રસ્તાવના:

નાના હોય કેમોટા હોય દરેક વ્યક્તીને પોતાની લાઇફ(જીવન) મા સફળતા જ જોઈઍ છે. દરેકે પોતાના જીવન મા સફળ થવુ છે. ભલે તે વ્યક્તિ શાળામા ભણતો વિધર્થિ હોયકે બીજનેસમેન હોય અથવા તો ગમે ત્યાં કામ કરતો કારીગર હોય કે મજુર હોય ,વાચી શકતો હોય લખી શકતો હોય અથવા તો વાચી લખી શકતો ના પણ હોય, રોગી હોય કે નીરોગી હોય પોતાની પાસે capacity (લાયકાત)હોય કે ના પણ હોય મહેલમાં રહેતો હોય, ઝુપડપટ્ટી માં રહેતો હોય,કછા મકાન માં રહેતો કે પછી ફૂટપાથ પર રહેતો હોય. તે ગમે તેટલો ગરીબ અથવા ધનવાન હોય પણ કહેવાનો માત્ર એક જ અર્થ છે કે જીવન માં દરેક વ્યક્તિએ કોઈ ને કોઈ શેત્ર માં સફળ થવા ની ઈચ્છા હોય છે.

ધણા લોકો એવા છે કે જેને પોતાના જીવન માં સફળતા મળી નથી અને ધણા એવા છે કે જેઓ સફળતા દ્રારા સિદ્ધિના શિખરો પણ ચડી ગયા છે. અને શિખરો પર પોતા ના નામ નો ધ્વજ પણ ફરકાવી દીધો છે. ધણા એવા છે કે પોતાનો વાવટો સકેલી ને બેસી પણ ગયા છે.

પણ આજ હરીફાઈ ના આ યુગ માં જોવા જઈએ તો વ્યક્તિએ નાણા પાછળ દોડ મૂકી છે. સમાજ ના મોટા ભાગ નો માણસ પૈસા પાછળ ગાંડો થય ગયો છે કે જાણે ખરેખર પોતા ના જીવન માં પોતાનો વ્યવહાર બગાડી જીવનમાં માન પ્રતિષ્ઠા અને નામ ની સફળતા. દેશીમાં કહું તો અપણા સમાજ માં કહેવાય છે ને “વેવાર સાવ ભૂલી ગયો છે” અને સમાજ માં સફળતા માટે વેવાર આપણી બોલીચાલી આપણી દરેક હરકત ઉપર દયાન રખાય છે હવે અપને મૂળ વાત પર આવીએ

(1)સફળતા વિષે લોકો શું માને છે ???

આજ જોવા જઈએ તો કોઈ વિધાર્થી હોય તો તે વિધાર્થીઓ વિધા(knowlege) મેળવવાને બદલે પાસ કેમ થવું ,વગર મહેનતે વધારે ટકા કેમ લાવવા અને આવી વિચાર ધારા ને લીધે ભારત માં આજ સાચા જ્ઞાન ધરાવ-નારા લોકો ઓછા થઈ ગયા છે. અને ભારત નું યુવા ધન રોબોટ બનતું ગયું હોય એવું લાગે છે.બીસનેસમેન નફો કમાવા અને તેનું (expantion )વિસ્તરણ કરવામાં વધારે રસ હોય છે એક ગરીબ ને વધારે પાસા કમાવાનો કોઈ કલાકાર ને પોતાની કળા પ્રદર્શન કરવા નો અને પ્રખ્યાત થવાનો ત્યારે રાજકારણીઓ ને પોતાની પબ્લીસીટી કરવા નો ,મજુર ને સારું કામ કરવા નો, રોગી ને સારા થવાનો વકીલ,c.a,c.s , ને સારી ઓફીસ ચાલે , વકીલ પોતાના વધારે માં વધારે કેસ જીતે વગેરે બાબત ને સફળતા માને છે.

અને હું પણ એવું જ માનું છું…… ઉપરની વસ્તુ મળી જાય તો સફળતા કહેવાય. ઉપર ની વસ્તુ મળી જાય તો સફળતા કહેવાય પણ પુરતી નથી. હજી લોકો માને છે કે સમાજ માં નામ બની જાય જો પૈસા આવી જાય અને ધ્યેયને પહોચી જઈએ એટલે સફળ અને આજે તો એવું જ થય ગયું છે કે “EVERYTHING IS MONEY” ની પરિસ્થિતિ બની ગાય છે એ હોય એટલે "સબ કુછ હેં " એવું લાગે છે ! પૈસો આવી જતા ધણા લોકો ને એમ થાય છે, "કાનિયો જંગ જીતી ગયો". ખરેખર સમાજ ના લોકો ને થતું હશે કે પૈસો માન વધારી દે છે. તેથી જ માને પેલી પ્રખ્યાત ભાવનગર જીલ્લા ની કહેવત યાદ આવે છે. "નાણા વગર નો નાથિયો ને નાણે નાથા લાલ. "

પણ આપણે સફળતાની વાત કરવાની છે. અને સફળતા માટે તો લોકો પાગલ થઈને મહેનત કરે છે પણ હું કઈ અલગ જ સફળતા વિષે વાત કરવા માગું છું....

સફળતાની રહે ટોપ લેવલ આ પુસ્તક ને બે પ્રકાર ના વ્યક્તિ (લોકોને)કામમાં આવે તે રીતે લખવા માં આવ્યું છે.

(1) જે લોકો જીવન માં માત્ર સફળ થવું જ છે .કોઈ પણ શેત્ર માં સફળતા મેળવવી છે

(2) જે લોકો એ સફળ થઇ તે સફળતા ટકાવી રાખી કાયમ માટે

પહોચવાની અને દેશ તેમજ સમાજ માટે કૈક વિચારવું અને કરવું છે અને સફળ થઇ જવું છે તેના માટે

(2)સફળતા એટલે શું ?

આજના સમય માં લોકોને પૂછવામાં આવે કે સફળતા એટલે શું ? તો સફળતા વિષે પોતાના વિવિધ જવાબ આપતા હોય છે. જેવા કે ......

(1) પોતે નક્કી કરેલા ધ્યેયને /સપનાને સાકાર કરી આકાર આપવો એટલે સફળતા.

(2)આપણે જે રસ્તા પર જઈએ છીએ તે કામ સંપૂર્ણ પૂરું કરીયે એટલે સફળતા.

(3)સમાજમાં લોકો ઓળખે અને પોતે બોલે અથવા તો કહે તેમ થાય તો પોતે સફળ છે એમ મને છે

(4)રમતવિશે અથવા તો ફિલ્મના અભિનેતાઓ અને અભિનેત્રીઓ માટે ઓટોગ્રાફ લોકો માંગે અથવા તો લે તો તે પોતાને સફળ મને છે

આમ દરેક વ્યક્તિને અલગ અલગ ફિલ્ડ માં અલગ અલગ રીતે સફળતા જોવા મળે છે.પણ મિત્રો શું ખરેખર અને સફળતા કહેવાય?? તેથી જ મને સફળતા ની વ્યાખ્યા લખવાની ઈચ્છા થાય છે

“સફળતા આટલે જમીનથી લઈને આકાશ સુધી પહોચવા માટે પોતાનો તથા અન્યનો વિચાર કરી પગ જમીન પર રાખી મુસાફરીમા મળતી નિષ્ફળતા અને સફળતા પચાવવી કે જેને અભિમાન વગર ટકાવવી અને લોકોને નિસ્વાર્થ પ્રેમ અને માન આપવુ આટલે સફળતા” ......

-સાવન(સાવલ) ડાંખરા

લોકોમાં અભિમાન,સ્વાર્થ પણ આવી જાય છે? અને મેળવેલી સફળતા ને પણ ગુમાવી દે છે. તેથી જ આ વ્યાખ્યામાં સફળતા મેળવનાર વ્યક્તિને મિત્રો ધણીવાર એવું બને કે સફળતા મેળવીને કહેવામાં આવ્યું છે. કે ગમે તેવી સફળતા મળે પણ અભિમાન વગર દરેક વ્યક્તિને માન દઈને બોલાવવા સામેવાળી વ્યક્તિ ને ન લાગવું જોઈએ કે એને સફળતાનો નશો છે. સફળતા હમેશા વહેચી દેવી અને બીજા ની મદદ માટે તત્પર રહેવું અને તો ને તોજ જતમે સફળ હમેશ ને માટે રહી શકશો. એમ પણ જોવા જઈએ તો સમાજ માં મોટાભાગના લોકો સફળ થઇ જાય છે. પણ તેને ટકાવી રાખતા નથી. તેથી એક મહાન વ્યક્તિ ના જીવન ચરિત્ર નું ઉદાહરણ જોઈએ

( NEXT PART)